વિશેષ દિન Quiz

વિશેષ દિન Quiz વર્ષમાં આવતા વિશેષ દિનની કવિઝ આ પેજ પર

*મતદાતા જાગૃતિ ક્વિઝ*ભારતમાં ચાલી રહેલ *લોકસભા ચૂંટણી પર્વ 2024* નિમિત્તે મતદાર જાગૃતિ કાર્યક્રમ *(SVEEP)* અંતર્ગત લોકોમ...
03/05/2024

*મતદાતા જાગૃતિ ક્વિઝ*
ભારતમાં ચાલી રહેલ *લોકસભા ચૂંટણી પર્વ 2024* નિમિત્તે મતદાર જાગૃતિ કાર્યક્રમ *(SVEEP)* અંતર્ગત લોકોમાં લોકસભા ચૂંટણી અને મતદાનનું મહત્વ જાણે અને અગામી 7 મે 2024ના રોજ અવશ્ય મતદાન કરવા જાય તે હેતુથી *“મતદાન જાગૃતિ ક્વિઝ”* નું આયોજન કરવામાં આવ્યું છે.

📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/YcLP7h3Eh1qH42ok9
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1s32LobEqHmRT_0DwyBFPEHKTDKjR8rS5?usp=drive_link

🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*

*અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવા માટેની લીંક*
https://chat.whatsapp.com/Lg0RKRDkBtJ8hrW2TixcPm

Date: 3/05/2024 ક્વીઝ શ્રેણી નં: 525 ભારતમા ચાલી રહેલ લોકસભા ચુંટણી પર્વ 2024 નિમિત્તે મતદાર જાગૃતિ કાર્યક્રમ (SVEEP) અંતર્ગત લોકોમા...

*श्रीमद्भगवद गीता प्रश्नोत्तरी**2 दिन बाकी है क्विज शुरू होने में* *क्विज़ खेलें और पुरस्कार जीतें* 💰 दैनिक 10 विजेताओं ...
24/11/2023

*श्रीमद्भगवद गीता प्रश्नोत्तरी*

*2 दिन बाकी है क्विज शुरू होने में*

*क्विज़ खेलें और पुरस्कार जीतें*
💰 दैनिक 10 विजेताओं को 1000 रुपये का पुरस्कार
💰 सभी क्विज़ में टॉप 10 को 1000 रुपये का पुरस्कार।
💰 छात्र और जनता के लिए अलग-अलग पुरस्कार।

*हरियाणा सरकार एवं कुरूक्षेत्र विकास समिति* द्वारा *गीता जयंती* के अवसर पर *ऑनलाइन गीता जयंती क्विज* का आयोजन किया जाता है।

इस वर्ष 26 नवंबर से 7 दिसंबर तक दैनिक क्विज़ है जिसमें *दैनिक 10 विजेता पुरस्कार और टॉप 10 पुरस्कार* दिया जाएगा। जिसे दो वर्गों में विभाजित किया गया है - छात्र और जनता।

*कैसे पंजीकृत करें*

🎖️नीचे दिए गए लिंक पर क्लिक करें।
🎖️श्रेणी चुनें जिसमें छात्र या जनता का चयन करना है।
🎖️ अपना पता या विद्यालय का नाम लिखें, विद्यार्थी विद्यालय का नाम अवश्य लिखें।
🎖️अपना नाम अंग्रेजी में लिखें।
🎖️वह मोबाइल नंबर दर्ज करें जिससे आप क्विज देने जा रहे हैं
🎖️Motivator में यह नंबर 9016166584 दर्ज करें।
🎖️ टेक्स्ट या व्हाट्सएप के माध्यम से ओटीपी के लिए विकल्प चुनें।
🎖️ओटीपी दर्ज करें।
🎖️ रजिस्ट्रेशन पर क्लिक करें।

*विशेष लेख।*
याद रखें OTP नंबर आता है उसे सेव कर लें OTP आपका लॉगइन पासवर्ड है।

*पंजीकरण की तारीख*
16 नवंबर से 26 नवंबर

*पंजीकरण लिंक*
https://igmquiz.in/

वोट्सप ग्रुप
https://chat.whatsapp.com/JOsYCxrGqfOJMpxXJlVhje

*રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ વિશેષદિન ક્વિઝ*રક્તદાન મહાદાન એટલા માટે છે કે આ એક જ એવું દાન છે, જેમાં આપનારને અભિમાન ...
01/10/2023

