Jigna Computer Classes & CSC

Jigna Computer Classes & CSC જિજ્ઞા કોમ્પ્યુટર ક્લાસીસ શંખેશ્વર

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ અને હૃદયમાં ગૌરવ સાથે આપ સૌને  #સ્વતંત્રતાદિવસ ની શુભકામનાઓ.
15/08/2022

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ અને હૃદયમાં ગૌરવ સાથે આપ સૌને #સ્વતંત્રતાદિવસ ની શુભકામનાઓ.

ધોરણ 10 અને 12 તમામ વિધાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ધારેલી સફળતા મળે અને ધાર્યા પરિણામ બાદ પોતાના ઈચ્છિત આગળ વધી શકે તે મ...
28/03/2022

ધોરણ 10 અને 12 તમામ વિધાર્થીઓને બોર્ડની પરીક્ષામાં ધારેલી સફળતા મળે અને ધાર્યા પરિણામ બાદ પોતાના ઈચ્છિત આગળ વધી શકે તે માટે ખુબ ખુબ શુભેચ્છાઓ...

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી અને પૂજય મુનિર...
14/12/2021

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી ગામે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રી રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી અને પૂજય મુનિરાજ શ્રી નયશેખર વિજયજી મ.સા અને પૂજય મુનિરાજ શ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી બાળકોને બિસ્કિટ વિતરણ કરવામાં આવેલ.

ખુશ ખબર...ખુશ ખબર...ખુશ ખબર...આપણા વિસ્તારના લોકો માટે એક અમૂલ્ય તક કે ખુબજ ઓછી ફી માં નર્સિંગ જનરલ ડ્યુટી આસીસ્ટંટ કોર્...
11/12/2021

ખુશ ખબર...ખુશ ખબર...ખુશ ખબર...

આપણા વિસ્તારના લોકો માટે એક અમૂલ્ય તક કે ખુબજ ઓછી ફી માં નર્સિંગ જનરલ ડ્યુટી આસીસ્ટંટ કોર્સ પ્રારંભ થઇ રહ્યો છે.જેમાં આ કોર્સ પત્યા બાદ નોકરી પણ મળશે.

CSC Empowering Citizens,Under Digital India. Delhi...
08/12/2021

CSC Empowering Citizens,Under Digital India. Delhi...

કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓઆ દેવ દિવાળી આપના જીવનમાં ધન-ધાન્ય, સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા અનંત દેવશક...
19/11/2021

કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળીની હાર્દિક શુભકામનાઓ

આ દેવ દિવાળી આપના જીવનમાં ધન-ધાન્ય, સુખ-શાંતિ, સમૃદ્ધિ તથા અનંત દેવશક્તિના આશિષ લઈને આવે તેવી અભ્યર્થના.!

"શુભ લાભ પાંચમ"લાભ પાંચમ-જ્ઞાન પંચમી-સૌભાગ્ય પંચમીની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ...આ પવિત્ર અવસર આપ સૌમાં નવી ઉર્જા, નવા વ...
09/11/2021

"શુભ લાભ પાંચમ"

લાભ પાંચમ-જ્ઞાન પંચમી-સૌભાગ્ય પંચમીની ખુબ ખુબ હાર્દિક શુભકામનાઓ...

આ પવિત્ર અવસર આપ સૌમાં નવી ઉર્જા, નવા વિચારો અને નવા સંકલ્પોનો સંચાર કરે અને સૌનું જીવન સફળતા અને ધન-ધાન્યથી પરિપૂર્ણ થાય એવી મંગલકામના.

“ભાઈના દુ:ખ ના થઈ જાય લીરે લીરા,જ્યારે બહેન કહીં દે ખમ્મા મારા વીરા” ભાઈ અને બહેનના અપાર સ્નેહ, અતૂટ બંધન,અનમોલ વિશ્વાસ,...
06/11/2021

“ભાઈના દુ:ખ ના થઈ જાય લીરે લીરા,
જ્યારે બહેન કહીં દે ખમ્મા મારા વીરા”

ભાઈ અને બહેનના
અપાર સ્નેહ,
અતૂટ બંધન,
અનમોલ વિશ્વાસ,
ના પ્રતીક સમાન "ભાઈ બીજ" ના પવિત્ર પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

નૂતન વર્ષાભિનંદનઆપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.અને આવનારું નવું વર્ષ તમારા જીવનમાં ઘણી સફળતા અને અપ...
05/11/2021

નૂતન વર્ષાભિનંદન
આપને તથા આપના પરિવારને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ.અને આવનારું નવું વર્ષ તમારા જીવનમાં ઘણી સફળતા અને અપાર ખુશીયો લાવે એવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુ અને ગુરૂદેવને પ્રાર્થના.

નવું વર્ષ,નવા વિચાર અને નવા સંકલ્પની સાથે આપને અને આપના પરિવારની જીવનયાત્રામાં સુખ,સમૃદ્ધિ,શાંતિ અને સ્વાસ્થ્ય પ્રદાન કરનારું બની રહે એવી હાર્દિક શુભકામનાઓ...

શંખેશ્વર જીજ્ઞા કમ્પ્યુટર ક્લાસીસ ખાતે તાલુકા કક્ષાએ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.જેમાં વિદ્યાર્થીઓને ગુજરાતના...
06/10/2021

શંખેશ્વર જીજ્ઞા કમ્પ્યુટર ક્લાસીસ ખાતે તાલુકા કક્ષાએ વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી કરવામાં આવી.જેમાં વિદ્યાર્થીઓને ગુજરાતના અભયારણો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાન વિશે પ્રેઝેન્ટેશન રજૂ કરી માહિતી આપવામાં આવેલ.આ પ્રસંગે મિલનભાઈ દેસાઈ-રેન્જ ફોરેસ્ટ ઓફિસર-હારીજ,વિજયસિંહ વાઘેલા-વન પાલક-સમી,એ.ડી વાઘેલા-વન રક્ષક,ભરતસિંહ વાઘેલા- શંખેશ્વર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ.

Skill india Certificate Ceremony Date-15-9-2021 in Jigna Computer Classes Shankheshwar, Gujrat
15/09/2021

Skill india Certificate Ceremony Date-15-9-2021 in Jigna Computer Classes Shankheshwar, Gujrat

Skill india Certificate Ceremony Date-14-9-2021 in Jigna Computer Classes Shankheshwar, Gujrat
15/09/2021

Skill india Certificate Ceremony Date-14-9-2021 in Jigna Computer Classes Shankheshwar, Gujrat

Address

Sankeshwar
384246

Website

Alerts

Be the first to know and let us send you an email when Jigna Computer Classes & CSC posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Jigna Computer Classes & CSC:

Shortcuts

Share

Category