16/08/2025
"નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયા લાલ કી,
હાથી ઘોડા પાલખી,જય કનૈયા લાલ કી"
આપ સૌને ભગવાન શ્રીકૃષ્ણ જન્મોત્સવ 'જન્માષ્ટમી'ના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.
જન્માષ્ટમીના પવિત્ર દિવસે સાવરકુંડલા લીલીયાનાં લોકપ્રિય પુર્વ ધારાસભ્યશ્રી અને સ્થાપક પ્રમુખશ્રી બાઢડા કેળવણી મંડળ - બાઢડા શ્રી કાળુભાઈ વિરાણીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ.