Vanita Vishram Smt P D Vidyakunj- Gujarati Medium

Vanita Vishram Smt P D Vidyakunj- Gujarati Medium 112 years old school only for girls ..admission without donation ..

વિશ્વ મહિલા દિવસની ઉજવણી.
08/03/2026

વિશ્વ મહિલા દિવસની ઉજવણી.

અમારી વનિતા વિશ્રામ વિદ્યાકુંજ માં વિજ્ઞાન દિવસની ઉજવણી કરી. બાળકોએ શિક્ષકની મદદથી અવનવા પ્રયોગ બતાવ્યા. સૌને શુભેચ્છા અ...
02/03/2026

અમારી વનિતા વિશ્રામ વિદ્યાકુંજ માં વિજ્ઞાન દિવસની ઉજવણી કરી. બાળકોએ શિક્ષકની મદદથી અવનવા પ્રયોગ બતાવ્યા. સૌને શુભેચ્છા અભિનંદન અને આશિષ.

આજે આપણી વનિતા વિશ્રામ વિદ્યાકુંજમાં માટીનાં ગણપતિ બનાવીને બતાવ્યા..બાળકોને ખૂબ મજા આવી..મોરિયા મોરિયાનાં નારા બોલાવ્યા....
02/09/2022

આજે આપણી વનિતા વિશ્રામ વિદ્યાકુંજમાં માટીનાં ગણપતિ બનાવીને બતાવ્યા..બાળકોને ખૂબ મજા આવી..મોરિયા મોરિયાનાં નારા બોલાવ્યા..

14/08/2022
અમારી શાળાની દીકરી ઓનલાઇન મિસ ગોરમા હરિફાઇમાં વિજેતા બની..
20/07/2022

અમારી શાળાની દીકરી ઓનલાઇન મિસ ગોરમા હરિફાઇમાં વિજેતા બની..

દિલ્હી અવંતિકા ગ્રુપ આયોજિત ચિત્ર રંગપુરણી હરીફાઇમાં શાળાના ૧૭૦ જેટલા બાળકોએ ભાગ લઈ એવોર્ડ .ગોલ્ડન સિલ્વર બ્રોન્ઝ મેડલ્સ...
21/01/2022

દિલ્હી અવંતિકા ગ્રુપ આયોજિત ચિત્ર રંગપુરણી હરીફાઇમાં શાળાના ૧૭૦ જેટલા બાળકોએ ભાગ લઈ એવોર્ડ .ગોલ્ડન સિલ્વર બ્રોન્ઝ મેડલ્સ મેળવી શાળાનું ગૌરવ વધાર્યુ છે.તમામ બાળકોને પ્રમાણપત્ર મળેલ છે.અભિનંદન.શુભેચ્છા .

આપણી શાળાની નર્સરીની વિદ્યાર્થીની.કુ.યુકતિ રાણાએ અગ્નિ પથ ન્યુઝ આયોજિત નવરાત્રી બેસ્ટ ડ્રેસ હરીફાઇમાં પ્રથમ ઇનામ મેળવ્યુ...
20/10/2021

આપણી શાળાની નર્સરીની વિદ્યાર્થીની.કુ.યુકતિ રાણાએ અગ્નિ પથ ન્યુઝ આયોજિત નવરાત્રી બેસ્ટ ડ્રેસ હરીફાઇમાં પ્રથમ ઇનામ મેળવ્યુ છે..યુકતિને આપણા સૌ તરફથી અભિનંદન..

આપણી શાળાની રાણા યુકતિને સમગ્ર શહેરમાંથી ૪૪૯૫ લાઇક મળી છે..બીજો ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ વિદ્યાકુંજ પરિવાર તરફથી યુકતિને...
17/10/2021

આપણી શાળાની રાણા યુકતિને સમગ્ર શહેરમાંથી ૪૪૯૫ લાઇક મળી છે..બીજો ક્રમાંક પ્રાપ્ત કરવા બદલ વિદ્યાકુંજ પરિવાર તરફથી યુકતિને અભિનંદન..શુભેચ્છા .

અમારી વનિતા વિશ્રામ શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ થઇ ગયું છે ..તો સંપર્ક કરી પ્રવેશ મેળવો.
11/10/2021

અમારી વનિતા વિશ્રામ શાળામાં પ્રવેશ કાર્ય ચાલુ થઇ ગયું છે ..તો સંપર્ક કરી પ્રવેશ મેળવો.

ગાંધી જયંતિની ઉજવણીની ઝલક..
03/10/2021

ગાંધી જયંતિની ઉજવણીની ઝલક..

આજના ગાંધી જયંતિ પર્વની સૌને શુભેચ્છા .
02/10/2021

આજના ગાંધી જયંતિ પર્વની સૌને શુભેચ્છા .

Address

Athwagate
Surat
395001

Opening Hours

Monday 12pm - 5pm
Tuesday 12pm - 5pm
Wednesday 12pm - 5pm
Thursday 12pm - 5pm
Friday 12pm - 5pm
Saturday 8am - 12pm

Telephone

+912612300242

Alerts

Be the first to know and let us send you an email when Vanita Vishram Smt P D Vidyakunj- Gujarati Medium posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Vanita Vishram Smt P D Vidyakunj- Gujarati Medium:

Shortcuts

Share

Category