*રાષ્ટ્રીય સ્વૈચ્છિક રકતદાન દિવસ વિશેષદિન ક્વિઝ*
રક્તદાન મહાદાન એટલા માટે છે કે આ એક જ એવું દાન છે, જેમાં આપનારને અભિમાન નથી થતું અને સ્વીકારનારને સંકોચ.
"રક્ત આપો, પ્લાઝમા આપો, જિંદગી બચાવો, વારંવાર બચાવો"
*ક્વિઝ નં: 481*
🗓️ તા. 01 ઓક્ટોબર 2023
📚 *વાંચન સાહિત્ય*
https://srgvisheshdin.blogspot.com/2020/10/national-blood-donor-day.html
📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/dyJzV1sDqksQLLWd6
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1LNCVbncDxvYz3UUFgY2rnFmUgAg0rorX?usp=sharing
🔰 *લેખન અને માર્ગદર્શન*
પ્રા. ડૉ. રાજેશ આર. કગરાણા
(શ્રી એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ, પાવીજેતપુર)
શૈલેન્દ્રસિંહ ગોહિલ
શૈલેષ એન. પ્રજાપતિ
🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
whatsapp ચેનલને ફોલો કરો અને નિયમિત આ પ્રકારની ક્વિઝ મેળવો.
https://whatsapp.com/channel/0029Va9e9KE9Gv7P8rQI5D2J

*"રાષ્ટ્રીય શિક્ષક દિવસ અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જયંતી વિશેષદિન ક્વિઝ**National Teacher's Day* Quizશાળાએ જનારું બાળક...
05/09/2023

*"રાષ્ટ્રીય શિક્ષક દિવસ અને ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન જયંતી વિશેષદિન ક્વિઝ*
*National Teacher's Day* Quiz
શાળાએ જનારું બાળક હંમેશા પોતાના શિક્ષકની જ વાત માનશે. તે પોતાના માતા-પિતાએ કહેલી વાતને પણ ખોટી ઠેરવીને કહી દેશે કે ના મારા ટીચરે આમ કહ્યું છે. આ શ્રદ્ધા સમગ્ર શિક્ષણપ્રથાને સાચવીને બેઠી છે.
*ક્વિઝ નં: 477*
🗓️ તા. 5 સપ્ટેમ્બર 2023
📚 *વાંચન સાહિત્ય*
https://srgvisheshdin.blogspot.com/2021/09/blog-post.html
📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/6eFggQaUdRNJBCFz5
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1QD0csZNTucXzvY2G2T4BsUvYjE0eH4_L?usp=sharing
🔰 *લેખન અને માર્ગદર્શન*
પ્રા. ડૉ. રાજેશ આર. કગરાણા
(શ્રી એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ, પાવીજેતપુર)
શૈલેન્દ્રસિંહ ગોહિલ
શૈલેષ એન. પ્રજાપતિ
🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*
🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
whatsapp ગ્રુપમાં જોડાવા માટેની લીંક.

https://chat.whatsapp.com/IzTQbeI4UWoEQfJtEiYByC

*વિશ્વ સિંહ દિવસ**ક્વિઝ નં: 469*नाभिषेको न संस्कार: सिंहस्य क्रियते मृगैः । विक्रमार्जितराज्यस्य स्वयमेव मृगेन्द्रता॥અર્...
10/08/2023

*વિશ્વ સિંહ દિવસ*
*ક્વિઝ નં: 469*
नाभिषेको न संस्कार: सिंहस्य क्रियते मृगैः । विक्रमार्जितराज्यस्य स्वयमेव मृगेन्द्रता॥
અર્થાત્ - "સિંહને જંગલના રાજા તરીકે જાહેર કરવા માટે કોઈપણ પ્રકારનો અભિષેક કે સંસ્કાર કરવામાં આવતા નથી. એ પોતે પોતાનાં વીરતાપૂર્ણ કાર્યો અને પાત્રતાને લીધે જ રાજા બને છે."
🗓️ તા. 10/08/2023
📚 *વાંચન સાહિત્ય*
https://srgvisheshdin.blogspot.com/2021/08/world-lion-day.html
📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/PQHobcQxDdNkGcuG6
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1wv1H6MY2NJqFE_KIRYbFCQ8v9RombaWc?usp=sharing
🔰 *લેખન અને માર્ગદર્શન*
પ્રા. ડૉ. રાજેશ આર. કગરાણા
(શ્રી એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ, પાવીજેતપુર)
શૈલેન્દ્રસિંહ ગોહિલ
શૈલેષ એન. પ્રજાપતિ
🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*

*મંગલ પાંડે જયંતિક્વિઝ**ક્વિઝ નં: 466*ભારતની આઝાદીની લડાઇમાં પ્રથમ શહીદ થનાર ક્રાંતિકારી મંગલ પાંડેની 196મી જયંતિએ તેમણે...
19/07/2023

