29/01/2024
આજરોજ શ્રી બગવડ સીમશાળા ઇન્દ્રોઈ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી જેઠવા સુમિતા બેન ભાવેશભાઈ ના જન્મદિવસની શાળામાં ઉજવણી કરવામાં આવી તથા સુમિતાં બેન દ્રારા શાળાના તમામ બાળકોને ચોકલેટ વિતરણ કરવામાં આવતા શાળા પરિવાર તેમનો ખૂબ ખૂબ આભાર માને છે માને છે