Shree Sarvajanik Vidhyalaya, TELAV

Shree Sarvajanik Vidhyalaya, TELAV Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Shree Sarvajanik Vidhyalaya, TELAV, Education, at. post . Telav./Sanand. Dist./Ahmedabad, Sanand.

આજે સાર્વજનિક વિદ્યાલય તેલાવ ખાતે ગણિતના મોડેલ અંગેનો વર્કશોપ યોજાયો જેમાં મા.ગેણાસાહેબ સાહેબ તથા મા.દર્શનભાઈ મહેતા એ વિ...
24/09/2025

આજે સાર્વજનિક વિદ્યાલય તેલાવ ખાતે ગણિતના મોડેલ અંગેનો વર્કશોપ યોજાયો જેમાં મા.ગેણાસાહેબ સાહેબ તથા મા.દર્શનભાઈ મહેતા એ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું.

*શિક્ષક દિનની ઉજવણી*  ગત તારીખ 5 /9/ 24 ના રોજ સાર્વજનિક વિદ્યાલય તેલાવ ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શાળાનુ...
13/09/2024

*શિક્ષક દિનની ઉજવણી*
ગત તારીખ 5 /9/ 24 ના રોજ સાર્વજનિક વિદ્યાલય તેલાવ ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી શાળાનું સમગ્ર સંચાલન વિદ્યાર્થીઓ દ્વારા કરાયું આ ઉજવણીમાં 22 શિક્ષકો , 2- ક્લાર્ક, 2- સેવક એમ કુલ 28 વિદ્યાર્થીઓએ ભાગ લીધો જેમાં શ્રેષ્ઠ કાર્ય બદલ નીચેના વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા
*(1) *મેર ભવ્ય લાલજીભાઈ ધોરણ -9B (જીવણપુરા )
(2) મોમીન રાબિયા હબીબભાઈ ધોરણ -10 (તેલાવ )
(3 )મોમીન ફેમીદા સમસુદ્દીનભાઈ (તેલાવ)**

19/09/2023
પ્રથમ કસોટી.... ઑક્ટોબર-2019
15/10/2019

પ્રથમ કસોટી.... ઑક્ટોબર-2019

21/05/2019

સાર્વજનિક વિદ્યાલય
તેલાવ
S.S.C-2019
પરિણામ 71.45%

15/04/2019

વાર્ષિક પરીક્ષા -2019
પરિણામ તા.2-5-19 સવારે.-9-00 થી11-00સુધી

વાર્ષિક પરીક્ષા  2019
08/04/2019

વાર્ષિક પરીક્ષા 2019

વિશ્ર્વવન દિવસ....2019. ચિત્ર સ્પર્ધા. પુરસ્કાર  સૌજન્ય....વન વિભાગ. સાણંદ  કચેરી
23/03/2019

વિશ્ર્વવન દિવસ....2019. ચિત્ર સ્પર્ધા.
પુરસ્કાર સૌજન્ય....વન વિભાગ. સાણંદ કચેરી

Address

At. Post . Telav./Sanand. Dist./Ahmedabad
Sanand
380018

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Sarvajanik Vidhyalaya, TELAV posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category