ITI SAMI

ITI SAMI Industrial Training Institute

17/08/2024

SAMI

28/06/2024
આજરોજ ITI સમી ખાતે સમર સ્કીલ વર્કશોપનું આયોજન રાખેલ જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઇ સંસ્થા ના તમામ ટ્રેડ વિશે જા...
14/06/2024

આજરોજ ITI સમી ખાતે સમર સ્કીલ વર્કશોપનું આયોજન રાખેલ જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓએ ભાગ લઇ સંસ્થા ના તમામ ટ્રેડ વિશે જાણકારી મેળવી.

ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી માં પી એમ -વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ લીધેલા લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ સમારોહનું આયોજન.
14/06/2024

ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી માં પી એમ -વિશ્વકર્મા યોજના અંતર્ગત તાલીમ લીધેલા લાભાર્થીઓને સર્ટિફિકેટ વિતરણ સમારોહનું આયોજન.

07/06/2024

ITI સમી ખાતે તા.8,9/06/2024
શનિવાર તથા રવિવાર (જાહેર રજા) દરમિયાન વિનામૂલ્યે એડમિશન રજીસ્ટ્રેશન ફોર્મ ભરવાનું ચાલુ છે.

પ્રવેશ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ - 13/06/2024

07/06/2024

ITI Admission Open Now...

ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી ખાતે વર્ષ 2024 માટેની એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.
30/05/2024

ઔદ્યોગિક તાલીમ સંસ્થા સમી ખાતે વર્ષ 2024 માટેની એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ગયેલ છે.

આજરોજ ઔધોગિક તાલીમ સંસ્થા ,સમી ખાતે "કૌશલ દીક્ષાંત સમારોહ-૨૦૨૩" નું આયોજન કરેલ જેમાં વિવિધ ટ્રેડના પાસ થયેલ તાલીમાર્થીઓન...
12/10/2023

આજરોજ ઔધોગિક તાલીમ સંસ્થા ,સમી ખાતે "કૌશલ દીક્ષાંત સમારોહ-૨૦૨૩" નું આયોજન કરેલ જેમાં વિવિધ ટ્રેડના પાસ થયેલ તાલીમાર્થીઓને માર્કશીટ અને એન.સી.વી.ટી. સર્ટિફિકેટનું વિતરણ કરેલ .

Address

Sami

Website

Alerts

Be the first to know and let us send you an email when ITI SAMI posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share

Category