Catalyzer Modern School

Catalyzer Modern School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Catalyzer Modern School, School, Near Ramvatika Society, Canal Road, Velanja, Surat.

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ Mobile No. :- 8347135309   Adress : રામવાટીકા સોસાયટી વિ-3 ના ગેટની બાજુમાં, કેનાલ રોડ, ધારા ચોક,...
12/12/2023

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ
Mobile No. :- 8347135309
Adress : રામવાટીકા સોસાયટી વિ-3 ના ગેટની બાજુમાં, કેનાલ રોડ, ધારા ચોક, વેલંજા

28/02/2023
28/02/2023




27/02/2023

"Hastkala Saptah" celebrated by young children of catalyzer-JKG-A (Best out of waste)





27/02/2023
કેટાલાઇઝર મોડર્ન સ્કૂલ, વેલંજા માં કોમર્સના વિદ્યાર્થીઓ માટે તેઓ આગળ જતાં કયા કયા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે અને કો...
06/09/2022

કેટાલાઇઝર મોડર્ન સ્કૂલ, વેલંજા માં કોમર્સના વિદ્યાર્થીઓ માટે તેઓ આગળ જતાં કયા કયા ક્ષેત્રોમાં કારકિર્દી બનાવી શકે અને કોઈ ક્ષેત્રની પસંદગી સારી રીતે કરી શકે એ હેતુંથી શાળામાં કોમર્સ પલ્સ કેરિયર કન્સેપ્ટ ચાલે છે. તેમાં કોમર્સ ક્ષેત્રના સફળ વ્યક્તિઓને બોલાવીને સેમિનારનું આયોજન કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવામાં આવે છે તેમજ વિદ્યાર્થીઓ કારકિર્દી અંગેના પોતાના પ્રશ્નોનો જવાબ મેળવી શકે છે. જે અંતર્ગત અઘરી ગણાતી CA ની પરીક્ષામાં સમગ્ર ભારતમાં 24 મો રેન્ક પ્રાપ્ત કરનાર CA Yash Chodvadiya હાજર રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું. વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા બદલ CA Yash Chodvadiya નો ખુબ ખુબ આભાર..









કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ  આયોજીત બપોરપાળીના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી............
18/08/2022

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ
આયોજીત બપોરપાળીના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી............

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ  આયોજીત સવારપાળીના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી..............
18/08/2022

કેટાલાઈઝર મોડર્ન સ્કૂલ
આયોજીત સવારપાળીના વિદ્યાર્થીઓ દ્વારા જન્માષ્ટમી પર્વની ઉજવણી..............

16/08/2022

સિ.કે.જીના વિદ્યાર્થીઓએ રંગીન પેપર વડે તિરંગો બનાવ્યો.

🇮🇳હેપ્પી સ્વતંત્રતા દિન🇮🇳સ્વતંત્રતા દિવસ ની આપ સૌ દેશ ભક્ત વાસી ઓ ને હાર્દિક શુભેચ્છા ઓ... 💐માઁ ભારતી ને પ્રાર્થના કરીએ ...
15/08/2022

🇮🇳હેપ્પી સ્વતંત્રતા દિન🇮🇳
સ્વતંત્રતા દિવસ ની આપ સૌ દેશ ભક્ત વાસી ઓ ને હાર્દિક શુભેચ્છા ઓ... 💐
માઁ ભારતી ને પ્રાર્થના કરીએ કે બોડર ઉપર રાત દિવસ આપડી રક્ષા કાજે ઉભા પગે તૈનાત ભારત દેશ ના રિયલ હીરો ને સુરક્ષિત રાખજે માઁ... 🙏
🇮🇳જય હિંદ વંદે માતરમ 🇮🇳

Address

Near Ramvatika Society, Canal Road, Velanja
Surat
394150

Alerts

Be the first to know and let us send you an email when Catalyzer Modern School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category