02/10/2023
Shree Shyam Education and Charitable Trust
�Social activities
�Educational activities
�Health activities
�Children's health activities
�Infectious disease counseling
02/10/2023
02/10/2023
આજ રોજ મહાત્મા ગાંધીની 155 મી જન્મ જયંતી નિમિત્તે શ્રી શ્યામ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, કામરેજ દ્વારા ...
ગાંધીજી ના પ્રેરણાત્મક ઉપદેશ "સ્વચ્છ ભારત" ને અનુલક્ષીને સ્વેચ્છિક શ્રમદાન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ હતુ
જેમાં કામરેજ વિસ્તારના જાહેર સ્થળો કામરેજ પોલીસ સ્ટેશન તેમજ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા કામરેજ ની સાફ-સફાઈ કરવામાં આવી હતી જ્યા ઔદ્યોગિક તાલીમ સંસ્થાના S.I.શ્રી ચિંતનભાઈ પંડ્યા, ગ્રામ પંચાયતના સભ્યશ્રી શ્રીમાન મહેશભાઈ મેવાડા, એડવોકેટ હાર્દિકાબેન હારેજા, GEB અધિકારી રંજનબેન લીમ્બાચીયા તેમજ ટ્રસ્ટીશ્રી વિશાલભાઈ બલદાણીયા તથા કુ.મીનાબેન ગેડિયા આ કાર્યક્રમમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શ્રમદાન કરી સ્વચ્છતા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
આ તકે સંપૂર્ણ કાર્યક્રમ માં સહયોગી થનાર તમામ ટ્રસ્ટીગણ અને સભ્યશ્રીનો ટ્રસ્ટના પ્રમુખશ્રી સંજયભાઈ એસ.ગેડિયા એ આભાર વ્યક્ત કર્યો હતો.
02/10/2023
25/05/2023
Happy Birthday Sir ji...🎂
14/04/2023
Kim Education society 2023
The 2023
14/04/2023
Bhimrao Ramji Ambedkar (14 April 1891 – 6 December 1956) #2023 Shree Shyam Education and Charitable Trust
30/03/2023
શીખો પબ્લિક સ્પીકિંગ કોર્સ હવે કામરેજમાં...
" હવે દરેક વ્યક્તિનું સ્ટેજ પર બોલવાનું સપનું થશે સાકાર..."
🔅 ટ્રેનર શ્રીમાન સંજય ગેડીયા એ આજ સુધી સામાજિક, શૈક્ષણિક તેમજ આધ્યાત્મિક પ્લેટફોર્મ પર લગભગ 350 કરતા વધારે સ્ટેજ પર સફળ એન્કરિંગ કરેલ છે જેમને આ સફળતા બદલ 125 કરતાં વધારે એવોર્ડ્સ મળેલા છે તેમજ પદ્મશ્રી ત્રણ વ્યક્તિઓ દ્વારા સન્માનિત થયેલા છે.
08/03/2023
The # Anchoring..."🎙️" Dt.26/02/23
At.Rajkot (Gujrat)
Shree Shyam Education and Charitable Trust
Click here to claim your Sponsored Listing.
Location
Contact the school
Website
Address
KAMREJ
Surat
394180