N B Patel S V S High School , Sarbhon

N B Patel S V S High School , Sarbhon

શ્રી સરભોણ વિભાગ કેળવણી મંડળ સંચાલિત એન.બી.પટેલ સ.વિ.સાર્વ હાઇસ્કુલ સરભોણ

06/06/2026
ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત H.S.C. પરીક્ષાના પરિણામપત્ર તથા સર્ટિફિકેટ વિતરણ અને ધોરણ 12 પ...
23/05/2026

ગુજરાત માધ્યમિક અને ઉ.માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત H.S.C. પરીક્ષાના પરિણામપત્ર તથા સર્ટિફિકેટ વિતરણ અને ધોરણ 12 પછીના અભ્યાસ અંગે માર્ગદર્શન

જો આપનું બાળક 2/6/22 થી 1/6/23 સુધીમાં જન્મ્યું હોય તો જૂનિયર કે જીમાં પ્રવેશ અપાવી શાળા પ્રવેશ કરાવવા કાર્યાલયનો સંપર્ક...
13/05/2026

જો આપનું બાળક 2/6/22 થી 1/6/23 સુધીમાં જન્મ્યું હોય તો જૂનિયર કે જીમાં પ્રવેશ અપાવી શાળા પ્રવેશ કરાવવા કાર્યાલયનો સંપર્ક કરવો. (સવારે 9 થી 11)

Congratulations.. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એચ.એસ.સી. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યા...
04/05/2026

Congratulations.. ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એચ.એસ.સી. સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ધોરણ 11ના તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
02/05/2026

ધોરણ 11ના તેજસ્વી તારલાઓને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

ધોરણ 9ના તેજસ્વી તારાઓને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐
30/04/2026

ધોરણ 9ના તેજસ્વી તારાઓને ખૂબ ખૂબ અભિનંદન 💐💐💐

મધ્યસ્થ મૂલ્યાંકન અંતર્ગત સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાંથી પરીક્ષક તરીકે આવેલા કર્મયોગી શિક્ષકોની લાગણીસભર વિદાય..
15/04/2026

મધ્યસ્થ મૂલ્યાંકન અંતર્ગત સુરત જિલ્લાની વિવિધ શાળાઓમાંથી પરીક્ષક તરીકે આવેલા કર્મયોગી શિક્ષકોની લાગણીસભર વિદાય..

ઈનામ વિતરણ 2025-26  # 88 નેશનલ મેડલ,  6 રાજ્ય કક્ષા, 44 જિલ્લા કક્ષા, ઉપરાંત વિજ્ઞાન મેળા, કલા ઉત્સવ,  યુવક મહોત્સવ, એન....
14/02/2026

ઈનામ વિતરણ 2025-26 # 88 નેશનલ મેડલ, 6 રાજ્ય કક્ષા, 44 જિલ્લા કક્ષા, ઉપરાંત વિજ્ઞાન મેળા, કલા ઉત્સવ, યુવક મહોત્સવ, એન. બી. પટેલ કપમાં બેવડી ચેમ્પિયનશીપ મેળવીને શાળાનું નામ રોશન કરનાર તમામ વિદ્યાર્થીઓને કેળવણી મંડળ દ્વારા આશીર્વાદ સાથે સન્માનિત કરવામાં આવ્યા.

Address

Sarbhon
394350

Opening Hours

Monday 10am - 4:30pm
Tuesday 10am - 4:30pm
Wednesday 10am - 4:30pm
Thursday 10am - 4:30pm
Friday 10am - 4:30pm
Saturday 7:40am - 11:30am

Telephone

+912622253439

Website

Alerts

Be the first to know and let us send you an email when N B Patel S V S High School , Sarbhon posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to N B Patel S V S High School , Sarbhon:

Shortcuts

Share

Category