Shikshan Bharti College of Education

Shikshan Bharti College of Education

Share

Shikshan Bharti College of Education (B.Ed)

Photos from Shikshan Bharti College of Education's post 03/03/2026

ભગવાન મહાવીર યુનિવર્સિટી સંલગ્ન શિક્ષણ ભારતી કૉલેજ ઑફ એજ્યુકેશન, બી.એડ્. ખાતે તા -21-2-2026 ના રોજ વિશ્વ માતૃભાષા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શુભ શરૂઆત તાલીમાર્થીઓ, આચાર્યશ્રી અને અધ્યાપકશ્રીઓના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવી. ત્યારબાદ તાલીમાર્થીઓ દ્વારા પ્રાર્થના રજૂ કરવામાં આવી.

માતૃભાષા દિવસની ઉજવણી અંતર્ગત માતૃભાષાને માન, સન્માન અને મહત્વ આપવા તેમજ તેના પ્રચાર-પ્રસાર માટે તાલીમાર્થીઓ દ્વારા વક્તવ્ય, લોકગીત, લગ્નગીત, સમૂહ નૃત્ય, વ્યક્તિગત નૃત્ય વગેરેની સુંદર રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ માતૃભાષાના મહત્વને ઉજાગર કરતા વિવિધ પોસ્ટરો તૈયાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમાં કોલેજના આચાર્યશ્રી તથા એજ્યુકેશન ફેકલ્ટીના ડીન ડૉ. દિલીપભાઈ પટેલ તેમજ અધ્યાપકશ્રીઓ ડૉ. નયનાબેન ચૌહાણ મૅડમ, ડૉ. ભાવિનાબેન દેસાઈ મૅડમ, કલ્પનાબેન પટેલ મૅડમ, નીતાબેન મોહિતે મૅડમ વગેરે દ્વારા માતૃભાષાના મહત્વ, પ્રચાર અને સન્માન અંગે પ્રેરણાદાયી વક્તવ્ય, કાવ્યપઠન, લગ્નગીત, ભજન, ગરબા તથા લોકગીતોની રજૂઆત કરવામાં આવી હતી.

કાર્યક્રમનું ઉદ્ઘોષણ બી.એડ્. સેમેસ્ટર–૨ની તાલીમાર્થી બહેનો દ્વારા કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ અત્યંત અસરકારક અને રસપ્રદ રહ્યો. કાર્યક્રમની સફળતા બદલ કોલેજના આચાર્યશ્રીએ ભાષા વિષયના તમામ અધ્યાપકશ્રીઓ તથા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ તાલીમાર્થી મિત્રોને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા હતા. આ કાર્યક્રમ નું આયોજન કોલેજ ના ભાષા ના અધ્યાપકશ્રીઓ દ્વારા કરવામાં આવ્યું હતું.
.Ed
આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ

Photos from Shikshan Bharti College of Education's post 28/02/2026

🌟 ફેકલ્ટી અને વિદ્યાર્થીઓની સિદ્ધિ સન્માન સમારોહ વાર્ષિકોત્સવ સ્પંદન યુથ ફેસ્ટ 2026 🌟

"સાચું શૈક્ષણિક ગૌરવ સમર્પણ, શિસ્ત અને દૃઢ નિશ્ચય દ્વારા પ્રાપ્ત થાય છે."

સ્પંદન યુથ ફેસ્ટ 2026 ના નેજા હેઠળ, ભગવાન મહાવીર યુનિવર્સિટીએ 10 ફેબ્રુઆરી 2026 ના રોજ ફેકલ્ટી અને વિદ્યાર્થી સિદ્ધિ સન્માન સમારોહનું આયોજન કર્યું હતું જેથી અનુકરણીય શૈક્ષણિક સિદ્ધિઓનું સન્માન કરી શકાય.

શિક્ષણ ભારતી કોલેજ ઓફ એજ્યુકેશન (B.Ed.) ના ફેકલ્ટી સભ્યોને માનનીય પ્રોવોસ્ટ, ડીન, ડિરેક્ટરો અને પ્રિન્સિપાલો દ્વારા તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિઓ , એકેડેમીક એવોર્ડ માટે ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં એવોર્ડ પ્રાપ્ત ડૉ. દિલીપભાઈ પટેલ, અને ડૉ નયનાબેન ચૌહાણ , ડૉ.ભાવિનાબેન દેસાઈ ને સન્માનિત કરવામાં આવ્યાં બાદ એજ્યુકેશન માં GSET પાસ કરનાર ડૉ દિવ્યેશભાઈ , આ.પ્રો જયશ્રીબેન પરમાર સહિત પ્રા.મનાલીબેન પટેલ ને GSET પાસ કરવા બદલ સન્માનિત કરવામાં આવ્યા, ત્યારબાદ અર્થશાસ્ત્ર (Economics) વિષય માં જીસેટ પરીક્ષા પાસ કરનાર બી.એડ્ સેમેસ્ટર-2 ના તાલીમાર્થીઓ ગામીત પ્રકાશ અને ચૌધરી કરણભાઇને સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બાદ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેમિનાર અને જર્નલસ માં સંશોધન પત્ર પ્રસ્તુતિઓ અને પ્રકાશનો, ફેકલ્ટી ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ (FDPs) ની સફળતાપૂર્વક પૂર્ણ કરનાર અધ્યાપક શ્રી ડૉ. નયનાબેન ચૌહાણ ડૉ.ભાવિનાબેન દેસાઈ આ.પ્રો કલ્પનાબેન પટેલ, આ.પ્રો નીતાબેન મોહિતે, ડૉ. રામસિંગભાઈ ગામીત અને ડૉ. દિવ્યેશભાઈ પટેલ તેમજ આ.પ્રો જયશ્રીબેન પરમાર અને પ્રાધ્યાપિકા મનાલીબેન પટેલ ને મેડલ સન્માનિત કરવામાં આવ્યાં હતા.

