18/08/2026
🇮🇳 राष्ट्रध्वज की इज़्ज़त — हमारी ज़िम्मेदारी 🇮🇳
ख्वाजा गरीब नवाज़ वेलफेयर ट्रस्ट की ओर से 15 अगस्त, स्वतंत्रता दिवस के अवसर पर राष्ट्रध्वज तिरंगे को सलामी दी गई।
लेकिन क्या आप जानते हैं कि कार्यक्रम समाप्त होने के बाद शाम को राष्ट्रध्वज तिरंगे को सम्मानपूर्वक कैसे उतारा और सुरक्षित रखा जाता है?
इस वीडियो में पूरी प्रक्रिया जरूर देखें और जानें कि हमारे राष्ट्रीय ध्वज का सम्मान किस तरह किया जाता है। 🇮🇳❤️
📲 वीडियो को Like 👍 और Share 🔄 जरूर करें, ताकि यह संदेश ज्यादा से ज्यादा लोगों तक पहुँचे।
जय हिंद 🇮🇳
KGN વેલ્ફેર ટ્રસ્ટ દ્વારા 80મા સ્વાતંત્ર્ય દિવસની સેવાકીય ઉજવણી
સુરત: ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ (રોશની સબકે માટે) દ્વારા 15 ઓગસ્ટ 2026ના રોજ 80મા સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સવારે 9:30 વાગ્યે KGN મેડિકલ સ્ટોરની બહાર ધ્વજવંદન કાર્યક્રમ સાથે કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ચીફ ગેસ્ટ ડૉ. મોહસીન લોખંડવાલા, વકફ બોર્ડના ચેરમેન તથા જિગ્નેશભાઈ સુરતી, લાયન્સ ક્લબ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ટ્રસ્ટ દ્વારા લોકોના હિતમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા:
🔹 12 વિધવા બહેનોને રોકડ સહાય આપવામાં આવી હતી.
🔹 12 વિદ્યાર્થીઓને એજ્યુકેશન હેલ્પ/સ્કોલરશિપ આપવામાં આવી હતી.
🔹 200 જરૂરિયાતમંદ લોકોને મફત દવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.
🔹 એક દિવસ માટે તમામ દવાઓ પર 25% ડિસ્કાઉન્ટ અને કોસ્મેટિક્સ પર 10% ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું.
🔹 ડિજિટલ X-Ray માત્ર ₹100માં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો.
ટ્રસ્ટના જણાવ્યા મુજબ, સેવાકીય પ્રવૃત્તિઓનો મુખ્ય હેતુ જરૂરિયાતમંદ લોકો સુધી શક્ય તેટલી મદદ પહોંચાડવાનો અને સમાજમાં સેવા, એકતા તથા માનવતાનો સંદેશ ફેલાવવાનો છે.
ટ્રસ્ટ તરફથી સંદેશ આપવામાં આવ્યો કે “લોભ, લાલચ અને સ્વાર્થ વગર અવશ્ય સેવા કરો — દેવા વાળા બનો, લેવા વાળા નહીં.”
📍 સ્થળ: ખ્વાજા ગરીબ નવાઝ વેલ્ફેર ટ્રસ્ટ, પરાગ એપાર્ટમેન્ટ, ગોપીપુરા, સુરત.
લિ. KGNWT સુરત
📞 92275 11786