20/08/2026
દરેક બાળકમાં એક અનોખી પ્રતિભા હોય છે, જરૂર છે તેને ઓળખવાની અને યોગ્ય તક આપવાની.
જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઑફ એક્સેલન્સ – સાવલીમાં શિક્ષણની સાથે સંગીત, કલા અને વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની પ્રતિભા ઓળખવા, વિકસાવવા અને આત્મવિશ્વાસથી આગળ વધવાની તક મળે છે.
કારણ કે પ્રતિભાને યોગ્ય મંચ મળે, ત્યારે જ તે ઉજ્જવળ ભવિષ્યનું સ્વરૂપ લે છે.
Website: www.kjit.org
Contact: 8980314190