Gurukul Vidhyapith N.V.Dhamanwala Guj Med School - Primary Section

  • Home
  • India
  • Surat
  • Gurukul Vidhyapith N.V.Dhamanwala Guj Med School - Primary Section

Gurukul Vidhyapith N.V.Dhamanwala Guj Med School - Primary Section This is an official page of Gurukul Vidhyapith N. V. Dhamanwala Gujarati Medium School.

माता गुरुतरा भूमेः पिता स्वर्गस्य कारणम्।गुरुः परमदैवतं तस्मै श्रीगुरवे नमः॥ગુરુકુળ વિદ્યાપીઠ ન. વ્ર. ધમણવાળા ગુજરાતી મા...
15/02/2026

माता गुरुतरा भूमेः पिता स्वर्गस्य कारणम्।
गुरुः परमदैवतं तस्मै श्रीगुरवे नमः॥

ગુરુકુળ વિદ્યાપીઠ ન. વ્ર. ધમણવાળા ગુજરાતી માધ્યમ શાળા પ્રાથમિક વિભાગના બાળકો માટે માતૃ પિતૃ વંદનો કાર્યક્રમ યોજવામાં આવ્યો.
આ પ્રવૃત્તિ દ્વારા બાળકોમાં સંસ્કાર, કૃતજ્ઞતા અને માતા-પિતાપ્રતિ આદરની ભાવના વિકસે તે હેતુ છે.

માઘી પૂર્ણિમાના અતિ પાવન દિવસે અવતરેલા સ્વામી પ્રણવાનંદજી મહારાજે પોતાનું સમગ્ર જીવન આત્મસાધના, ત્યાગ અને નિષ્કામ માનવસે...
31/01/2026

માઘી પૂર્ણિમાના અતિ પાવન દિવસે અવતરેલા સ્વામી પ્રણવાનંદજી મહારાજે પોતાનું સમગ્ર જીવન આત્મસાધના, ત્યાગ અને નિષ્કામ માનવસેવામાં અર્પણ કર્યું. તેઓ માત્ર મહાન સંત જ નહોતા, પરંતુ જીવનને અર્થપૂર્ણ બનાવવાનો માર્ગ દર્શાવનારા દીપસ્તંભ હતા. શાંતિ, સંયમ, કરુણા અને સત્ય એ તેમના જીવનના આધારસ્તંભ હતા. સ્વામીજી માનતા કે સાચી ભક્તિ એ માત્ર ઉપાસનામાં નહીં, પરંતુ દરેક જીવ પ્રત્યે કરુણાભાવ અને સેવામાં પ્રગટ થાય છે. તેમના ઉપદેશો આજે પણ માનવહૃદયને સ્પર્શી આત્મિક જાગૃતિ, નૈતિકતા અને સર્વજન હિતના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપે છે. માઘી પૂર્ણિમાના આ પાવન પર્વે તેમની જન્મજયંતિ ઉજવીને, તેમના દર્શાવેલા માર્ગ પર ચાલવાનો સંકલ્પ લેવું એ જ સાચી સ્મરણાંજલિ છે.

🇮🇳 ગણતંત્ર દિવસની શુભેચ્છા! 🇮🇳આ પવિત્ર દિવસે આપણા બંધારણના મૂલ્યોને અપનાવીનેએક મજબૂત, એકતાભર્યું અને પ્રગતિશીલ ભારત બનાવ...
26/01/2026

🇮🇳 ગણતંત્ર દિવસની શુભેચ્છા! 🇮🇳
આ પવિત્ર દિવસે આપણા બંધારણના મૂલ્યોને અપનાવીને
એક મજબૂત, એકતાભર્યું અને પ્રગતિશીલ ભારત બનાવીએ.
તમને અને તમારા પરિવારને ગણતંત્ર દિવસની હાર્દિક શુભેચ્છાઓ.

भारतदेशस्य गौरवम् वर्धयतु गणतन्त्रदिवसः। सर्वेभ्यः शुभाशयाः।
26/01/2026

भारतदेशस्य गौरवम् वर्धयतु गणतन्त्रदिवसः। सर्वेभ्यः शुभाशयाः।

આજરોજ હિન્દુ મિલન મંદિર કતારગામમાં વસંત પંચમી ની ઉજવણી કરવામાં આવી હતી. માં સરસ્વતીની પૂજા અર્ચના કરી સ્વામીજીના આશીર્વા...
23/01/2026

આજરોજ હિન્દુ મિલન મંદિર કતારગામમાં વસંત પંચમી ની ઉજવણી કરવામાં આવી હતી. માં સરસ્વતીની પૂજા અર્ચના કરી સ્વામીજીના આશીર્વાદ લીધા.

सरस्वतीं च तां नौमिवागधिष्ठातृदेवताम् ।देवर्षिगणसेवितांसर्वज्ञानप्रदायिनीम् ॥वसंत्त पंचमी की हार्दिक शुभकामना 💐
23/01/2026

सरस्वतीं च तां नौमि
वागधिष्ठातृदेवताम् ।
देवर्षिगणसेवितां
सर्वज्ञानप्रदायिनीम् ॥

वसंत्त पंचमी की हार्दिक शुभकामना 💐

Address

Near Old GIDC, Sumul Dairy Road
Surat
395004

Opening Hours

Monday 11:55am - 5:10pm
Tuesday 11:55am - 5:10pm
Wednesday 11:55am - 5:10pm
Thursday 11:55am - 5:10pm
Friday 11:55am - 5:10pm
Saturday 7:30am - 11pm

Telephone

+912612482734

Website

Alerts

Be the first to know and let us send you an email when Gurukul Vidhyapith N.V.Dhamanwala Guj Med School - Primary Section posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Gurukul Vidhyapith N.V.Dhamanwala Guj Med School - Primary Section:

Shortcuts

Share

Category