શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રા. શાળા. મગોબ ક્રમાંક 302

  • Home
  • India
  • Surat
  • શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રા. શાળા. મગોબ ક્રમાંક 302

શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રા. શાળા. મગોબ ક્રમાંક 302 નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલ?

19/12/2025

જીવનરક્ષક તાલીમ અંતર્ગત CPR ની તાલીમ લેતા શાળા ક્રમાંક 302ના વિદ્યાર્થી ઓ....

શ્રી પરે ગોવર્ધન નાથજી પ્રા.શાળા ક્રમાંક 302ની ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં અનોખી સિદ્ધિ....SIR ની કામગીરી વચ્ચે શિ...
19/11/2025

શ્રી પરે ગોવર્ધન નાથજી પ્રા.શાળા ક્રમાંક 302ની ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં અનોખી સિદ્ધિ....SIR ની કામગીરી વચ્ચે શિક્ષકો દ્વારા બાળકોને સતત માર્ગદર્શન આપી બાળકોએ સ્વ મહેનતથી મોડેલ બનાવીને સી. આર .સી કક્ષાના પ્રદર્શનમાં ભાગ લીધો હતો...

👉જેમાં વિભાગ 3 માં 🥇enery park ની કૃતિ એ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કરેલ છે....જે બદલ પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મદદ અને માર્ગદર્શન આપનાર તમામ શિક્ષક મિત્રોને અને બાળ વૈજ્ઞાનિકોને શાળા પરિવાર ખુબ ખુબ અભિનંદન પાઠવે છે......

22/09/2025
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ની 100 વર્ષ ની ઐતિહાસીક સિદ્ધિ ના શતાબ્દી વર્ષ ની ઉજવણી નિમિતે શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રા...
22/09/2025

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ની 100 વર્ષ ની ઐતિહાસીક સિદ્ધિ ના શતાબ્દી વર્ષ ની ઉજવણી નિમિતે શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રાથમિક શાળા ક્રમાંક 302 માં આજરોજ દિવા ની રંગોળી અને અન્ય સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું..

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ની 100 વર્ષ ની ઐતિહાસીક સિદ્ધિ ના શતાબ્દી વર્ષ ની ઉજવણી નિમિતે શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રા...
18/09/2025

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત ની 100 વર્ષ ની ઐતિહાસીક સિદ્ધિ ના શતાબ્દી વર્ષ ની ઉજવણી નિમિતે શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રાથમિક શાળા ક્રમાંક 302 સફાઈ અભિયાન અંતર્ગત સફાઈ કરવામાં આવી..

શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રા શાળા ક્રમાંક 302 માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી... જેમાં વિદ્યાર્થીઓ ને ગુરુજી અને દીદી ...
04/09/2025

શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રા શાળા ક્રમાંક 302 માં શિક્ષક દિન ની ઉજવણી કરવામાં આવી... જેમાં વિદ્યાર્થીઓ ને ગુરુજી અને દીદી બની સહપાઠીઓને ભણાવવાની મજા આવી..

02/09/2025

શાળામાં શ્રી મદભગવદ્દગીતાનું શિક્ષણ. ગીતા એટલે યોગેશ્વર શ્રી કૃષ્ણના મુખ કમલ માંથી નીકળેલું માધુર્ય.વેદ, ઉપનિષદના મહાન જ્ઞાન સગારને ગીતાએ પોતાની નાનકડી ગાગરમાં સમાવી લીધો છે.उपदेक्ष्य ते ज्ञानम तत्पर: संयतेंद्रीय:
ગીતાની ગીતાની દ્રષ્ટિએ વિદ્યાર્થી શિક્ષક પરાયણ શિક્ષક વિદ્યાર્થી પરાયણ બંને જ્ઞાનપરાયણ જ્ઞાનસેવા પરાયણ અને સેવા પ્રભુપરાયણ હોવી જોઈએ. દેખાવમાં સામાન્ય લાગતા ગીતાના શિક્ષણશાસ્ત્રના આ મહાન મંત્રો નું પ્રત્યેક શિક્ષણ સંસ્થામાં સુયોગ્ય પાલન થાય તો પ્રત્યેક સંસ્થા યોગ્ય અર્થમાં સરસ્વતીનું પવિત્ર ધામ બની રહે.

શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રાથમિક શાળા ક્રમાંક 302 માં જન્માષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.. જેમાં શાળા ના બાળ કા...
14/08/2025

શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રાથમિક શાળા ક્રમાંક 302 માં જન્માષ્ટમી ની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી.. જેમાં શાળા ના બાળ કાનુડા અને રાધા એ રમઝટ બોલાવી અને ગોવિંદાઓએ મટકીફોડ કરી..

મોજીલો શનિવાર #બેગલેસ ડે અંતર્ગત આજે શાળાના વિધાર્થીઓને વ્યવસાયકારોની મુલાકાત કરાવી.
02/08/2025

મોજીલો શનિવાર #બેગલેસ ડે અંતર્ગત આજે શાળાના વિધાર્થીઓને વ્યવસાયકારોની મુલાકાત કરાવી.

તારીખ 01/08/2025 ના રોજ શાળાના ધો 2 થી 8 ના વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત તરફથી સ્ટેશનરી કીટ નું વિતરણ કર...
02/08/2025

તારીખ 01/08/2025 ના રોજ શાળાના ધો 2 થી 8 ના વિદ્યાર્થીઓને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત તરફથી સ્ટેશનરી કીટ નું વિતરણ કરવામાં આવ્યું જેનું વિતરણ શ્રી વિનોદભાઈ ગજેરા કન્વીનરશ્રી (ઉધોગ-પ્રવાસ રમતગમત સમિતિ) ના હસ્તે બાળકોને કીટ આપવામાં આવી..

26/07/2025

બેગલેસ ડે અંતર્ગત વિધાર્થીઓને concentration ની વિવિધ રમત રમાડવામાં આવી

Address

Parvat Patiya
Surat
395010

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી પરે ગોવર્ધનનાથજી પ્રા. શાળા. મગોબ ક્રમાંક 302 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category