25/10/2020
My school's online education classમાં વિધાથીઁઓને ગરબા ગવડાવ્યા. બાળકો ખૂબ જ ઉત્સાહથી સમય પહેલાં જ નવરાત્રીના કપડાં, ધરેણાં પહેરીને તૈયાર થઈ ગયા હતા. વિધાથીંઓ ખૂબ જ આનંદથી પોતાના ઘરે જ મોબાઈલની સ્ક્રીન સામે ગરબા રમ્યા. વાલીઓએ પણ માતાજીની માટલી શણગારી અને આરતી કરી.વાલીઓ અને વિદ્યાર્થીઓનો આનંદ હું અનુભવી શકતી હતી.વિદ્યાર્થીઓ માટે જીવનમાં એના શિક્ષકનું મહત્વ, કેટલો આદર ,વિશ્વાસ અને નિષ્ઠા છે તે મારા વિદ્યાર્થીઓ દૂર હોવા છતાં મેં ટેકનોલોજી મોબાઈલના માધ્યમ દ્વારા હૃદયસ્પર્શ કર્યું.