ગીર સોમનાથ મેંગો

ગીર સોમનાથ મેંગો Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ગીર સોમનાથ મેંગો, School, At Bhojde gir. ta. talala, Somnath.

09/04/2026
12/08/2025
12/08/2025

Celebrating my 7th year on Facebook. Thank you for your continuing support. I could never have made it without you. 🙏🤗🎉

21/02/2021

રવિવાર એટલે સતત અભ્યાસ વચ્ચે થોડી હળવાશનો અનુભવ અને એમાં પણ જો રમત ગમત માટેનો અવકાશ મળે તો તો બીજું જોઈએ શુ!? હોસ્ટેલના વિદ્યાર્થીઓ વચ્ચે યોજાયેલી રિસ્સાખેંચની એક તસ્વીરી ઝલક તો નિહાળવી જ રહી....

16/02/2021

આજનો શુભ દિવસ એટલે વસંત પંચમી. સૂકાભટ્ટ થયેલ વૃક્ષોને નવપલ્લવિત કરતી ૠતુ એટલે વસંત. મહર્ષિ વેદ વ્યાસજીની પણ આજે જન્મ જયંતિ. પ્રાચીન સમયમાં તો વિદ્યારંભ જ આ શુભ માંગલિક દિને કરવામાં આવતો અને વિદ્યાદેવી માં સરસ્વતીની પૂજા અર્ચના કરી વિદ્યા ગ્રહણ કરવામાં આવતી. વિદ્યાસભા પણ આ પ્રાચીન ધરોહરને જાળવી રાખવાનો સંદેશ વિદ્યાર્થીઓને આપવા માટે હંમેશા તત્પર રહે છે. સંસ્થાના ડાયરેક્ટર શ્રી પટેલ સાહેબના હસ્તે આજે વસંતપંચમી નિમિતે માં સરસ્વતીનું પૂજન કરવામાં આવ્યું. આ તકે પ્રિન્સિપાલ, શિક્ષક ગણ તેમજ વિદ્યાર્થીઓ પણ હાજર રહ્યા હતા.

30/01/2021

"મારુ જીવન એ જ મારો સંદેશ"
આજ રોજ વિદ્યાસભા શાળા પરિવાર દ્વારા રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધીજીની જીવનશૈલી જ અન્ય માટે ઉપદેશ બની જતી. એમણે કરેલ દેશની આઝાદી માટેના પ્રયત્નો આજે પણ માર્ગદર્શક પુરવાર થાય છે ત્યારે વિદ્યાર્થીઓમાં એમના જીવનમાંથી પ્રેરણા મળી રહે એ હેતુથી આજે ગાંધીજીની નિર્વાણ તિથિ સાદગી સાથે ઉજવવામાં આવેલ. આ તકે સંસ્થાના ડાયરેક્ટર શ્રી પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમની ઉજવણી કરેલ હતી.

Address

At Bhojde Gir. Ta. Talala
Somnath
362136

Opening Hours

Monday 9am - 5pm
Tuesday 9am - 5pm
Wednesday 9am - 5pm
Thursday 9am - 5pm
Friday 9am - 5pm
Saturday 9am - 5pm

Telephone

02792 230511

Website

Alerts

Be the first to know and let us send you an email when ગીર સોમનાથ મેંગો posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to ગીર સોમનાથ મેંગો:

Shortcuts

Share

Category