આ ઉપરાંત, GSET માં સફળતાપૂર્વક પાસ કરનારા વિદ્યાર્થીઓને અને અધ્યાપક વૃંદ ને તેમની ખંત, શૈક્ષણિક શ્રેષ્ઠતા અને ઉચ્ચ શૈક્ષણિક ધોરણો પ્રત્યેની પ્રતિબદ્ધતાને સ્વીકારતા ટ્રોફી અને મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા. 🏆🏅

આ સમારોહમાં ફેકલ્ટી સભ્યો અને વિદ્યાર્થીઓ બંનેમાં શ્રેષ્ઠતા, સંશોધન અભિગમ અને શૈક્ષણિક સશક્તિકરણની સંસ્કૃતિને પોષવાની યુનિવર્સિટીની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટિ કરવામાં આવી. આ ક્ષણે અમે શિક્ષણ વિભાગ અમારી યુનિવર્સિટી ના તમામ પદાધિકારીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ 🙏🏻🙏🏻




Photos from Shikshan Bharti College of Education's post 22/02/2026

🌟 Shikshan Bharti College of Education નો ગૌરવપૂર્ણ પ્રદર્શન – Spandan 2026 🌟બી.એડ્, એમ.એડ્ ના બી.એમ યુનિવર્સિટી લેવલ
સાંસ્કૃતિક અધ્યક્ષ ડૉ.ભાવિનાબેન દેસાઈ તથા સાથે કોલેજ ના આસિસ્ટન્ટ પ્રોફેસર જયશ્રીબેન પરમાર એ પોતાનું યોગદાન આપ્યું હતું.

Bhagwan Mahavir University દ્વારા આયોજિત Spandan 9-2-2026 યુથ ફેસ્ટિવલમાં SBCE (B.Ed.) ના તાલીમાર્થીઓએ અદભૂત ઉત્સાહ, સંસ્કૃતિ અને પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું.

🏆 Group Folk Dance – First Prize
B.Ed. Sem-2 ના 41 તાલીમાર્થીઓએ રજૂ કરેલ આદિવાસી લોકનૃત્ય (Gamit Philip & Group) એ પ્રથમ પુરસ્કાર મેળવી કોલેજનું નામ ઉજાગર કર્યું.

💃 Group Dance Performance
B.Ed. Sem-2 ના Suchi & Group દ્વારા રજૂ કરાયેલ મહાભારત થીમ આધારિત નૃત્ય સૌના માટે આકર્ષણનું કેન્દ્ર રહ્યું.

🌟 Solo Dance Achievements
• M.Ed. તાલીમાર્થી Mahima Malhotra એ સોલો ડાન્સમાં Second Prize પ્રાપ્ત કર્યો.
• B.Ed. Sem-2 ની Neha Sharma એ પણ સુંદર સોલો ડાન્સ દ્વારા સૌને મંત્રમુગ્ધ કર્યા.

🎓 આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન માર્ગદર્શન અને તમામ તૈયારીઓ Dr. Bhavina R. Desai & Assistant Prof. Jayshree Parmar Cultural Coordinators
દ્વારા કરવામાં આવ્યું, જેમાં આદિવાસી લોકનૃત્ય માં Assistant Prof. Anita Gamit નો સહયોગ મહત્વપૂર્ણ રહ્યો.

🌺 Dean & Principal Dr. Dilipbhai Patel તેમજ B.Ed. કોલેજના તમામ સ્ટાફ સભ્યોએ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી અને તાલીમાર્થીઓ નો ઉત્સાહ વધાર્યો હતો. અન્ય વ્યવસ્થા માં કોલેજ ના પ્રાધ્યાપક હેમંતભાઈ પટેલ અને તરુણભાઈ પટેલ નો સહયોગ મહત્વપૂર્ણ રહયો હતો .

✨ SBCE ના વિદ્યાર્થીઓએ Spandan 2026 માં પ્રતિભા, પરંપરા અને ટીમવર્ક દ્વારા સંસ્કૃતિની સાચી ઉજવણી કરી.




