Akshar Knowledge Valley

Directions Website

Akshar Knowledge Valley Akshar Knowledge Valley - Pre Training Centre
We are your best choice for preschool. We use creativity in the way we train little kid's. Pre Training Center

અક્ષર વૈદિક પાઠશાળાના બાળકોએ ગૌરી નંદનની આરતી અને પૂજન કરી બાપાને ભક્તિ અર્પણ કરી .
25/09/2026

અક્ષર વૈદિક પાઠશાળાના બાળકોએ ગૌરી નંદનની આરતી અને પૂજન કરી બાપાને ભક્તિ અર્પણ કરી .

અક્ષર વૈદિક પાઠશાળામાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શાળામાં બાળકોને  નરેન્દ્રભાઈ મોદીના ગુણો...
17/09/2026

અક્ષર વૈદિક પાઠશાળામાં આજે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે શાળામાં બાળકોને નરેન્દ્રભાઈ મોદીના ગુણો મહેનત, શિસ્ત, સ્વચ્છતા, સંકલ્પ અને દેશપ્રેમ ની સમજ આપી શુભકામના પાઠવી.

શ્રાવણ માસની હાર્દિક શુભકામના 🙏🏻🌼🌼હર હર મહાદેવ..🌼🌼
13/08/2026

શ્રાવણ માસની હાર્દિક શુભકામના 🙏🏻
🌼🌼હર હર મહાદેવ..🌼🌼

10/08/2026

પાઠશાળાના બાળકો હસતા રમતા ,કિલ્લોલ કરતાં અને જ્ઞાનના પંથે ડગ માંડતા ભૂલકાઓનું વિદ્યાના મંદિરમાં સ્વાગત છે.,🙂😊

બાળદેવો ભવઃ

Address

AMROLI SURAT
Surat
394107

Alerts

Be the first to know and let us send you an email when Akshar Knowledge Valley posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share