06/08/2022
સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ રાપર, NSS એકમ અને સપ્તધારાની રંગ કલા કૌશલ્ય ધારા તેમજ આઝાદી કા અમૃત મહોત્સવ - હર ઘર તિરંગા કાર્યક્રમ અંતર્ગત તા. ૦૫/૦૮/૨૦૨૨ ના રોજ ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
રંગ કલા કૌશલ્ય ધારાના કન્વિનર ડો.રણછોડ ગાગલ તેમજ સહકન્વિનર પ્રા.રાહુલ માકાણી દ્વારા આ સ્પર્ધા કરવામાં આવી હતી.
વિદ્યાર્થીઓ દ્વારા સ્વતંત્ર સેનાની, હર ઘર તિરંગા,
નિર્ણાયક તરીકે પ્રા. દિનેશભાઈ ડાંગરે સેવા આપી હતી.
સ્પર્ધા બાદ કોલેજના તમામ વિદ્યાર્થીઓ અને અધ્યાપકો દ્વારા સ્પર્ધકોને પ્રોત્સાહિત કર્યા હતા.