*મંગલ પાંડે જયંતિક્વિઝ*
*ક્વિઝ નં: 466*
ભારતની આઝાદીની લડાઇમાં પ્રથમ શહીદ થનાર ક્રાંતિકારી મંગલ પાંડેની 196મી જયંતિએ તેમણે નમન કરી તેમના જીવન કાર્યને સમજીએ.
🗓️ તા. 19/07/2023
📚 *વાંચન સાહિત્ય*
https://srgvisheshdin.blogspot.com/2021/07/blog-post_15.html
📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/JvRJn7hSBs1EVDco9
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1C-2QkwWQj6aCPEuU7vEGi39wVFSLsuRu?usp=sharing
🔰 *લેખન અને માર્ગદર્શન*
પ્રા. ડૉ. રાજેશ આર. કગરાણા
(શ્રી એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ, પાવીજેતપુર)
શૈલેન્દ્રસિંહ ગોહિલ
શૈલેષ એન. પ્રજાપતિ
🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*

In this blog I will present information about important national and international days, birth anniversaries of poets,

*બંગાળી કૅલેન્ડર મુજબ કવિ રવીન્દ્રનાથ ટાગોર જયંતી*સાહિત્ય ક્ષેત્રે પ્રથમ ભારતીય નોબેલ મેળવનાર અને રાષ્ટગીતના રચયિતા તથા ...
09/05/2023

*બંગાળી કૅલેન્ડર મુજબ કવિ રવીન્દ્રનાથ ટાગોર જયંતી*
સાહિત્ય ક્ષેત્રે પ્રથમ ભારતીય નોબેલ મેળવનાર અને રાષ્ટગીતના રચયિતા તથા શાંતિનિકેતન સંસ્થાના સ્થાપક ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર જયંતીએ તેમના જીવનને જાણીએ.
બંગાળી સંવત મુજબ 25 બૈશાખીએ આજે ટાગોર જયંતી છે.
*વિશેષદિન ક્વિઝ નં: 461*
🗓️ તા. 09/05/2023
📚 *વાંચન સાહિત્ય*
https://srgvisheshdin.blogspot.com/2021/08/blog-post_6.html
📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/pMQzAtTu6FbKfFcX9
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1K1CWk_CxakxF9N4coyCFFAh_6JrGQWV8?usp=share_link
🔰 *લેખન અને માર્ગદર્શન*
પ્રા. ડૉ. રાજેશ આર. કગરાણા
(શ્રી એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ, પાવીજેતપુર)
શૈલેન્દ્રસિંહ ગોહિલ
શૈલેષ એન. પ્રજાપતિ
🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*

In this blog I will present information about important national and international days, birth anniversaries of poets,

*ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા જયંતી*આદિકવી, વેદાંતી કવિ, પ્રેમભક્તિના કવિ નરસિંહ મહેતા કવિ હોવા છતાં મૂળ તો કૃષ્ણભ...
05/05/2023

*ગુજરાતી ભાષાના આદિકવિ નરસિંહ મહેતા જયંતી*
આદિકવી, વેદાંતી કવિ, પ્રેમભક્તિના કવિ નરસિંહ મહેતા કવિ હોવા છતાં મૂળ તો કૃષ્ણભક્ત છે. કૃષ્ણભક્તિએ તેને સમદ્રષ્ટિએ જોતાં શીખવ્યું. આર્ય સંસ્કૃતિના પ્રતિનિધિ તરીકે પણ નરસિંહ મહેતાનું સ્થાન વિશિષ્ટ છે.
વૈષ્ણવજન તો તેને રે કહીએ...
*વિશેષદિન ક્વિઝ નં: 460*
🗓️ તા. 05/05/2023
📚 *વાંચન સાહિત્ય*
https://srgvisheshdin.blogspot.com/2021/05/narsinh-maheta.html
📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/58mQanGdcSyziwvr7
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1jd-ePCA5RG7jqDGF4JMmQehFHkaJaPYe?usp=share_link
🔰 *લેખન અને માર્ગદર્શન*
પ્રા. ડૉ. રાજેશ આર. કગરાણા
(શ્રી એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ, પાવીજેતપુર)
શૈલેન્દ્રસિંહ ગોહિલ
શૈલેષ એન. પ્રજાપતિ
🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*

In this blog I will present information about important national and international days, birth anniversaries of poets,

*ગુજરાતના 63માં સ્થાપના દિવસે ચાલો ગુજરાતને જાણીએ*સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી થાય એવી આ ક્વિઝ પ્રત્યેક ગુજરાતી ગૌરવ ...
01/05/2023

