Vision science International School, Sayla

Vision science International School, Sayla Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Vision science International School, Sayla, Campus Building, Karshanpara Street No. 01, Out Of Muli Gate, Sayla.

*𝕍𝕚𝕤𝕚𝕠𝕟 𝕊𝕔𝕚𝕖𝕟𝕔𝕖 𝕀𝕟𝕥𝕖𝕣𝕟𝕒𝕥𝕚𝕠𝕟𝕒𝕝 𝕊𝕔𝕙𝕠𝕠𝕝*                                *𝕊𝕒𝕪𝕝𝕒.*    🅰🅳🅼🅸🆂🆂🅸🅾🅽 🅾🅿🅴🅽             *(📚...પ્રવેશ...
23/06/2021

*𝕍𝕚𝕤𝕚𝕠𝕟 𝕊𝕔𝕚𝕖𝕟𝕔𝕖 𝕀𝕟𝕥𝕖𝕣𝕟𝕒𝕥𝕚𝕠𝕟𝕒𝕝 𝕊𝕔𝕙𝕠𝕠𝕝*
*𝕊𝕒𝕪𝕝𝕒.*

🅰🅳🅼🅸🆂🆂🅸🅾🅽 🅾🅿🅴🅽
*(📚...પ્રવેશકાર્ય શરૂ છે...📚)*
*ધોરણ : ૧ થી ૫*
*(ગુજરાતી તથા અંગ્રેજી માધ્યમ)*

નમસ્કાર,
વાલીશ્રી,
આથી જણાવવાનું કે આપનું બાળક હાલ આ શાળામાં અભ્યાસ કરી રહયાં છે ત્યારે ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૦-૨૦૨૧ માં જે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવશે તેની સંપૂર્ણ ફી માફ કરવામાં આવશે. તથા સરકારશ્રીના આદેશ અનુસાર જ્યારે શાળા ઓફલાઈન શરૂ કરવામાં આવશે ત્યારે બાળક જેટલાં દિવસ શાળાએ આવશે તેટલાં જ દિવસોની ફી લેવામાં આવશે. *(ઓનલાઈન શિક્ષણની ફી સંપૂર્ણ માફ કરવામાં આવશે.)*
હાલ કોરોનાં મહામારીને કારણે બાળકનાં શિક્ષણ પર ખૂબ જ આડઅસર થઈ છે જેની ચિંતા શાળા પરિવારને છે માટે બાળકનું શિક્ષણ કાર્ય ઝડપથી શરૂ થાય તેવાં પ્રયત્નો શાળા પરિવાર કરી રહયાં છે તો આપનો સાથ સહકાર મળશે તેવી અપેક્ષા સહ.
*(જ્યાં સુધી ઓફલાઈન શાળા શરૂ ન થાય ત્યાં સુધી વાલીએ શિક્ષણકાર્ય માટે સહકાર આપશો.)*

*🏢સ્થળ : કરશનપરા શેરી નં.૧,*
*મુળી દરવાજા બહાર, સાયલા.*
*📞સંપર્ક :*
*બુટેશ સભાણી*
*૯૩૭૭૨ ૨૭૪૪૪*
*⏱️ઓફિસ સમય : સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦*

*ફ્યુચર કિડ્સ ઈન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ, સાયલા.*       *📚નર્સરી / જુ.કેજી / સી.કેજી📚**(અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ)* ...
23/06/2021

*ફ્યુચર કિડ્સ ઈન્ટરનેશનલ પ્રિ-સ્કૂલ, સાયલા.*

*📚નર્સરી / જુ.કેજી / સી.કેજી📚*

*(અંગ્રેજી માધ્યમ તથા ગુજરાતી માધ્યમ)*

*🏢પ્રવેશકાર્ય ચાલુ છે.🏢*

👉🏻 હાલ છેલ્લાં 2(બે) વર્ષથી ચાલી રહેલ કોરોના મહામારીને કારણે પ્લેહાઉસનાં બાળકોનાં અભ્યાસ પૂર્ણ થયેલ નથી આવા કપરાં સમયમાં અમો આપના બાળકનાં ઉજ્જવળ ભવિષ્યની ચિંતા કરીએ છીએ ત્યારે અમો આપીશું ઓનલાઈન શિક્ષણ..

*આ વર્ષે આપીશું ઓનલાઈન શિક્ષણ*
*ફ્રી...ફ્રી...ફ્રી...*



*🏢સ્થળ : કરશનપરા શેરી નં.૧,*
*મુળી દરવાજા બહાર, સાયલા.*
*📞સંપર્ક :*
*બુટેશ સભાણી*
*૯૩૭૭૨ ૨૭૪૪૪*
*⏱️ઓફિસ સમય : સવારે ૦૯:૦૦ થી ૧૨:૦૦*

08/11/2018

Celebrate and enjoy the Festival of Lights

વિઝન સાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ { સાયલા }પૌંવા બટેકા & ભૂંગળા બટેકા સેલિબ્રેશન ખુશહાલ મોજ કરતા ભૂલકાઓ
17/12/2017

વિઝન સાયન્સ ઇન્ટરનેશનલ સ્કૂલ { સાયલા }
પૌંવા બટેકા & ભૂંગળા બટેકા સેલિબ્રેશન
ખુશહાલ મોજ કરતા ભૂલકાઓ

વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ [ સાયલા ]
16/12/2017

વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કૂલ [ સાયલા ]

🎊🎉વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કુલ, સાયલાનાં વિદ્યાર્થીઓ દ્વારા ભેળ સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવેલ જે આશિર્વાદ વિકલાંગ ટ્ર...
18/07/2017

🎊🎉વિઝન સાયન્સ ઈન્ટરનેશનલ સ્કુલ, સાયલાનાં વિદ્યાર્થીઓ દ્વારા ભેળ સેલીબ્રેશનનું આયોજન કરવામાં આવેલ જે આશિર્વાદ વિકલાંગ ટ્રસ્ટ, સાયલાનાં વિદ્યાર્થીઓ સાથે આયોજન કરેલ.. 😀

Vision science International school, Sayla, Gujarat, India
12/07/2017

Vision science International school, Sayla, Gujarat, India

Address

Karshanpara Street No. 01, Out Of Muli Gate
Sayla
363430

Website

Alerts

Be the first to know and let us send you an email when Vision science International School, Sayla posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share