Arts College Malvan

Arts College Malvan Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Arts College Malvan, School, TA: Santrampura, DIST: Panchmahal, Santrampur.

02/05/2014

http://artscollegemalvan.com/achievement/

જુન: ૧૯૯૦માં આ વિસ્તારમાં ઘર આંગણે ઉચ્ચસિક્ષણ ના શ્રી ગણેશ થયા.
જુન: ૧૯૯૧માં કોલેજ રાજ્ય સરકારની અનુદાન પ્રાપ્ત થઇ.
જુન: ૧૯૯૮માં શ્રી એન. કે. મેહતા અને શ્રીમતી એમ. એફ. દાણી આર્ટસ કોલેજ, માલવણ નું નામાભીધાન.
૨૦૦૩ થી ગુજ/ યુનિવર્સીટીનું કાયમી જોડાણ.
૨૦૦૪ યુ. જી. સી. નું સલગ્નાતા પ્રાપ્ત.
૨૦૦૬: કોલેજ ભવન નું સાહિત્ય પધ્મશ્રી પ્રવિણ દરજી ના હસ્તે ઉદઘાટન.
૨૦૦૮-૦૯ : પ્રોફે. વિજય પંડ્યા (ગુજ. યુનિ.), પ્રોફે. નિરંજન પટેલ (સ. પટેલ યુનિ.), પ્રોફ. એન. આર. પાટીદાર(લુણાવાડા), પ્રોફે. પી. સી. પવાર(એમ. એસ. યુનિ. વડોદરા) પ્રોફે. સંજય પટેલ (કોઠંબા), પ્રોફે. વેકરીયા (મુનપુર) વગેરે વિદ્વાનો ના વક્તવ્યો થયા.
૨૦૦૯ : માલવણ એજ્યુકેશન સોસાયટી અને કોલેજ પરિવાર ના ટીમવર્ક થી નેશનલ એક્રિડીટેડ ઇસસમેન્ટ કાઉન્સીલ દ્વારા NAAC – B ગ્રેડ રાષ્ટ્રીય કક્ષાની વિશેષ ઉપલબ્ધિ.
૨૦૧૧: ‘સાહિત્ય અને સમાજમાં ઉચ્ચસિક્ષણની ભૂમિકા’ પર રાજ્ય કક્ષાનો સેમીનાર ના ઉદઘાટક બ્રહ્મષિ – વાચસ્પતિ એવોર્ડ સન્માનિત પ્રોફ. ડૉ. એલ. વી. જોષી અને માલવણ એજ્યુકેશન સોસાયટી ચેરમેન અને પ્રમુખશ્રી તથા અન્ય સર્વ પદાધિકારી શ્રીઓ ની ઉપસ્થિતિ માં યાદગાર કાર્યક્રમ.
૨૦૧૨: સંસ્થા ને ગ્રંથ પ્રકાશન માટે ISBN અને રીસર્ચ જર્નલ્સ (સોવેનીયર) ના પ્રકાશન માટે ISSN નંબરની વિશેષ ઉપલબ્ધી.
૨૦૧૨ : ગુજ. યુનિ. દક્ષિણ વિભાગ સ્પર્ધામાં કપડવંજ મુકામે બે વિધાર્થીઓ ઝોન કક્ષાએ સુંદર દેખાવ અને એથલેટીક્સ સ્પર્ધા ગોધરા ખાતે પાંચ વિધાર્થીઓઓ પ્રતિભાગી થયા. તેમજ ઓખા ખાતે યોજાયેલ મરીન કેમ્પ માં બે વિદ્યાર્થીઓએ ભાગ લીધો.

Address

TA: Santrampura, DIST: Panchmahal
Santrampur
389265

Alerts

Be the first to know and let us send you an email when Arts College Malvan posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category