Info-Tech Computer & Classes Vanda

Info-Tech Computer & Classes Vanda CSC Center, Computer course, Computer Reparing, software installation, Data Entery Work, All Types O

યશ ઇન્ફોટેક કમ્પ્યુટર વંડા
21/02/2025

યશ ઇન્ફોટેક કમ્પ્યુટર વંડા

29/07/2023

*સહારા ઈન્ડિયામાં રોકાણકારોના પૈસા પાછા આવવાના શરૂ છે તેના માટેના રિફંડ માટેના ફોર્મ ભરી આપીશું*

*જરૂરી ડોક્યુમેન્ટ*
👉 આધાર કાર્ડ
👉 પાન કાર્ડ
👉 ભરેલ પૈસાની સ્લીપ ફાઇલ

*યશ ઈન્ફોટેક કમ્પ્યુટર*
મેઈન બજાર વંડા

*તાત્કાલિક પાન કાર્ડ કાઢી આપવામાં આવશે*

https://chat.whatsapp.com/Dv0qG7vTGrl6oEcGOuKKZWયશ ઈન્ફોટેક કમ્પ્યુટરમેઈન બજાર વંડા*તમામ પ્રકારના ઓનલાઇન વર્ક*👉 આધાર કાર...
19/04/2023

https://chat.whatsapp.com/Dv0qG7vTGrl6oEcGOuKKZW

યશ ઈન્ફોટેક કમ્પ્યુટર
મેઈન બજાર વંડા

*તમામ પ્રકારના ઓનલાઇન વર્ક*

👉 આધાર કાર્ડ
👉 આયુષ્માન કાર્ડ
👉 પાન કાર્ડ (24 કલાકમાં)
👉 ઇ-શ્રમ કાર્ડ
👉 ડ્રાઇવિંગ લાઇસન્સ
👉 ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ
👉 હેવી ડ્રાઇવિંગ લાઇસન્સ
👉 પાસપોર્ટ ફોર્મ
👉 શિષ્યવૃત્તિ ફોર્મ
👉 નોકરી ફોર્મ
👉 ખેતીવાડી ફોર્મ
👉 વિવિધ સરકારી યોજના ફોર્મ
👉 મકાન સહાય ફોર્મ
👉 કુંવરબાઈ મામેરા ફોર્મ
👉 NOC
👉 આધાર પાન લીંક
👉 એડમિશન ફોર્મ
👉 ડિજિટલ બેનર / બોર્ડ
👉 મોબાઈલ પ્રિન્ટ
👉 બસ / ટ્રેન ટીકીટ બુક

*🎓કોમ્પ્યુટર ક્લાસ*
📌 સરકારી ભરતી માં જરૂરી CCC
📌 Photoshop
📌 Hardware Networking
📌 Web Design
📌 Computer Basic
📌 ગુજરાતી ઇંગ્લિશ Typing

✍️ કોમ્પ્યુટર સર્વિસ
🖨️ Printer સર્વિસ
✍️ કાર્ટરીજ રીફીલ
✍️ કમ્પ્યુટર ફોર્મેટ
✍️ સોફ્ટવેર ઈન્સ્ટોલેશન
✍️ CCTV કેમેરા

*💥નવા જુના કોમ્પ્યુટર લે વેચ*
*💥કોમ્પ્યુટરની તમામ પ્રકારની એસેસરીજ*

કોમ્પ્યુટર ને લગતા તમામ પ્રકારની કામગીરી માટે સંપર્ક કરો

*યશ ઈન્ફોટેક કમ્પ્યુટર*
*મેઈન બજાર વંડા*

WhatsApp Group Invite

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Dv0qG7vTGrl6oEcGOuKKZW*🖥️RTE- Right to Education**...
19/04/2023

Follow this link to join my WhatsApp group: https://chat.whatsapp.com/Dv0qG7vTGrl6oEcGOuKKZW

*🖥️RTE- Right to Education*

*🔮ખાનગી શાળા માં વિનામૂલ્યે શિક્ષણ મેળવવા RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરી શકાશે*

