ITI Mangrol

Directions Website

ITI Mangrol Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from ITI Mangrol, Education, Zariyavada Road, Shil.

13/07/2026
https://youtube.com/shorts/3gpirIQYuNI?si=NHG3sLiFr-yUE0xAITI એડમિશન પ્રવેશ બીજો રાઉન્ડ ફોર્મ ને કેન્સર્ન થી લઈને પરિણામ...
11/07/2026

https://youtube.com/shorts/3gpirIQYuNI?si=NHG3sLiFr-yUE0xA

ITI એડમિશન પ્રવેશ
બીજો રાઉન્ડ ફોર્મ ને કેન્સર્ન થી લઈને પરિણામ સુધીની વિગત

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

https://youtube.com/shorts/H257hpidLaU?si=2X76c7RFghM02859કયો ટ્રેડ અને કઈ ITI માં પ્રવેશ એડમિશન મળ્યું એ જાણવા ની રીત
10/07/2026

https://youtube.com/shorts/H257hpidLaU?si=2X76c7RFghM02859

કયો ટ્રેડ અને કઈ ITI માં પ્રવેશ એડમિશન મળ્યું એ જાણવા ની રીત

Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.

10/07/2026

જેને એડમિશન મળ્યું છે તે એડમિશન confirm કરવા માટે11 જુલાઈ થી 15 જુલાઈ વચ્ચે 10 to 4 વાગ્યા સુધી આવી શકો

10/07/2026

એડમિશન મળેલા તમામ તાલીમાર્થીઓ એ આઇટીઆઇ આવી અને કન્ફર્મ કરાવવું ફરજિયાત છે.

આપના ફોર્મ માં ભરેલી કોઈપણ માહિતી જો ભૂલ ભરેલી હશે તો એડમિશન રદ્દ થશે અને પ્રવેશ મળશે નહીં. માટે તમામ ઓરિજનલ ડોક્યુમેન્ટ સાથે લાવી અને વેરીફાઈ કરાવવા ફરજિયાત છે.

આવતી કાલે બપોરે 12 વાગ્યા પછી પ્રવેશ કન્ફર્મ થશે. માટે બપોર પછી આઇટીઆઇ આવવું

શનિવાર તથા રવિવાર આઇટીઆઇ 10 થી 4 વાગ્યા સુધી કાર્યરત છે.

તારીખ 13-7-2026(સોમવાર) ના રોજ કેમ્પસ પ્લેસમેન્ટ માટે *Global CNC- Rajkot*  ITI KESHOD ખાતે આવતી હોય નીચે આપેલ લાગુ પડતા...
08/07/2026

તારીખ 13-7-2026(સોમવાર) ના રોજ કેમ્પસ પ્લેસમેન્ટ માટે *Global CNC- Rajkot* ITI KESHOD ખાતે આવતી હોય નીચે આપેલ લાગુ પડતા ટ્રેડના પાસઆઉટ તથા આ વર્ષે પાસ થનારા ટ્રેનીને જાણ કરવા આપ સૌવ PO ને વિનંતી.
*Eligible trade*
TURNER
FITTER
WELDER
MMV
MD
ET
WM
IM
MH

Address

Zariyavada Road
Shil
362240

Alerts

Be the first to know and let us send you an email when ITI Mangrol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category