Kavya Education Center

Kavya Education Center

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Kavya Education Center, Surat.

27/03/2022

BEST OF LUCK

Photos from Kavya Education Center's post 25/03/2022

🙏પરીક્ષા માટે શુભેચ્છા🙏
🙏બાળકોને સંદેશ🙏
આત્મવિશ્વાસ કેળવી લખજો,
સ્વજન આશિષ મેળવી લખજો,
વૃક્ષના પાને પાનની લીલાશ જોઈ
સુંદરતા પેનમાં ભેળવી લખજો,
પ્રશ્નો એકે એક સહેલાજ હશે
જવાબમાં હૈયું ભેળવી લખજો;
ટેન્શનના "ટ" થી દુર રહી
પરીક્ષા હળવા થઈને આપજો,
વાંચેલું ઓટોમેટિક યાદ આવશેજ
એવો વિશ્વાસ સાથે રાખજો,
માતા - પિતા અને ગુરુઓના આશિષ છે
સફળતા મળશે જ
એ વાતને ખુબ યાદ રાખજો..
BEST OF LUCK ALL 10th STANDRAD STUDENTS

08/03/2022

𝗡𝗼 𝗦𝗺𝗼𝗸𝗶𝗻𝗴 𝗗𝗮𝘆


08/03/2022

𝗜𝗻𝘁𝗲𝗿𝗻𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗪𝗼𝗺𝗲𝗻'𝘀 𝗗𝗮𝘆

01/03/2022

સત્ય પણ શિવ છે અને અનંત પણ શિવ છે,
અનાદિ પણ શિવ છે અને ઓમકાર પણ શિવ છે,
શિવ જ બ્રહ્મ અને શિવ જ શક્તિ.

📿 ૐ નમ: શિવાય 📿
💐 Happy Mahashivratri 💐

Photos from Kavya Education Center's post 28/02/2022

વિદ્યાર્થીઓને ધોરણ:૧૦ ના અગત્યના વર્ષમાં બોર્ડ જેવી પરીક્ષાનો માહોલ મળે અને બોર્ડ જેવી પરિક્ષાથી પરિચિત થાય તેમાટે કાવ્યા ગ્રુપ ઓફ ક્લાસિસ વતી સુંદર પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ..પ્રથમ દિવસની થોડી ક્ષણોની એક જલક..
👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

28/02/2022

𝗡𝗮𝘁𝗶𝗼𝗻𝗮𝗹 𝗦𝗰𝗶𝗲𝗻𝗰𝗲 𝗗𝗮𝘆

Photos from Kavya Education Center's post 26/02/2022

ધોરણ:૧૦ ના બાળકોને પરીક્ષાલક્ષી વાતાવરણ મળી રહે અને બાળકોને બોર્ડની પરીક્ષાનો ડર દૂર થાય અને એ ડર આત્મવિશ્વાસમાં પરિવર્તન થાય તેવો પ્રયાસ કાવ્યા ગ્રુપ ઓફ ક્લાસિસ વતી કરવામાં આવ્યો છે.
તેની એક જલક....

20/02/2022

World Day Of
𝗦𝗼𝗰𝗶𝗮𝗹 𝗝𝘂𝘀𝘁𝗶𝗰𝗲

19/02/2022

𝗖𝗵𝗵𝗮𝘁𝗿𝗮𝗽𝗮𝘁𝗶 𝗦𝗵𝗶𝘃𝗮𝗷𝗶 𝗠𝗮𝗵𝗮𝗿𝗮𝗷 𝗝𝗮𝘆𝗮𝗻𝘁𝗶

13/02/2022

𝗪𝗼𝗿𝗹𝗱 𝗥𝗮𝗱𝗶𝗼 𝗗𝗮𝘆

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Website

Address


Surat

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 6pm