09/09/2026
English બોલતા ડર લાગે છે? 😟
“લોકો શું કહેશે?” “Grammar mistake થશે તો?”
યાદ રાખો 👉 ભૂલ કરીને English શીખી શકાય છે, પણ ડરીને નહીં! 💯
દરરોજ માત્ર 1 sentence બોલવાનું શરૂ કરો.
આજે 1 → કાલે 2 → અને ધીમે ધીમે Confidence વધશે. 🚀
Don't be afraid of mistakes. Start speaking English! 🗣️
🎙️ Viral Sir
Founder & Director – Active English Academy
👉 આ Reel એવા વ્યક્તિને Share કરો જેને English બોલવામાં ડર લાગે છે.
📩 Spoken English માટે DM કરો.
SpeakEnglish EnglishTips SpokenEnglishGujarat GujaratiStudents Surat Kamrej ActiveEnglishAcademy ViralSir EnglishLearning Confidence