31/05/2022
વિચાર કણિકા :-
"ચર્ચા છેડાઈ હોવાથી પૂરી થવી જોઈએ ને ?"
- અયોધ્યા ચૂકાદો સ્વીકારવો પડયો, ૩૭૦ની કલમ રદ થતાં સમસમીને સહનશીલતા વધારવી પડી, ત્રિપલ તલ્લાક જતાં ડામની પીડા થવા લાગી !
- કાશી, મથુરા, કુતુબ મિનાર અને તાજમહેલ અને હવે તો દેશભરના સેંકડો હિન્દુ તીર્થસ્થાનો પરનું અસ્મિતા જાગરણ થતાં મૌલાના (ઓ) રઘવાટ અનુભવે છે.
- રઘવાટમાં મગજ બેકાબૂ બનતા ન બોલવાના ઉચ્ચારણ થઈ જાય !
- ઈસ્લામના ભારત પરના પહેલાં આક્રમણથી આજ દિવસ સુધી સંઘર્ષ રહયો છે તે વાત સાચી હોવા છતાં જીત ભારતભકત હિન્દુ સમાજની થઈ છે.
- બસ ! ફરક એટલો જ કે જીતના ઉત્તરાધિકારી તરીકેની તુમાખી હિન્દુઓએ પરંપરા/સંસ્કારોમાં ન હોવાથી કરી નથી.
- ઈસ્લામના અનુયાયીઓ ત્રણ બાબતો સમજી અને સ્વીકારી લેવી જ પડશે :
૧. ભારત પર આક્મણ કરી ક્રૂરતા આચરનારા કાફલાઓ સાથે વર્તમાન ભારતમાં વસતા મુસ્લિમ સમુદાયને કોઈ જૈવિક સંબંધ નથી.
૨. "અમે હિન્દુઓના શાસક જ છીએ" આ ગ્રંથિમાંથી ભારતીય મુસ્લિમ સમુદાયે બહાર આવવું પડશે.
૩. અરસપરસના કુટુંબીજનોની હત્યાથી રકતરંજિત ઈસ્લામિક ઈતિહાસને ધ્યાનમાં લેતા 'ન ફાવે તો બીજે જાઓ' આ કહેવાનો નૈતિક/બંધારણીય કોઈ અધિકાર મૌલાના (ઓ)ને નથી.
- હિન્દુ એટલે સંપૂર્ણ ભારતવંશી સમાજે જેટલા સમુહોને હજમ કરી આત્મસાત કર્યા છે તેટલા વિશ્વના કોઈ સમુદાય કરી નથી શકયા.
- આથી 'ન ફાવવાનું' હિન્દુઓના રકતમાં જ નથી, ઈસ્લામ ના અનુયાયીઓને અન્ય સમુદાય સાથે 'ફાવ્યું' હોય તેવો અપવાદરૂપ એક પણ ઉદાહરણ આખા વિશ્વના ઈતિહાસ માં નથી.
- વર્તમાન ભારત મોપલાકાંડ વખતનું ભારત નથી, ૧૯૪૭ વખતના ભારત વિભાજન જેવું ભારત નથી ! જનતાનું આત્મગૌરવ જાગૃત થતાં રાજકીય નેતૃત્વ પણ ધારદાર બનવું પડે તે વાસ્તવિકતા મુસ્લિમ સમુદાયે સ્વીકારવી પડશે.
- જેહાદ, વોટબેંક તરીકે ઉપયોગ કરનારા સ્વાર્થી રાજકીય પક્ષોના ઓઠા હેઠળ ધાર્યું કરી/કરાવી લેવાની કુટેવ/લત મુસ્લિમ સમાજે છોડવી પડશે.
- ઉપાસના પધ્ધતિ અલગ છે/રહે તેમાં હિન્દુઓને કોઈ વાંધો છે જ નહીં કારણ 'વિવિધતામાં એકતા હિન્દુની વિશેષતા' શતાબ્દીઓથી પ્રસ્થાપિત છે.
- સહ અસ્તિત્વની સફળતા બાંધછોડ કરવાની પરસ્પરની વૃત્તિ પર નિર્ભર રહેતી હોય છે.
- પારસી/યહુદીઓ મહદઅંશે તેમજ સીરિયન ક્રિશ્ચિયન જેવા કેટલાક ઈસાઈ ઘટકો બાંધછોડ કરી 'ભારતીય' બની પોતાનો મજહબ પાંગરી શકતા હોય તો ઈસ્લામના અનુયાયીઓ શા માટે નહીં ?
- ૬ઠી/૭મી શતાબ્દીથી હિન્દુઓ એજ સંગઠનના અભાવે, હૃદયની વિશાળતાના કારણે બાંધછોડ કરી છે.
- આથી આટલા લાંબાગાળાની બાંધછોડ કર્યા પછી હવે હિન્દુઓએ ખાસ કરવાનું રહેતું જ નથી.
- આક્રમક ભાષા, હુમલા, ષડયંત્રથી માનસ પરિવર્તન થશે તેવી ધારણા મૌલાના રાખતા હશે તો તે ભૂલ.ભરેલી છે.
- ભારતની વિકાસયાત્રાનો એજેન્ડા અહીંના "રાષ્ટ્રીય = હિન્દુ" સમાજે નિશ્ચિત કરી લીધો છે !
- સમજદાર મુસ્લિમ સમુદાય કટૃરપંથી નેતૃત્વની ચુંગાલમાંથી હિંમત સાથે વાચાળ બની આગળ/બહાર આવે.
- ભારતના માનબિંદુઓ સ્વીકારે તેમની સાથે હિન્દુઓને 'ફાવશે' મૌલાના (ઓ) !!
વંદે માતરમ્