Hathuran Primary School

Hathuran Primary School અંધકારથી ઉજાસ તરફ શિક્ષણ.....

07/10/2022
Navratri festival celebration
07/10/2022

Navratri festival celebration

Educational Thoughts and activity exchanging between HATHURAN PRIMARY SCHOOL AND DHAMDOD PRIMARY SCHOOL
14/09/2022

Educational Thoughts and activity exchanging between HATHURAN PRIMARY SCHOOL AND DHAMDOD PRIMARY SCHOOL

24/06/2021

ધોરણ 1 માં પ્રવેશ ચાલુ છે. જે બાળકોને 5 વર્ષ પૂર્ણ થયા હોય તેઓ જન્મનો દાખલો લઈ શાળાનો સંપર્ક કરે.

પુસ્તક વાચક સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ માંગરોલ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતી અમારી શાળાની વિદ્યાર્થીની રોજીના સિકંદર ચૌહાણ.....
29/02/2020

પુસ્તક વાચક સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ માંગરોલ તાલુકાનું પ્રતિનિધિત્વ કરતી અમારી શાળાની વિદ્યાર્થીની રોજીના સિકંદર ચૌહાણ.... ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐💐

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી....
27/02/2020

રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી....

હથુરણ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ 2019-20 નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. હથુરણ શાળાની 3 અને 4 ની બાળકીઓ દ્વારા બે...
11/02/2020

હથુરણ કેન્દ્ર કક્ષાનો કલા મહોત્સવ 2019-20 નું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. હથુરણ શાળાની 3 અને 4 ની બાળકીઓ દ્વારા બે વર્ષ પહેલાં શાળાને દાતાઓ તરફથી મળેલા દાન માંથી ખરીદેલ 12 નંગ પરી ગાઉનનો પ્રથમ વખત ઉપયોગ કરવામાં આવ્યો અને કેન્દ્રમાં પ્રથમ નંબર પણ આવ્યો..... બાળકીઓને ખૂબ ખૂબ અભિનંદન...💐💐💐💐 અને દાતાઓનો ખૂબ ખૂબ આભાર 👍

શાળામાં પુસ્તક વાંચન સ્પર્ધાનું સફળ આયોજન....
08/02/2020

શાળામાં પુસ્તક વાંચન સ્પર્ધાનું સફળ આયોજન....

Fit India Campaign.....Hathuran Primary School
07/02/2020

Fit India Campaign.....
Hathuran Primary School

Address

Hathuran
Surat
394125

Telephone

+919428326267

Website

Alerts

Be the first to know and let us send you an email when Hathuran Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Hathuran Primary School:

Shortcuts

Share

Category