03/08/2026
🏆 ઝોનલ લેવલ અબાકસ કોમ્પિટિશન ૨૦૨૬ ના વિજેતાઓ! 🏆🎉
મહેસાણા ખાતે યોજાયેલી ઝોનલ લેવલ અબાકસ કોમ્પિટિશન ૨૦૨૬ માં અમારા યુનિવર્સલ એકેડેમી (લિમકો અબાકસ ક્લાસીસ) ના તમામ વિદ્યાર્થીઓએ અદ્ભુત પ્રદર્શન કરીને અનેક ટ્રોફીઓ પોતાના નામે કરી છે! 🌟👏
અમારા તમામ ૧st, ૨nd, ૩rd, ૪th રનર્સ-અપ અને મેરિટ વિજેતા બાળકોની આ સામૂહિક સફળતા પર અમને ખૂબ જ ગર્વ છે! બાળકોની મહેનત, અદભુત એકાગ્રતા અને તેમના વાલીઓના સાથ-સહકારથી જ આ વિજય શક્ય બન્યો છે.
તમામ બાળ વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન અને ભવિષ્ય માટે હાર્દિક શુભકામનાઓ! 💐✨
સરનામું અને સંપર્ક વિગતો :
🏠 સરનામું: T-121 થી 124, તિરૂપતિ પ્લાઝા, સિદ્ધપુર
📞 સંપર્ક: 9274801428 / 8980391366