Sathamba G V K S High School

Sathamba G V K S High School Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sathamba G V K S High School, School, Sathamba G. V. K. S. Vidhya Mandir, Sathamba.

✨💫✨સાઠંબા ગ્રુપ વિ.કા.સ. વિદ્યામંદિર નું ધોરણ 10 અને  12 ની ફેબ્રુઆરી- માર્ચ2026 બોર્ડની પરીક્ષા માં શાળાના વિદ્યાર્થીઓન...
06/05/2026

✨💫✨સાઠંબા ગ્રુપ વિ.કા.સ. વિદ્યામંદિર નું ધોરણ 10 અને 12 ની ફેબ્રુઆરી- માર્ચ2026 બોર્ડની પરીક્ષા માં શાળાના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ મેળવતા શાળાના આચાર્યશ્રી કેળવણી મંડળના પ્રમુખશ્રી, ઉપપ્રમુખ શ્રી, મંત્રી શ્રી અને કેળવણી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ અને શાળા પરિવાર તરફથી તેજસ્વી તારલાઓને ખુબ ખુબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવે છે✨💐✨💐✨💐

✨✨*SATHAMBA GVKS VIDHYAMANDIR નું ગૌરવ*  ✨✨✨અરવલ્લી જિલ્લા કક્ષાના 11 માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં... વિભાગ-2 માં સાઠંબ...
13/12/2025

✨✨*SATHAMBA GVKS VIDHYAMANDIR નું ગૌરવ* ✨✨✨

અરવલ્લી જિલ્લા કક્ષાના 11 માં ગણિત વિજ્ઞાન પ્રદર્શન માં... વિભાગ-2 માં સાઠંબા GVKS વિદ્યામંદિર તાલુકો સાઠંબા...
*પ્રથમ ક્રમ મેળવી શાળા અને તાલુકા નું ગૌરવ વધારેલ છે...*

આ તબક્કે...
બાળ વૈજ્ઞાનિકો
1. પટેલ પ્રિન્સી ગોપાલભાઈ
2. પંડ્યા જીલ અતુલભાઇ
માર્ગદર્શક શિક્ષક : શ્રી નાગદેવભાઈ એચ પંડ્યા ને કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રી શ્રી, કારોબારી સભ્યશ્રીઓ તેમજ આચાર્યશ્રી પંકજભાઈ જે પટેલ, સુપરવાઇઝર શ્રી મનીષાબેન અને શાળા પરિવાર તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા અને આગળ હવે ઝોન કક્ષા માટે શુભેચ્છાઓ આપવામાં આવી....✨✨💐💐💐અરવલ્લી જિલ્લા ના 11 માં બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સાઠંબા જીવીકેસ વિદ્યામંદિર પ્રથમ ક્રમે...✨✨✨✨✨💐💐💐💐💐

આજરોજ તા.૨૪/૦૯/૨૦૨૫ ને બુધવારના દિવસે સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિરમાં જાપાનથી કૃષિક્ષેત્રની શૈક્ષણિક પ્રવાસ માટે આવેલી...
25/09/2025

આજરોજ તા.૨૪/૦૯/૨૦૨૫ ને બુધવારના દિવસે સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિરમાં જાપાનથી કૃષિક્ષેત્રની શૈક્ષણિક પ્રવાસ માટે આવેલી વિદ્યાર્થીઓની ટીમ દ્વારા મુલાકાત લેવામાં આવી.
શાળાના આચાર્ય શ્રી પંકજભાઈ પટેલ તેમજ સમગ્ર શાળા પરિવાર દ્વારા પ્રાર્થનાસભામાં તેમનું ફૂલછડી આપીને હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું. ભારતીય સંસ્કૃતિની પરંપરા જોઈ તેઓ ખૂબ ભાવુક બની ગયા હતા.
તેમના વક્તવ્યમાં ટીમ સાથે આવેલ પ્રોફેસરે ભારત દેશ અને સભ્યતાના વખાણ કર્યા અને અહુને જાપાન આવવા આમંત્રણ આપ્યું.
અંતે સમગ્ર ટીમ વિદ્યાર્થીઓ સાથે નવરાત્રિના રાસગરબાની મજા માણી. અને અટલ ટિંકરિક લેબમાં જઇ પ્રયોગનું નિરીક્ષણ પણ કર્યું .

તારીખ 8 જુલાઈ 2025 ના રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને  માનનીય જિલ્લા શિક્ષણlઅધિકારી સાહેબ શ્રી દ્વારા નવ નિયુક્ત શિક્ષ...
09/07/2025

તારીખ 8 જુલાઈ 2025 ના રોજ માનનીય કલેક્ટર સાહેબ શ્રી અને માનનીય જિલ્લા શિક્ષણlઅધિકારી સાહેબ શ્રી દ્વારા નવ નિયુક્ત શિક્ષણ સહાયકો ને નિમણૂક ઓર્ડર આપવામાં આવ્યા અને આજરોજ સાઠંબાGVKS વિદ્યામંદિર માં નવનિયુક્ત પાંચ શિક્ષણ સહાયક બહેનોને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શાળાના આચાર્યશ્રી પંકજભાઈ જે પટેલ દ્વારા નિમણૂક પત્ર આપી શાળામાં હાજર કરવામાં આવ્યા આ પ્રસંગે શાળા કેળવણી મંડળ ના પ્રમુખશ્રી, મંત્રીશ્રી અને સભ્ય શ્રીઓ તથા શાળા પરિવાર તરફથી ખુબ ખુબ અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી..💐💐💐✨✨✨

✨✨✨સાઠંબા ગ્રુપ વિ.કા.સ. વિદ્યામંદિર નું ધોરણ 10 ની ફેબ્રુઆરી- માર્ચ 2025 બોર્ડની પરીક્ષા માં શાળાના વિદ્યાર્થીઓનું  93....
08/05/2025

