Fugen World - Nursery / Jr.KG / Sr.KG

Fugen World - Nursery / Jr.KG / Sr.KG

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Fugen World - Nursery / Jr.KG / Sr.KG, Nursery, Surat.

The Goal of Fugen world School is to create independent, competent, lifelong readers and writers, To provide each child exposure and opportunity to build confidence and self – reliance in every sphere of life.

12/05/2020

⏩ શું આપનું સંતાન કોઈ પ્રવૃત્તિ ઉત્સાહપૂર્વક કરી શકતું નથી ?

⏩ શું આપના સંતાનને વારંવાર ટોક-ટોક કરવું પડે છે ?

⏩ માતા-પિતાની પરિપક્વતા/ અપરિપક્વતાની બાળક પર શું અસર થાય છે ?

⏩ બાળકોના સમગ્ર , સર્વાંગી વિકાસ માટેના પાયાના સિદ્ધાંતો શું છે ?

વગેરે જેવી બાળસમસ્યા/ પ્રશ્નોના મનોવૈજ્ઞાનિક રીતે, તર્કબદ્ધ અને પ્રેક્ટીકલી રીતે સમજણ વિકસાવવા માટે....જોવાનું ચૂકશો નહીં.

🗓️ 14 l 5 l 2020 (ગુરુવાર)
⏰ સવારે 10:00 AM to 10:30 AM
*માર્ગદર્શક* :
*ઘનશ્યામભાઈ રાદડિયા*
(ફાઉન્ડર : FUGEN WORLD)
*કેતનભાઈ ગોહિલ*
(ફાઉન્ડર ઓફ હોલેસ્ટિક બ્રેઈન સીસ્ટમ)

પ્રોગ્રામ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.facebook.com/fugenworld/

આવનારા બીજા પ્રોગ્રામ જોવા માટે અમારા પેજને લાઈક કરો.આભાર...

06/05/2020

⏩ શું આપને બાળકની પરવરિશની ચિંતા છે ?

⏩ શું તમારા બાળકો તમારું સાંભળતા નથી ?

⏩ શું તમે તમારા સંતાનોને સારા માનવ બનાવવા માંગો છો ?
તો *FUGEN WORLD* શરૂ કરી રહ્યું છે *"પરવરિશ પાઠશાળા"* નામની એક અનોખી સિરીઝ જેમાં હશે તમારા સંતાન ઉછેર સંબંધી
સમસ્યાઓનું સરળ અને પ્રેક્ટીકલી સમાધાન તો જોવાનું ચૂકશો નહીં.

🗓️ 7 l 5 l 2020 (ગુરુવાર)
⏰ સવારે 10 કલાકે
*માર્ગદર્શક* :
*ઘનશ્યામભાઈ રાદડિયા*
(ડાયરેકટર : FUGEN WORLD)
*કેતનભાઈ ગોહિલ*
(ફાઉન્ડર ઓફ હોલેસ્ટિક બ્રેઈન સીસ્ટમ)

પ્રોગ્રામ જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો
https://www.facebook.com/fugenworld/

આવનારા બીજા પ્રોગ્રામ જોવા માટે અમારા પેજને લાઈક કરો.આભાર...

05/05/2020

06/03/2020

Fugen World Nursery

આજે જ એડમિશન માટે સંપક કરો - 9727991009 , 9624391009



#2020

22/02/2020

Fugen World Nursery "Children's Indoor Activity"

આજે જ એડમિશન માટે સંપક કરો - 9727991009 , 9624391009

...
See more

Photos from Fugen World - Nursery / Jr.KG / Sr.KG's post 30/01/2020

Fugen World Nursery "Celebration of vasant panchami"

આજે જ એડમિશન માટે સંપક કરો - 9727991009 , 9624391009



#2020

Want your school to be the top-listed School/college in Surat?

Click here to claim your Sponsored Listing.

Location

Category

Telephone

Address


Surat
395004

Opening Hours

Monday 10am - 7pm
Tuesday 10am - 7pm
Wednesday 10am - 7pm
Thursday 10am - 7pm
Friday 10am - 7pm
Saturday 10am - 7pm