Green Helping Foundation

Directions Website

Green Helping Foundation Inspired by the thought, a group of young corporate professionals came together to set u

Green Helping Foundation has taken an initiative in India directly benefitting the people across different cities and their families every year by different projects. Green Helping Foundation wants to apply the best possible methodology and technology for education, health, government and skill development sectors, to practice and promote good governance. To link corporate people with social life and social development initiatives with students. We believe that unless members of the civil society are involved proactively in the process of development, sustainable change will not happen.

નાની પસંદગી, મોટો બદલાવ!એક નાની બચત કોઈના માટે એક સમયનું ભોજન બની શકે છે. 🍛❤️ચાલો, સાથે મળીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા ...
06/10/2026

નાની પસંદગી, મોટો બદલાવ!
એક નાની બચત કોઈના માટે એક સમયનું ભોજન બની શકે છે. 🍛❤️
ચાલો, સાથે મળીને જરૂરિયાતમંદ બાળકોના ચહેરા પર સ્મિત લાવીએ. 🙏✨
Small choices can create a big impact. Make a difference today! 🌱

04/10/2026
28/09/2026

💚 A little kindness can make a big difference.
Green Helping Foundation Trust દ્વારા સેવા, સહકાર અને માનવતાની એક નાની પહેલ…
કારણ કે કોઈના ચહેરા પર સ્મિત લાવવું એ જ સાચી સેવા છે. 🙏✨
🌱 Seva Paramo Dharma
🤝 Together for Humanity

Only for seva and samarpan for vision of India 2047Support child education and upliftment.
01/03/2026

Only for seva and samarpan for vision of India 2047
Support child education and upliftment.

24/02/2026

Green Helping Foundation

મફત ખીચડી વિતરણ સેવા 🙏
સમાજના જરૂરિયાતમંદ બાળકો અને પરિવારો માટે અમારી સંસ્થા Green Helping Foundation દ્વારા મફત ખીચડી વિતરણ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યો છે.
આ પહેલનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈપણ વ્યક્તિ ભૂખ્યા ન રહે. પોષણયુક્ત ભોજન દ્વારા અમે સમાજમાં માનવતા અને સહયોગનો સંદેશ ફેલાવવા પ્રતિબદ્ધ છીએ.
તમારું નાનું યોગદાન પણ અનેક જીવનમાં ખુશી અને આશા લાવી શકે છે.
ચાલો, સાથે મળીને સેવા કાર્યમાં જોડાઈએ.

🤝 દાન આપો | સ્વયંસેવક બનો | સહયોગી બનો
“ભૂખ્યાને ભોજન – સૌથી મોટી સેવા.”

ServingHumanity

Address

304 Rajhans Shopping Center Varachha Road
Surat
395006

Alerts

Be the first to know and let us send you an email when Green Helping Foundation posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category