✨✨✨સાઠંબા ગ્રુપ વિ.કા.સ. વિદ્યામંદિર નું ધોરણ 10 ની ફેબ્રુઆરી- માર્ચ 2025 બોર્ડની પરીક્ષા માં શાળાના વિદ્યાર્થીઓનું 93.24 % પરિણામ મેળવતા શાળાના આચાર્યશ્રી કેળવણી મંડળના પ્રમુખશ્રી ,મંત્રી શ્રી અને કેળવણી મંડળના તમામ હોદ્દેદારો અને શાળા પરિવાર તરફથી તેજસ્વી તારલાઓને ખુબ ખુબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવે છે💐💐💐💐

✨️✨️✨️સાઠંબા ગ્રુપ વિ.કા.સ. વિદ્યામંદિર નું ધોરણ 12 ની ફેબ્રુઆરી- માર્ચ2025 બોર્ડની પરીક્ષા માં શાળાના વિદ્યાર્થીઓનું ઝળ...
06/05/2025

✨️✨️✨️સાઠંબા ગ્રુપ વિ.કા.સ. વિદ્યામંદિર નું ધોરણ 12 ની ફેબ્રુઆરી- માર્ચ2025 બોર્ડની પરીક્ષા માં શાળાના વિદ્યાર્થીઓનું ઝળહળતું પરિણામ મેળવતા શાળાના આચાર્યશ્રી કેળવણી મંડળના પ્રમુખશ્રી, મંત્રી શ્રી અને કેળવણી મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ અને શાળા પરિવાર તરફથી તેજસ્વી તારલાઓને ખુબ ખુબ અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્યની કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવે છે💐💐💐💐💐

19/01/2024

✨️✨️ સાઠંબા કેળવણી મંડળ સંચાલિત સાઠંબા ગ્રુપ વિકાસ વિદ્યામંદિર , સાઠંબા દ્વારા વાર્ષિકોત્સવ 2024 ની ઉજવણી 12 /01/2024 ને શુક્રવાર ના રોજ કરવામાં આવી આચાર્યશ્રી પંકજભાઈ જે.પટેલ ,પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રી વિપુલભાઈ જે. પટેલ અને સુપરવાઇઝરશ્રીઓ મનહરભાઈ એસ. પટેલ અને મનીષાબેન બી. પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને રંગારંગ કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો બાળકો દ્વારા ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો . ગરબા, દેશભક્તિ ગીત, ડાન્સ , નાટક વગેરે કાર્યક્રમો ને ગામમાંથી પધારેલ વાલીગણ અને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યા સાથે સાથે ખાણીપીણી સ્ટોલ બાળકો દ્વારા હેન્ડલ કરવામાં આવ્યા આ રીતે આખો વાર્ષિકોત્સવ એક આનંદ ઉત્સવ બની રહ્યો...✨✨✨

✨✨✨ઉમદા કાર્ય. ✨✨✨                                         આજરોજ સાઠંબા ના કોદરલાલ કસ્તુરચંદ શાહ પરિવારે શ્રીમતી પુષ્પાબ...
04/10/2023

✨✨✨ઉમદા કાર્ય. ✨✨✨ આજરોજ સાઠંબા ના કોદરલાલ કસ્તુરચંદ શાહ પરિવારે શ્રીમતી પુષ્પાબેન શાંતિલાલ શાહ ના સ્મરણાર્થએ સાઠંબા જીવીકેસ વિદ્યામંદિર ના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે પાંચ કોમ્પ્યુટર આપી બાળકોના વિકાસમાં ઉમદા કાર્ય કર્યું છે જે બદલ સાઠંબા ગ્રુપ કેળવણી મંડળ સાઠંબા ના પ્રમુખ શ્રી , મંત્રીશ્રી ,હોદ્દેદાર શ્રીઓ કારોબારી શદસ્યશ્રીઓ તેમજ શાળાના આચાર્યશ્રી શાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે💐💐💐

સાઠંબા GVKS વિદ્યામંદિર ( સાઠંબા હાઇસ્કુલ ) દ્વારા સ્વચ્છતા અભિયાન  અંતર્ગત શાળા સ્વચ્છતા અને ગામ સ્વચ્છતા માટે NCC ટીમ ...
01/10/2023

સાઠંબા GVKS વિદ્યામંદિર ( સાઠંબા હાઇસ્કુલ ) દ્વારા સ્વચ્છતા અભિયાન અંતર્ગત શાળા સ્વચ્છતા અને ગામ સ્વચ્છતા માટે NCC ટીમ દ્વારા સાયકલ રેલી યોજવામાં આવી💐💐

07/09/2023

સાઠંબા GVKS વિદ્યામંદિરમાં જન્માષ્ટમી નિમિત્તે નંદ મહોત્સવનો હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી જેમાં ભગવાન શ્રી કૃષ્ણ ના જન્મ નો પ્રસંગ નાટ્ય સ્વરૂપે પ્રદર્શિત કરવામાં આવ્યો અને મટુકી ફોડ કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો ....
ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ જન્માષ્ટમીના પાવન પર્વની આપ સૌને શાળા પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ...✨✨💐💐💐💐

Address

Sathamba G. V. K. S. Vidhya Mandir
Sathamba
383340

Opening Hours

Monday 11am - 5pm
Tuesday 11am - 5pm
Wednesday 11am - 5pm
Thursday 11am - 5pm
Friday 11am - 5pm
Saturday 8am - 11am

Telephone

02779-284259

Website

Alerts

Be the first to know and let us send you an email when Sathamba G V K S High School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category