*🗓️તારીખ 10-04-2023 થી 22-04-2023🗓️ સુધી ફોર્મ ભરી શકાશે*

*➡️01/06/2023 ના દિવસે 6 વર્ષ પૂરા હોવા જોઈએ*

*📃R.T.E અરજી માટે જરૂરી ડોક્યુમેન્ટ*

*૧. વિદ્યાર્થીનો જન્મનો દાખલો*
*૨. વિદ્યાર્થીનું આધાર કાર્ડ*
*૩. માતાપિતાનું આધાર કાર્ડ*
*૪. આવકનો દાખલો (મામલતદારનો)*
*૫. લાઇટબિલ , રેશનકાર્ડ , વેરા બીલ (કોઈ પણ એક)*
*૬. બેંક પાસબુક (માતા અથવા* *પિતા અથવા બાળકની બેન્ક પાસબુક)*
*૭. વિદ્યાર્થીના ફોટા*
*૮. પિતાનો જાતિનો દાખલો*
*9. BPL નો દાખલો (જો BPL કેટેગરીમાં આવતા હોય તો)*

➥ *વધુ માહિતી તથા 🖥️ઓનલાઇન ફોર્મ ભરવા માટેનું ઉત્તમ સ્થળ⤵️*🖥️

*ઓફિસ એડ્રેસ* :

*યશ ઈન્ફોટેક કમ્પ્યુટર*
*મેઈન બજાર વંડા*

વધારે માહિતી માટે સંપર્ક કરો...

*9106258530/9510562804*

*બહેનો જોબ અપડેટ પર્સનલ મેસેજ મેળવવા માટે તમારા નામ સાથે મેસેજ કરી અપડેટ મેળવો*

WhatsApp Group Invite

19/04/2023

*💥 માનવ ગરિમા યોજના સહાય.*

ફોર્મ ભરવા માટે.👇
👉🏼 યશ ઈન્ફોટેક કમ્પ્યુટર
મેઈન બજાર વંડા

*🗓️છેલ્લી તારીખ -30/04/2023*

અનુસૂચિત જાતિ (SC)
અનુસૂચિત જનજાતી (ST)
અન્ય પછાત વર્ગ (OBC)

*માનવ ગરિમા યોજના અંતર્ગત ધંધાના સાધનો માટે સહાય ફોર્મ*

*👉રજુ કરવાના ડોક્યુમેન્‍ટ(ખાસ નોંધ - બધા જ ડોક્યુમેન્ટ ઓરીજનલ લાવવા)*
● આધાર કાર્ડ (રેશનકાર્ડમાં નામ હોય તે બધા જ સભ્યોના આધારકાર્ડ ફરજીયાત લાવવા)
● રેશન કાર્ડ
● રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ પૈકી *કોઈ એક*)
● અરજદારની જાતિ નો દાખલો
● વાર્ષિક આવક નો દાખલો(2022/2023)
● અભ્યાસનો પુરાવો(હોય તો)
● ધંધાનું સર્ટીફીકેટ (હોય તો)
● પાસપોર્ટ સાઇઝનો ફોટો - ૧
➖➖➖➖➖➖➖➖
ઓનલાઇન ફોર્મ ભરવા માટે.👇👇
યશ ઈન્ફોટેક કમ્પ્યુટર
મેઈન બજાર વંડા
➖➖➖➖➖➖➖➖
*કુલ –૨૮ પ્રકારના વ્યવસાય માટે સાધન-ટૂલ કિટ્સ યાદી નીચે મુજબ છે.*

● કડીયાકામ
● સેન્‍ટીંગ કામ
● વાહન સર્વિસીંગ અને રીપેરીંગ
● મોચીકામ
● દરજીકામ
● ભરતકામ
● કુંભારીકામ
● વિવિધ પ્રકારની ફેરી
● પ્લમ્બર
● બ્યુટી પાર્લર
● ઇલેક્ટ્રીક એપ્લાયન્‍સીસ રીપેરીંગ
● ખેતીલક્ષી લુહારી/વેલ્ડીંગ કામ
● સુથારીકામ
● ધોબીકામ
● સાવરણી સુપડા બનાવનાર
● દુધ-દહી વેચનાર
● માછલી વેચનાર
● પાપડ બનાવટ
● અથાણા બનાવટ
● ગરમ, ઠંડા પીણા, અલ્પાહાર વેચાણ
● પંચર કીટ
● ફ્લોર મીલ
● મસાલા મીલ
● મોબાઇલ રીપેરીંગ
● હેર કટીંગ (વાળંદ કામ)

09/09/2022

Address

At Vanda Ta Savarkundla Dist Amreli
Savarkundla
364525

Opening Hours

Monday 9am - 7:30pm
Tuesday 9am - 7:30pm
Wednesday 9am - 7:30pm
Thursday 9am - 7:30pm
Friday 9am - 7:30pm
Saturday 9am - 7pm
Sunday 9am - 2pm

Website

Alerts

Be the first to know and let us send you an email when Info-Tech Computer & Classes Vanda posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category