*ગુજરાતના 63માં સ્થાપના દિવસે ચાલો ગુજરાતને જાણીએ*
સ્પર્ધાત્મક પરીક્ષાની પણ તૈયારી થાય એવી આ ક્વિઝ પ્રત્યેક ગુજરાતી ગૌરવ સાથે આપે અને અપાવે.
ગુજરાતી થઈને ગુજરાતને તો જાણીએ જ ને!
*વિશેષદિન ક્વિઝ નં: 459*
🗓️ તા. 01/05/2023
📚 *વાંચન સાહિત્ય*
https://srgvisheshdin.blogspot.com/2021/05/gujarat-sthapana-divas.html
📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/ZiSdDys7w5BPQs58A
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1UT9WUgrDHVOkoyOMfsmJSWF26H48q6_7?usp=share_link
🔰 *લેખન અને માર્ગદર્શન*
પ્રા. ડૉ. રાજેશ આર. કગરાણા
(શ્રી એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ, પાવીજેતપુર)
શૈલેન્દ્રસિંહ ગોહિલ
શૈલેષ એન. પ્રજાપતિ
🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*

In this blog I will present information about important national and international days, birth anniversaries of poets,

*ભાવનગરના 301માં જન્મ દિવસે ચાલો ભાવનગરને જાણીએ**વિશેષદિન ક્વિઝ નં: 458*🗓️ તા. 22/04/2023📚 *વાંચન સાહિત્ય*https://srgvis...
22/04/2023

*ભાવનગરના 301માં જન્મ દિવસે ચાલો ભાવનગરને જાણીએ*

*વિશેષદિન ક્વિઝ નં: 458*
🗓️ તા. 22/04/2023
📚 *વાંચન સાહિત્ય*
https://srgvisheshdin.blogspot.com/2022/05/blog-post.html
📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/kj2dqjaXYc26HZSb9
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1ORBwxo_IMmb30-3MJ-lfJbklP2IEfZdg?usp=share_link

🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*

In this blog I will present information about important national and international days, birth anniversaries of poets,

*World Earth🌍 Day (વિશ્વ પૃથ્વી દિવસ* જયંતી વિશેષદિન ક્વિઝ*વિશેષદિન ક્વિઝ નં: 457*🗓️ તા. 22/04/2023📚 *વાંચન સાહિત્ય*http...
22/04/2023

*World Earth🌍 Day (વિશ્વ પૃથ્વી દિવસ* જયંતી વિશેષદિન ક્વિઝ

*વિશેષદિન ક્વિઝ નં: 457*
🗓️ તા. 22/04/2023
📚 *વાંચન સાહિત્ય*
https://srgvisheshdin.blogspot.com/2021/04/world-earth-day.html
📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/H7FNCkaqfYP6cyU36
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1i0X9L1HAcV4lFOpT_auKJNDtNOO7YpKK?usp=share_link
🔰 *લેખન અને માર્ગદર્શન*
પ્રા. ડૉ. રાજેશ આર. કગરાણા
(શ્રી એમ.સી.રાઠવા આર્ટ્સ કોલેજ, પાવીજેતપુર)
શૈલેન્દ્રસિંહ ગોહિલ
શૈલેષ એન. પ્રજાપતિ
🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*

In this blog I will present information about important national and international days, birth anniversaries of poets,

*ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર* જયંતી વિશેષદિન ક્વિઝ(गुजराती और हिन्दी में राष्ट्रीय क्विझ)ભારતીય સંવિધાનના શિલ્પી, બહુમુખ...
14/04/2023

*ડૉ.બાબાસાહેબ ભીમરાવ આંબેડકર* જયંતી વિશેષદિન ક્વિઝ
(गुजराती और हिन्दी में राष्ट्रीय क्विझ)
ભારતીય સંવિધાનના શિલ્પી, બહુમુખી પ્રતિભાવંત વિદ્વાન, સમાજસુધારક, દલિત સમાજના મસીહા એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરની સૌ ભારતીય નાગરિકો માટે અમૂલ્ય અધિકારો, હક્કો એ સ્વતંત્ર ભારતના બંધારણ દ્વારા એમની સંકલ્પનાની અણમોલ ભેટ છે.
મહામાનવને કોટિ કોટિ વંદન.
*વિશેષદિન ક્વિઝ નં: 456*
🗓️ તા. 14/04/2023
📚 *વાંચન સાહિત્ય*
https://srgvisheshdin.blogspot.com/2021/04/blog-post_12.html
📱 *ક્વિઝ રમવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી*
https://forms.gle/zYMUrjuASxBmKVrJA
🖼️ *ઇ-સર્ટિફિકેટ મેળવવા નીચે આપેલ લિંક પર ક્લિક કરવી.*
https://drive.google.com/drive/folders/1ej6cankWriAAZEoRXwuDjGJkX_vf9DIT?usp=share_link
🔰 *લેખન અને માર્ગદર્શન*
પ્રા. ડૉ. રાજેશ આર. કગરાણા
શૈલેન્દ્રસિંહ ગોહિલ
શૈલેષ એન. પ્રજાપતિ
🔹 *Quiz Admin* 🔹
*Shailendrasinh Gohil*

In this blog I will present information about important national and international days, birth anniversaries of poets,

Address

Sihor
364240

Alerts

Be the first to know and let us send you an email when વિશેષ દિન Quiz posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category