14/03/2024
ગત વર્ષે ધોરણ 6 માં અમારી શાળા ક્રમાંક 232માં પ્રથમ ક્રમ મેળવનાર અનુજપ્રતાપ રાઠોરને તા 13/3/24ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તરફથી સાયકલ ઉપહાર સ્વરૂપે મળેલ છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત નાં સભ્ય યશોધરભાઈ, કોરપોરેટર રાજેન્દ્રભાઇઅને નિરિક્ષકશ્રી અને અન્ય મહાનુભાવો ની ઉપસ્થિતિમાં ખુબ ખુશી સાથે સાયકલ મેળવનાર અનુજને ને શાળા પરિવાર વતી ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવીએ છીએ.