પુષ્ટિઆનન્દશાલા - Pushtianandshala

  • Home
  • India
  • Surat
  • પુષ્ટિઆનન્દશાલા - Pushtianandshala

પુષ્ટિઆનન્દશાલા - Pushtianandshala Pushtianandshala runs every Sunday from 4 om to 6 om at Jagadguru Shri Vallabhacharya Vidyadham, Hirabag, Varachcha. For vaishnav children 3 and up.

25/12/2025
12/08/2025

वह प्रसंग श्रीगुसांइजी का स्मरण में आया जिस में कबूतर-कबूतरनी वैष्णवों के बीच सत्संग सुनने बैठते थे. पुष्टिआनन्दशाला के बालकों के बीच इस भाग्यशाली कबूतर ने अंत तक बैठ कर श्रीगुसांइजी, श्रीगिरिधरजी आदि सप्तात्मजों के नाम एवं श्रीगुरु माहात्म्य के विषय में सुना.

10/07/2025
08/07/2025

शुद्ध उच्चारण पूर्वक महानुभाव श्री हरिराय चरण विरचित प्रातःस्मरणं सिख रहे पुष्टिआनन्दशाला के बालक जिसमे श्रीविट्ठलनाथजी गुसांईजी की स्तुति है|

पुष्टिआनन्दशाला में हम शुद्ध उच्चारण पे विशेष ध्यान देते हैं |

પુષ્ટિઆનંદશાલા નું આજે નવું પખાવજ સત્ર શરૂ થયું.
22/06/2025

પુષ્ટિઆનંદશાલા નું આજે નવું પખાવજ સત્ર શરૂ થયું.

आज ठाकुरजी के लिए कली के श्रृंगार सीखे। श्रीमस्तक के लिए घेरा और कली के हार।
22/06/2025

आज ठाकुरजी के लिए कली के श्रृंगार सीखे। श्रीमस्तक के लिए घेरा और कली के हार।





Starting new pakhawaj batches.
19/06/2025

Starting new pakhawaj batches.

બધાનું મન ગમતું ઉનાળુ સત્ર ફરી આવી રહ્યું છે અને લાવી રહ્યું છે નવી નવી પ્રવૃત્તિઓ :ફૂલ ના શૃંગાર, નવા રાગો સહિત ધોળ  અન...
21/04/2025

બધાનું મન ગમતું ઉનાળુ સત્ર ફરી આવી રહ્યું છે અને લાવી રહ્યું છે નવી નવી પ્રવૃત્તિઓ :
ફૂલ ના શૃંગાર, નવા રાગો સહિત ધોળ અને કિર્તનો, સ્તોત્ર, ગીતાજી અને ઘણી બધી મજાઓ.

કોઈ પણ વૈષ્ણવ બાળક માટે પ્રવેશ નિઃશુલ્ક

સંખ્યા સીમિત
વહેલા તે પહેલા

26/02/2025

रसिया के शब्द, उसके भाव सब अलौकिक हैं...इस प्रकार रसिया का माहात्म्य उसकी गरिमा समझ कर रसिया गान सीखते हुए पुष्टिआनन्दशाला के वैष्णव बालक।
होरी खेलूंगी श्याम संग जाय....

20/12/2024

તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો રે

09/09/2024

🙇‍♀️બે હાથ અને મસ્તક

આ મારું મસ્તક એક પરાત્પર પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણ ને નમવા માટે જ અર્પણ કરી ચૂક્યો છું માટે તે મસ્તક હવે બીજા દેવ ને નમવા માટે અશક્ત છે.

यह मेरा मस्तक एक मात्र परात्पर परमात्मा भगवान श्रीकृष्ण को ही नमन करने के लिए अर्पण कर चुका हूं अतः यह मस्तक अब अन्य देव को नमन करने में अशक्त है।

#अन्याश्रय
#अनन्याश्रय



Address

Surat
395003

Opening Hours

4pm - 6pm

Telephone

+918939896160

Website

Alerts

Be the first to know and let us send you an email when પુષ્ટિઆનન્દશાલા - Pushtianandshala posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category