Adesar Primary Boys School ,kutch

Adesar Primary Boys School ,kutch ADESAR BOY'S SCHOOL ADESAR

10/06/2023
ગુજરાત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા મા આડેસર કુમાર ગૃપ શાળા નુ નામ દરેક વખત ની જેમ ફરી એક  વાર સમગ્ર તાલ...
10/06/2023

ગુજરાત સરકાર દ્વારા લેવાતી દરેક સ્પર્ધાત્મક પરીક્ષા મા આડેસર કુમાર ગૃપ શાળા નુ નામ દરેક વખત ની જેમ ફરી એક વાર સમગ્ર તાલુકામાં અને જિલ્લામાં રોશન કરતા વિધાર્થીઓ........CET ની પરીક્ષામાં કુલ 15 વિધાર્થીઓને મેરીટ મા સ્થાન પ્રાપ્ત થયેલ છે....

03/04/2023

ખૂબ ખૂબ અભિનંદન ડૉ. કિરણ હમીરભાઈ

23/03/2023

શ્રી આડેસર કુમાર પ્રા.ગ્રુપ શાળા માં સને ૨૦૨૨/૨૩ મા ધોરણ -૬ મા લેવાતી PSE ની પરીક્ષામાં કુલ નવ ( ૯) વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપી હતી જેમાંથી આઠ વિદ્યાર્થીઓ પાસ થઈ ને શાળાનું નામ રોશન કરેલ છે જે બદલ વિદ્યાર્થીઓ તેમજ તેમને તૈયાર કરનાર શિક્ષકો ને ખુબ ખુબ અભિનંદન...💐💐

23/03/2023

ધોરણ ૮ ( આઠ ) મા લેવાતી NMMS ની પરીક્ષા મા પણ કુલ ૧૯ વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપેલ જેમાંથી ૧૬ વિદ્યાર્થીઓ એ પાસ થઈને શાળાનું ગૌરવ વધારેલ છે એ બદલ વિધાર્થીઓ તેમજ શિક્ષકશ્રી ઓ ને ખુબ ખુબ અભિનંદન ...💐💐

👩‍💻આડેસર કુમાર ગૃપ શાળા ના બાળકો નો માઈક્રોસોફ્ટ ટીમ્સ વડે મલ્ટી મિડિયા વર્ગ ખંડ બનાવી કરાવવામાં આવતું શિક્ષણ કાર્ય✍👨‍💻👨...
07/08/2021

👩‍💻આડેસર કુમાર ગૃપ શાળા ના બાળકો નો માઈક્રોસોફ્ટ ટીમ્સ વડે મલ્ટી મિડિયા વર્ગ ખંડ બનાવી કરાવવામાં આવતું શિક્ષણ કાર્ય✍👨‍💻👨‍💻👨‍💻

👨‍💻સૌ ભણે સૌ આગળ વધે👨‍💻💥આજ રોજ શ્રી  આડેસર કુમાર પ્રાથમિકગૃપ શાળા આચાર્ય સાહેબ શ્રી તથા  શિક્ષકશ્રી ઓ દ્વારા આડેસર ગામમા...
02/07/2021

👨‍💻સૌ ભણે સૌ આગળ વધે👨‍💻
💥આજ રોજ શ્રી આડેસર કુમાર પ્રાથમિકગૃપ શાળા આચાર્ય સાહેબ શ્રી તથા શિક્ષકશ્રી ઓ દ્વારા આડેસર ગામમાં શૈક્ષણિક મુલાકાત કરવામાં આવી તથા નવીન પ્રવેશમાં રહી ગયેલા વિદ્યાર્થીઓની પણ યાદી બનાવી તેમના પ્રવેશ માટેના પ્રયત્નો કરાયા 💥

10/06/2021

🏛સૌ ભણે સૌ આગળ વધે🏛

💥કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ ભુજ
ગામ:-આડેસર
તા:-રાપર 💥

👨‍💻👩‍💻આથી આડેસર ગામ ના દરેક પ્રજાજનોને જણાવવાનું કે શ્રી આડેસર કુમાર પ્રાથમિક શાળા તેમજ આડેસર કન્યા શાળા માં શૈક્ષણિક કાર્ય અંતગર્ત બાળકો માટેની એડમિશનની કામગીરી ચાલુ થઈ ગયેલ હોય જે બાળકો ધોરણ 1 થી 8 માં પ્રવેશ પાત્ર હોય તેમનો સત્વરે શાળામાં પ્રવેશ કરાવવો👨‍💻👨‍💻
આચાર્ય શ્રી કોન્ટેક્ટ નંબર :- ૯૯૧૩૪૬૧૩૭૦ અને ૯૯૭૯૩૬૮૪૧૫

26/01/2021

શ્રી આડેસર કુમાર પ્રાથમિકગૃપ શાળા માં 26 મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન ની ઊજવણી 🇮🇳🇮🇳🇮🇳🇮🇳

Address

ADESAR
Rapar
370155

Telephone

+919913461370

Website

Alerts

Be the first to know and let us send you an email when Adesar Primary Boys School ,kutch posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Adesar Primary Boys School ,kutch:

Shortcuts

Share

Category