Jigna computer classes

Jigna computer classes Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jigna computer classes, Education, Sami.

"માનવસેવા એજ પ્રભુ સેવા"શંખેશ્વર મહાતીર્થ સમીપે આવેલ મોટી ચંદુર ગામે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વર...
01/12/2022

"માનવસેવા એજ પ્રભુ સેવા"

શંખેશ્વર મહાતીર્થ સમીપે આવેલ મોટી ચંદુર ગામે માનવતાના મસીહા પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાની ૪૮મી દીક્ષા તિથિ નિમિત્તે પ્રેમરત્ન માનવસેવા ચેરીટેબલ ટ્રસ્ટ,પ્રેમરત્ન પરીવાર દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં રક્ષણ મેળવવા માટે શ્રમજીવીઓને ધાબળા વિતરણ કરવામાં આવ્યા હતાં.

શંખેશ્વર તીર્થ સમીપે રૂની,જેસડા,મોટી ચંદુર ગામોમાં પ્રેમરત્ન પરીવાર દ્વારા દિવાળીના શુભ અવસર અનેક પરિવારોમાં મીઠાઈ વિતરણ...
05/11/2022

શંખેશ્વર તીર્થ સમીપે રૂની,જેસડા,મોટી ચંદુર ગામોમાં પ્રેમરત્ન પરીવાર દ્વારા દિવાળીના શુભ અવસર અનેક પરિવારોમાં મીઠાઈ વિતરણ કરવામાં આવ્યું.જેમાં માનવતાના મસીહા પ.પૂ.આ. શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના દિવ્ય આશીર્વાદથી અને મુનિરાજશ્રી નયશેખર વિજયજી મ.સા,મુનિરાજશ્રી શૌર્યશેખર વિજયજી મ.સા ની પ્રેરણાથી મીઠાઈ વિતરણ કરવામાં આવેલ.

"સેવા એજ ધર્મ"શંખેશ્વરના વાદી વસાહત વિસ્તારમાં સ્વ.પ્રીતિબેન ની બીજી વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે ખીર અને પુરી આપવામાં આવ...
22/09/2022

"સેવા એજ ધર્મ"

શંખેશ્વરના વાદી વસાહત વિસ્તારમાં સ્વ.પ્રીતિબેન ની બીજી વાર્ષિક પુણ્ય તિથિ નિમિત્તે ખીર અને પુરી આપવામાં આવેલ.

શંખેશ્વરના પ્રાંગણે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં બાળકોને શ્રીમતિ કવિતાબેન કુલીનભાઈ દેઢિય...
14/09/2022

શંખેશ્વરના પ્રાંગણે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં બાળકોને શ્રીમતિ કવિતાબેન કુલીનભાઈ દેઢિયા ગામ-કોડાય,કચ્છ,હાલ મુંબઇ-મલાડ વાળાના જન્મ દિવસ નિમિત્તે દરેક બાળકોને કેસર મોદક મીઠાઈ અને નાસ્તો વિતરણ કરવામાં આવેલ.

શંખેશ્વર તીર્થ સમીપે આવેલ ગામોમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના મહાવીર જન્મ વાંચનના દિવસે જરૂરિયાતમંદ પરિવારોને સેવ બુંદી...
07/09/2022

શંખેશ્વર તીર્થ સમીપે આવેલ ગામોમાં પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વના મહાવીર જન્મ વાંચનના દિવસે જરૂરિયાતમંદ પરિવારોને સેવ બુંદી નું વિતરણ કરવામાં આવેલ.

Today is my article in news paper
31/08/2022

Today is my article in news paper

સંપૂર્ણ વર્ષ દરમ્યાન મન-વચન-કાયાથી જે કાંઈ પણ મારા કારણે તમને દુઃખ પહોચાડયું હોય તો સંવત્સરીના અવસર પર મિચ્છામિ દુક્કડમ્
31/08/2022

સંપૂર્ણ વર્ષ દરમ્યાન મન-વચન-કાયાથી જે કાંઈ પણ મારા કારણે તમને દુઃખ પહોચાડયું હોય તો સંવત્સરીના અવસર પર મિચ્છામિ દુક્કડમ્

શંખેશ્વરમાં આઝાદી મેળવ્યાના 75 વર્ષ થયાં અને 76માં સ્વતંત્ર દિને જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યા...
17/08/2022

શંખેશ્વરમાં આઝાદી મેળવ્યાના 75 વર્ષ થયાં અને 76માં સ્વતંત્ર દિને જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના-નાના બાળકો દ્વારા સ્વતંત્ર દિનની ઉજવણી કરવામાં આવેલ. આ પ્રસંગે શ્રીમતિ કવિતાબેન કુલીનભાઇ દેઢિયા ગામ-કોડાય- કચ્છ,હાલે મુંબઇ-મલાડ તરફથી દરેક બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવેલ.

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ અને હૃદયમાં ગૌરવ સાથે આપ સૌને  #સ્વતંત્રતાદિવસ ની શુભકામનાઓ.
15/08/2022

મનમાં સ્વતંત્રતા, શબ્દોમાં વિશ્વાસ અને હૃદયમાં ગૌરવ સાથે આપ સૌને #સ્વતંત્રતાદિવસ ની શુભકામનાઓ.

શંખેશ્વર ખાતે તાજેતરમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધનનો તહેવાર એટલે રક્ષાબંધન.ત્યારે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના નેજા હેઠળ સંસ...
13/08/2022

શંખેશ્વર ખાતે તાજેતરમાં ભાઈ બહેનના પવિત્ર સંબંધનનો તહેવાર એટલે રક્ષાબંધન.ત્યારે જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસના નેજા હેઠળ સંસ્કાર બાલ વિદ્યાલયમાં નાના બાળકો દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવેલ.આ પ્રસંગે શ્રીમતિ કવિતાબેન કુલીનભાઇ દેઢિયા ગામ-કોડાય-કચ્છ,હાલે મુંબઇ મલાડ તરફથી દરેક બાળકોને નાસ્તો વિતરણ કરવામાં આવેલ.

શંખેશ્વર તાલુકાના મર્દાગંજ ગામે શાળાના બાળકોને જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ તરફથી ભોજન કરવામાં આવ્યું.
24/07/2022

શંખેશ્વર તાલુકાના મર્દાગંજ ગામે શાળાના બાળકોને જીજ્ઞા કોમ્પ્યુટર કલાસીસ તરફથી ભોજન કરવામાં આવ્યું.

Address

Sami
384241

Website

Alerts

Be the first to know and let us send you an email when Jigna computer classes posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category