Laxman Gyanpith School 2

Laxman Gyanpith School 2 Laxman Gyanpith earned an enviable reputation and is committed to expand horizons in pursuit of exce

સંસ્કારસેતુ - જૂન 2022
08/07/2022

સંસ્કારસેતુ - જૂન 2022

સંસ્કારધામ માં 21 જૂને આઠમાં યોગ દિવસની  ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.
22/06/2022

સંસ્કારધામ માં 21 જૂને આઠમાં યોગ દિવસની ખૂબ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી.

Zero Shadow Day
10/06/2022

Zero Shadow Day

05/06/2022

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિતે સંસ્કારધામ વૃક્ષારોપણ અને સાથે ડ્રોન ટેકનોલોજી નો ઉપયોગ કરીને કેવી રીતે દવા છાંટી શકીએ તે માટે 20-30 મિનિટનું એક પ્રદર્શન રાખેલ હતુ.

આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શિક્ષકગણ દ્વારા સંસ્કારધામ પરિસરમાં વૃક્ષારોપણ કરી આ દિવસની   ઉજવણી કરવામાં આવી ....
05/06/2022

આજે 5 જૂન વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે શિક્ષકગણ દ્વારા સંસ્કારધામ પરિસરમાં વૃક્ષારોપણ કરી આ દિવસની ઉજવણી કરવામાં આવી .

" પર્યાવરણ પાસે , પર્યાવરણ સાથે આ પર્યાવરણ દિવસ થી બને એટલું પર્યાવરણનું રક્ષણ કરી , આવતી પેઢીને કુદરતની ભેટ આપીએ "

પ્રવેશ ચાલુ   ( 2022 - 23 )
19/05/2022

પ્રવેશ ચાલુ ( 2022 - 23 )

સંસ્કારધામ પરિવાર ના સહાયક સ્ટાફ  , શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ ટેકનોલોજી દિવસની ઉજવણી ડ્રોન ટ્રેનિંગ અને કમ્પ્યૂટર ટ્રેન...
11/05/2022

સંસ્કારધામ પરિવાર ના સહાયક સ્ટાફ , શિક્ષક ગણ અને વિદ્યાર્થીઓએ ટેકનોલોજી દિવસની ઉજવણી ડ્રોન ટ્રેનિંગ અને કમ્પ્યૂટર ટ્રેનિંગ દ્વારા કરી.

ભારતમાં દર વર્ષે આજે એટલે કે 11 મેના રોજ 'રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ' (National Technology Day) ઉજવવામાં આવે છે.

કારણ કે, આજના દિવસે 1998માં આપણા દેશે પ્રખ્યાત પોખરણ પરમાણુ પરીક્ષણોનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.

સંસ્કારસેતુ - એપ્રિલ 2022
11/05/2022

સંસ્કારસેતુ - એપ્રિલ 2022

સંસ્કારધામ સમર કેમ્પ
07/05/2022

સંસ્કારધામ સમર કેમ્પ

ધોરણ 1 થી 5 ના તેજસ્વી બાળકોને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉
03/05/2022

ધોરણ 1 થી 5 ના તેજસ્વી બાળકોને ખૂબ ખૂબ અભિનંદન 🎉🎉🎉

સંસ્કારસેતુ - માર્ચ 2022
13/04/2022

સંસ્કારસેતુ - માર્ચ 2022

Address

Sanskardham Campus Bopal/Sanand Road
Sanand
382115

Alerts

Be the first to know and let us send you an email when Laxman Gyanpith School 2 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Laxman Gyanpith School 2:

Shortcuts

Share

Category