PM SHRI Model School INAJ

PM SHRI Model School INAJ Government School of Gujarat. we provide educational from std. 6th to 12th science.

18/12/2025

ગીર સોમનાથ જીલ્લાના વેરાવળ તાલુકાની પી એમ શ્રી મૉડેલ સ્કૂલ-ઈણાજમાં ધો : 6 થી 12ના તમામ પ્રયોગોને આવરી લઈ આ શાળાના 400 વિદ્યાર્થીઓ દ્વારા 200 પ્રયોગો રજુ કરવામાં આવ્યા હતા. જીલ્લા શિક્ષણાધિકારી - ગીર સોમનાથ શ્રી એમ. પી. બોરીચાએ પેન્ડયુમ રંગોળી દ્વારા આ પ્રદર્શનને ખુલ્લુ મુક્ય હતું. તેમણે 2 કલાકનો સમય ફાળવી તમામ ક્રૃતીઓ નિહાળી હતી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા.પી એમ શ્રી સ્કૂલના આ કાર્યક્રમને ખરા અર્થમાં બાળકો સુધી પહોંચાડનાર ગણિત વિજ્ઞાાનના શિક્ષકોને પણ બિરદાવ્યા હતા.





09/12/2023

Morning Mantra.......

            .
10/08/2023






.

World Lion day celebration...
10/08/2023

World Lion day celebration...

આજે સવારે મોડેલ સ્કુલ ઈણાજ ખાતે તાજેતરમાં GPSC AGRICULTURE OFFICER CLASS II ની પરીક્ષા આપી દ્વિતીય મેરીટ ક્રમ મેળવેલ શ્ર...
07/01/2023

આજે સવારે મોડેલ સ્કુલ ઈણાજ ખાતે તાજેતરમાં GPSC AGRICULTURE OFFICER CLASS II ની પરીક્ષા આપી દ્વિતીય મેરીટ ક્રમ મેળવેલ શ્રી મૌલિક કાનજીભાઈ પરમાર અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને Compititive Exam અને જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. મોડેલ સ્કુલ ઈણાજ શાળા પરિવાર આપનો આભાર વ્યક્ત કરે છે

Mass PT. Saturday Morning.............
12/11/2022

Mass PT. Saturday Morning.............

21/10/2022

MODEL SCHOOL INAJ FAMILY WISHES A VERY HAPPY DIWALI AND PROSPEROUS NEW YEAR.💐🙏

Address

At Inaj, Ta: Veraval, Dist : Gir Somnath
Somnath
362269

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 7:30am - 11:15pm

Telephone

+912876285288

Website

Alerts

Be the first to know and let us send you an email when PM SHRI Model School INAJ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to PM SHRI Model School INAJ:

Shortcuts

Share

Category