Alfa vidhya sankul - varal

Alfa vidhya sankul  - varal Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Alfa vidhya sankul - varal, Education, Sihor.

Permanently closed.
આલ્ફા વિદ્યા સંકુલ-વરલ
09/05/2024

આલ્ફા વિદ્યા સંકુલ-વરલ

આલ્ફા વિદ્યા સંકુલ - વરલતારીખ 8/3/2024 શુક્રવારના રોજ આલ્ફા વિદ્યા સંકુલ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાઈ...
08/03/2024

આલ્ફા વિદ્યા સંકુલ - વરલ
તારીખ 8/3/2024 શુક્રવારના રોજ આલ્ફા વિદ્યા સંકુલ ખાતે મહાશિવરાત્રી નિમિત્તે ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં ભગવાન શિવની આરાધના, સ્તુતિ, વંદના, પ્રાર્થના દ્વારા ભક્તિમય વાતાવરણ સર્જવામાં આવ્યું. તેમજ સાથો સાથ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પણ ઉજવણી કરવામાં આવી જેમાં નાની નાની વિદ્યાર્થીનીઓ દ્વારા ભારતની ભાતિગળ સંસ્કૃતિ અને ક્રાંતિકારી પ્રવૃત્તિ કરવામાં આવેલી મહિલાઓની વેશભૂષા કરવામાં આવી જેમાં રાણી લક્ષ્મીબાઈ, મેડમ ભીખાઈજી કામા, મેરી કોમ, કસ્તુરબા, કલ્પના ચાવલા વગેરે દ્વારા પાત્રો ભજવવામાં આવ્યા સમગ્ર કાર્યક્રમ આલ્ફા વિદ્યા સંકુલના પટાંગણમાં ઉજવવામાં આવ્યો. સમગ્ર સ્ટાફ ગણે કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ જ જહેમત ઉઠાવી.

Address

Sihor
364260

Website

Alerts

Be the first to know and let us send you an email when Alfa vidhya sankul - varal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category