Shree Ramanadachary Sanskar Sarita Vidhyabhavan

Shree Ramanadachary Sanskar Sarita Vidhyabhavan બાલભવન થી ધોરણ 8

માતૃભાષા દિવસ નિમિત્તે આજરોજ અમારી શાળામાં કાવ્ય ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ પાંચ થી આઠ ના વિદ્...
21/02/2025

માતૃભાષા દિવસ નિમિત્તે આજરોજ અમારી શાળામાં કાવ્ય ગાન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ પાંચ થી આઠ ના વિદ્યાર્થીઓએ ખૂબ જ સુંદર કાવ્યો રજૂ કર્યા હતા.

આજરોજ માતૃભાષા દિવસ નિમિત્તે મારી શાળામાં અભિનય સાથે કાવ્ય ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 5ના...
21/02/2025

આજરોજ માતૃભાષા દિવસ નિમિત્તે મારી શાળામાં અભિનય સાથે કાવ્ય ગીત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 5નાં વિદ્યાર્થીઓએ પોતાની કાલી ઘેલી ભાષામાં ખૂબ સુંદર રીતે અભિનય સાથે કાવ્ય રજૂ કર્યા હતા તેની એક ઝાંખી.

Sports day - 2025
15/02/2025

Sports day - 2025

માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ
14/02/2025

માતૃ-પિતૃ વંદના કાર્યક્રમ

વસંત પંચમી નિમિત્તે સરસ્વતી વંદના કાર્યક્રમ
03/02/2025

વસંત પંચમી નિમિત્તે સરસ્વતી વંદના કાર્યક્રમ

76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી
26/01/2025

76 માં પ્રજાસત્તાક દિનની ઉજવણી

રાષ્ટ્રીય યુવાન દિન નિમિત્તે આજરોજ અમારી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્રોના જુદા જુદા પ્રસંગો...
11/01/2025

રાષ્ટ્રીય યુવાન દિન નિમિત્તે આજરોજ અમારી શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્રોના જુદા જુદા પ્રસંગો નાટકો દ્વારા અને વક્તવ્ય દ્વારા રજૂ કરી અન્ય વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદના જીવનથી પરિચિત કરાવવામાં આવ્યા.

Sanskrutik gaudham, Navsari.Part -2
30/12/2024

Sanskrutik gaudham, Navsari.
Part -2

સાંસ્કૃતિક ગૌ ધામ, નવસારી.પાર્ટ -1
30/12/2024

સાંસ્કૃતિક ગૌ ધામ, નવસારી.
પાર્ટ -1

નાતાલની ઉજવણી અનોખી રીતે તુલસી પુજન કરીને કરવામાં આવી...
24/12/2024

નાતાલની ઉજવણી અનોખી રીતે તુલસી પુજન કરીને કરવામાં આવી...

Address

Surat

Telephone

+919081810281

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Ramanadachary Sanskar Sarita Vidhyabhavan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category