Shree D S High School,Bahadarpur

Shree D S High School,Bahadarpur Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree D S High School,Bahadarpur, School, Bahadarpur, ta. sankheda, dist. chhotaudepur, Sankheda.

જી સી ઈ આર.ટી ગાંધીનગર પ્રરિત જિલ્લા- શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા  આયોજિત તથા જિલ્લાશિક્ષણાધિકારીશ્રી છાટાઉદપુરના માર્ગદ...
14/09/2024

જી સી ઈ આર.ટી ગાંધીનગર પ્રરિત જિલ્લા- શિક્ષણ અને તાલીમ ભવન વડોદરા આયોજિત તથા જિલ્લાશિક્ષણાધિકારીશ્રી છાટાઉદપુરના માર્ગદર્શન હેઠળ ગરવી ગુજરાત થીમ પર સંખેડા ક્યુ.ડી.સી કક્ષાનો કલાઉત્સવ ડી.બી. પારેખ સાર્વજનિક હાઈસ્કૂલ સંખેડા ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ બહાદરપુરનાં આઠ જેટલા સ્પર્ધાકો ચિત્રસ્પર્ધા, બાળકવિ સ્પર્ધા, સંગીત ગાયન સાર્ધા અને સંગીત વાદન સ્પર્ધામાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સસ્પર્ધામાં ભીલ વસંત દામોર ભાઈએ સંગીતવાદન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાાત કર્યું હતું. બારીયા તનિષા બાળકવિ સાર્ધામાં દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સંગીત વાદન સાર્ધામાં મિત સંજયભાઈએ દ્વિતિય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સંગીતગાયન સ્પર્ધામા તડવી સ્મિતાએ દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. શાળાના ઉચ્ચ પ્રાથમિક વિભાગની વિદ્યાર્થીની એ કલા ઉત્સવ - ચિત્રકલામાં પંડિતી વૃષ્ટિબેન હરિઓમ પ્રસાદ તડવી હંસરાજભાઈ ના માર્ગદર્શન હેઠળ પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો જે બદલ શાળાના આચાર્યશ્રી પંચાલ નિલય કે. અને પ્રમુખશ્રી એચ.ઓ. મજમુદાર તેમજ શાળા પરિવારના તમામ સભ્યોએ અભિનંદન પાઠવ્યા હતા. અને શાળાનું નામ જિલ્લા કક્ષાએ રોશન કરે તે માટેની શુભકામનાઓ પાઠવામાં આવી હતી.

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી મલ્કાબેન પટેલ જિલ્લા સદસ્ય અરુણાબેન તડવી અ...
26/06/2024

કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શ્રીમતી મલ્કાબેન પટેલ જિલ્લા સદસ્ય અરુણાબેન તડવી અને તાલુકા સદસ્ય ન્યાય સમિતિ શ્રીમતી નયનાબેન તડવી ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા આ તબક્કે શ્રી સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખ શ્રી એચઓ મજમુદાર સાહેબે પણ વિદ્યાર્થીઓને પોતાનું નામ રોશન કરો તેવા સૂત્રોથી સુભાષિત આપ્યો હતો તેમજ કારોબારી સદસ્યશ્રીઓ રાણા ગોવિંદભાઈ સાબીરભાઈ જયેન્દ્રભાઈ એ પ્રત્યક્ષ રીતે હાજર રહી અને પ્રોગ્રામની શોભામાં અભિવૃદ્ધિ કરી હતી શાળાના તમામ શિક્ષક શ્રીઓ ના સહયોગથી કાર્યક્રમનું સફળ આયોજન કરવા બદલ આચાર્યશ્રી નિલે કે પંચાલે સર્વેને અભિનંદન આપ્યા હતા.

*છોટાઉદેપુર જિલ્લા યુવક મહોત્સવ* માં🏆🏆🏆🏆🏆🥇🥇🥇શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ, બહાદરપુરની વિદ્યાર્થીનીઓએ જિલ્લા યુવા ઉત્સ...
21/09/2023

*છોટાઉદેપુર જિલ્લા યુવક મહોત્સવ* માં
🏆🏆🏆🏆🏆
🥇🥇🥇
શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ, બહાદરપુરની વિદ્યાર્થીનીઓએ જિલ્લા યુવા ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ હતો

તેમાંથી સમૂહગીતમાં શાળાની ઉચ્ચતર વિભાગની વિદ્યાર્થીનીઓ ""અમિષા સતિષભાઈ, અમિષા લાલજીભાઈ, સ્મિતા, પ્રિયંકા, માનસી, પ્રિયા, ક્રિષ્ના, મિતુ અને નિશા ""ગ્રુપ* નો જિલ્લામાં પ્રથમ નંબર મેળવી શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઇસ્કુલ બહાદરપુરને જિલ્લામાં ગૌરવ અપાવવા બદલ તમામ વિદ્યાર્થીનીઓને અને કન્વીનર પંચાલ નિકુંજાબેન ને ખુબ ખુબ અભિનંદન...
આગળ ઝોન કક્ષાએ સ્પર્ધામાં ભાગ લઈ શાળાનું અને બહાદરપુરનું નામ રોશન કરે એવી શુભકામનાઓ
સંસ્કાર સાર્વજનિક મંડળના
પ્રમુખશ્રી એચ.ઓ.મજમુદાર ,
મંત્રી શ્રી
અરવિંદભાઈ મજમુદાર
( મંડળના તમામ હોદ્દેદારશ્રીઓ)

તેમજ શાળાના આચાર્યશ્રી
નિલય કે પંચાલ ( સમગ્ર શાળા પરિવાર)
દ્વારા આપવામાં આવી હતી.

🌹🌹🌹

શ્રી સંસ્કાર સાર્વજનિક મંડળ દ્વારા સંચાલિત શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ માં તારીખ 12 /9/ 2023 ના રોજ સ્વામી વિવેકાનં...
13/09/2023

શ્રી સંસ્કાર સાર્વજનિક મંડળ દ્વારા સંચાલિત શ્રી દ્વારકેશ સાર્વજનિક હાઈસ્કૂલ માં તારીખ 12 /9/ 2023 ના રોજ સ્વામી વિવેકાનંદ ના જીવન ચરિત્ર પર વકૃત્વ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના લગભગ 35 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તે પૈકી પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર વિદ્યાર્થીઓને સ્વામી વિવેકાનંદ નું પુસ્તક અને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા

27/05/2023
અભિનંદન......શાળાના ધોરણ 10માં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને.....
27/05/2023

અભિનંદન......શાળાના ધોરણ 10માં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓને.....

16/09/2022
Mandalna trastri hitesh hai Desai USA na pravas ni shubhechha karykram
14/09/2022

Mandalna trastri hitesh hai Desai USA na pravas ni shubhechha karykram

Lok jagruti
13/09/2022

Lok jagruti

Teachers day
13/09/2022

Teachers day

Address

Bahadarpur, Ta. Sankheda, Dist. Chhotaudepur
Sankheda
391125

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree D S High School,Bahadarpur posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category