18/02/2026

Spandan Youth Fest 2026 .Organized by Bhagwan Mahavir University cultural committee.Solo Dance Mahima Vijay Malhotra M.ed 2nd Prize.Solo Dance Sharma Neha B.ed Sem-2 Traninees Participated enthusiastically .Cultural Coordinators Dr.Bhavina Desai and Assistant Professor Jayshreeben Parmar .Dean & Principal Dr.Dilipbhai patel with all facilities greeted to participants. Congratulations 💐

18/02/2026

Spandan Youth Fest 2026 Orgnized by Bhagwan Mahavir University Cultural Committee. Group Dance Mahabharat Theam B.ed Sem-2 Traninees Suchi and group Participated enthusiastically .Cultural Coordinator BMU level Dr.Bhavina Desai & Jayshree Parmar Dean & Principal Dr.Dilipbhai patel with all teaching non teaching staff greeted everyone.

17/02/2026

17/02/2026

Spandan Youth Fest 2026 Adivasi Flok Dance 1st Prize Gamit Philip & Group
Cultural Coordinator Dr.Bhavina R Desai , Assistant Prof Jayshree Parmar Supotive faculty Assistant Prof Anita Gamit .
Dean &Principal Dr.Dilipbhai patel with staff greeted everyone.
Congratulations to All Participants B.ed sem -2 Traninees
.

Photos from Shikshan Bharti College of Education's post 24/01/2026

🌼 Vasant Panchami Celebration 23 January 2026 🌼

“Knowledge is the greatest wealth, and Goddess Saraswati is its eternal source.”

Vasant Panchami was celebrated with devotion and enthusiasm on 23rd January 2026 at Shikshan Bharti College of Education (B.Ed.), affiliated with Bhagwan Mahavir University. The programme was thoughtfully organized by Dr. Bhavinaben Desai and Assistant Professor Jayshreeben Parmar.

The celebration began with Saraswati Vandana and Pujan, invoking the blessings of the Goddess of Knowledge. The Principal, Dr. Dilipbhai Patel, along with faculty members and B.Ed. trainees, participated wholeheartedly. The trainees presented prayers, speeches, dance, and skits, beautifully highlighting the importance of Goddess Saraswati in education and the cultural significance of the Vasant season.

Insightful addresses were delivered by Dr. Nayanaben Chauhan, Prof. Nitaben Mohite, Prof. Kalpanaben Patel, Prof. Hemantbhai Patel, and Dr. Bhavinaben Desai. Assistant Prof Jayshree Parmar. Trainees showcased their creativity through rangoli, board and card decoration, musical performances, and PPT presentations. Guru Pujan was performed with kumkum tilak, and the prayer was led by Ms. Manaliben along with the trainees.Assitant prof Hemantbhai Patel under guidance Traninees Parfomed Drama .

The Principal, Dr. Dilipbhai Patel, inspired and blessed the students with his motivating words. The programme was smoothly anchored by B.Ed. Semester–2 trainees Neha Sharma and Ashika Chauhan, followed by a heartfelt vote of thanks by Assistant Professor Jayshreaben Parmar. The celebration concluded with the National Anthem.

✨ A meaningful celebration that blended tradition, culture, and education beautifully.

Photos from Bhagwan Mahavir University's post 24/01/2026
Photos from Shikshan Bharti College of Education's post 26/12/2025

Demonstration Lessons for Semester–2 Trainees
Date: 22-12-2025

Demonstration lessons were successfully organized for Semester–2 trainees at L.P. Savani Vidhyabhavan, Adajan. Faculty members of Shikshan Bharti College of Education (B.Ed.) conducted demonstration lessons using various teaching methods, strategies, and innovative classroom techniques related to their respective subject methods.

The entire program was organized under the guidance of the Principal of the college, Dr. Dilipbhai Patel. All classroom arrangements and necessary facilities were generously provided by the Principal of the school, Dr. Ksh*tijbhai Patel. The college sincerely expresses gratitude to the school authorities for their valuable support and cooperation.

These demonstration lessons provided trainee teachers with first-hand exposure to real classroom teaching, helping them gain practical insight and confidence as future educators.






Photos from Shikshan Bharti College of Education's post 28/11/2025

🎇 Diwali Festival Celebration 2025 🎇
Shikshan Bharti College of Education – B.Ed. Department
(Affiliated to Bhagwan Mahavir University)

🪔 Date: 17th October 2025

Our college celebrated the Diwali Festival with great enthusiasm and festive joy.
Various creative competitions were organized to showcase the artistic talents of our trainees:
Rangoli competition, Diwali Card Decoration Competition; Diva Decoration Competition.

✨ Rangoli Competition ,
Jurry members Assistant Prof Jayshreeben Parmar & Assistant Prof Darshanaben Patel
✨ Diwali Card Decoration Competition
Jurry members:-Assistant Prof Kalpanaben Patel & Dr. Ramsing Gamit
✨ Diva Decoration Competition:- Assistant Prof Hemant Patel & Dr.Divyesh patel.

The event was beautifully organized by Dr. Nayanaben Chauhan and Dr. Bhavina Desai,
under the guidance of Dean & Principal – Dr. Dilipbhai Patel.

The celebration filled the campus with colors, lights, and happiness—spreading the true essence of Diwali:
“Victory of light over darkness and knowledge over ignorance.” 🌟

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Address


Vesu Vip Road
Surat