Karm Education Portal

Karm Education Portal અમારી આ કર્મ એજ્યુકેશન ટીમ બાળકોને હસ?

Just few days.ધોરણ 10 માટે અતિ ઉપયોગી પ્રશ્નપત્ર આવી રહ્યું છે....
23/11/2023

Just few days.

ધોરણ 10 માટે અતિ ઉપયોગી પ્રશ્નપત્ર આવી રહ્યું છે....

19/07/2023

ધોરણ 10 માટે અતિ અગત્યનું પુસ્તક.

આ પુસ્તક વાંચ્યા પછી બીજા કોઈ પણ પ્રકાર ના સ્ટડી મટીરીયલની જરૂર નહિ પડે.!!

વિધાર્થી ને સમજાય અને અવનવી,આગવી શૈલી માં લખાયેલું પુસ્તક ,
વિજ્ઞાન ના માર્કસ વધારવામાં મદદરૂપ થશે.

બુક મેળવવા માટે સંપર્ક કરો
9537097655
9662305290

ખુશી....ગત રોજ ધોરણ 10 નું result જાહેર થયું.મોટા વરાછા વિસ્તારમાં ક્લાસિસ નું પ્રથમ વર્ષ, શિક્ષકો અને વિધાર્થી બંનેમાં ...
26/05/2023

ખુશી....
ગત રોજ ધોરણ 10 નું result જાહેર થયું.
મોટા વરાછા વિસ્તારમાં ક્લાસિસ નું પ્રથમ વર્ષ, શિક્ષકો અને વિધાર્થી બંનેમાં ઝનૂન..
ધોરણ 10 ના 54 વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા હતા
વિદ્યાર્થીની મહેનત અને શિક્ષકો ના માર્ગદર્શન થી 100%પરિણામ..
દરેક વિધાર્થીઓ પાસ...
ટોટલ ત્રણ વિધાર્થી A1 ગ્રેડ
અને 14 વિધાર્થીઓ A2 ગ્રેડ
આટલું સરસ પરિણામ આવ્યા બાદ celebration તો બનતાં હૈ !!!
કર્મ ના દરેક વિધાર્થી ને congratulations 🎉🎉
ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ...

Well done our karm education team

આજ રોજ પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 અને ધોરણ 7 ના વિધાર્થીઓ ની પરીક્ષા લેવામાં આવી.બાળકો નો આત્મવિશ્વાસ વધે અને સ્પર્ધાત્મક ...
26/03/2023

આજ રોજ પ્રાથમિક વિભાગમાં ધોરણ 6 અને ધોરણ 7 ના વિધાર્થીઓ ની પરીક્ષા લેવામાં આવી.
બાળકો નો આત્મવિશ્વાસ વધે અને સ્પર્ધાત્મક વાતાવરણ માં બાળક તૈયાર થાય એ હેતુસર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું.
મોટા વરાછા વિસ્તારમાં ૩૦૦ કરતા પણ વધારે બાળકો એ પરીક્ષા આપી..

ધોરણ ૧૦ બોર્ડ ની પરીક્ષા માં વિજ્ઞાન માં part A માં ૧૬ માંથી ૧૬ માર્કસ મેળવવા માટે.. https://youtu.be/ahmp8lcieqsએક વાર ...
19/03/2023

ધોરણ ૧૦ બોર્ડ ની પરીક્ષા માં વિજ્ઞાન માં part A માં ૧૬ માંથી ૧૬ માર્કસ મેળવવા માટે.. https://youtu.be/ahmp8lcieqs
એક વાર અવશ્ય વિડિયો જુઓ..

આપેલ વિડિયોમાં માર્ચ ૨૦૨૩ ની પરીક્ષામાં પુછાઈ શકે તેવા M.C.Q.s આપેલ છે. #2023 અને જો વિડીયો તમને પસંદ આવ્યો ....

આજ રોજ સુરતના જાણીતા મોટીવેશનલ સ્પીકર ડો.લલિત બલ્દાણીયા નો સેમિનાર યોજવામાં આવ્યો આવ્યો.વિધાર્થી ને પોતાના અનુભવો અને જી...
15/11/2022

આજ રોજ સુરતના જાણીતા મોટીવેશનલ સ્પીકર ડો.લલિત બલ્દાણીયા નો સેમિનાર યોજવામાં આવ્યો આવ્યો.
વિધાર્થી ને પોતાના અનુભવો અને જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો ની વાત કહેવામાં આવી.

Karm Education Portal

🙏જય શ્રી સ્વામિનારાયણ🙏કર્મ એજ્યુકેશન પરિવાર તરફથી આપને અને આપના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.
24/10/2022

🙏જય શ્રી સ્વામિનારાયણ🙏
કર્મ એજ્યુકેશન પરિવાર તરફથી આપને અને આપના પરિવારને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.

https://youtu.be/rDI8RDmdQ-0ધોરણ 10વિજ્ઞાન અને ટેકનોલોજીCh.6 જૈવિક ક્રિયાઓ...
15/05/2022

https://youtu.be/rDI8RDmdQ-0
ધોરણ 10
વિજ્ઞાન અને ટેકનોલોજી
Ch.6 જૈવિક ક્રિયાઓ...

નમસ્કાર વિધાર્થી મિત્રોઆપેલ વીડિયો માં ધોરણ 10 વિજ્ઞાન અને ટેકનોલોજી માં ch.6 જૈવિક ક્રિયાઓ ની પ્રસ્તાવના વિશે વાત ક...

નમસ્કાર ધોરણ 6 થી 12(સાયન્સ / કોમર્સ) ના એડમીશન ફોર્મ ચાલુ થઈ ગયા છે...એક વાર ક્લાસ ની અવશય મુલાકાત કરો..Contact :- વૈરા...
21/04/2022

નમસ્કાર
ધોરણ 6 થી 12(સાયન્સ / કોમર્સ) ના એડમીશન ફોર્મ ચાલુ થઈ ગયા છે...
એક વાર ક્લાસ ની અવશય મુલાકાત કરો..
Contact :- વૈરાગસર નાકરાણી - 9662305290
શૈલેશસર ઢાપા - 9537097655

Address

225, Sunshine Complex, Near CNG Pump, Sudama Chok, Mota Varachha
Surat
395006

Telephone

+919537097655

Website

Alerts

Be the first to know and let us send you an email when Karm Education Portal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Karm Education Portal:

Shortcuts

Share

Category