Shree Kovaya Primary School

Shree Kovaya Primary School શ્રી કોવાયા પ્રાથમિક શાળા આપનુ હાર્દિક સ્વાગત કરે છે.

શ્રી જયદીપભાઈ વાઢેરઆપ શ્રી કોવાયા પ્રાથમિક શાળામાં (તેર)૧૩ વર્ષની લાંબી શૈક્ષણિક યાત્રા પૂર્ણ કરી બદલી કરી જઇ રહ્યા છો ત...
22/09/2023

શ્રી જયદીપભાઈ વાઢેર
આપ શ્રી કોવાયા પ્રાથમિક શાળામાં (તેર)૧૩ વર્ષની લાંબી શૈક્ષણિક યાત્રા પૂર્ણ કરી બદલી કરી જઇ રહ્યા છો ત્યારે સમય એ વિશ્વમાં સૌથી શ્રેષ્ઠ અને કિંમતી ઘરેણું છે. જેનો સાચા અર્થમાં ઉપયોગ કરી આપની શૈક્ષણિક સફરના પહેલા દિવસથી આજ દિન સુધી આપની ક્ષણેક્ષણ શિક્ષણના સાનિધ્યમાં વિતાવી છે.
સમાજના ઉચ્ચ દરજ્જા સાથેની પવિત્ર સેવા એટલે “શિક્ષક” જેને આપશ્રીએ સાચા અર્થમાં ચરિતાર્થ કરી શિક્ષણની સાથે સાથે સંસ્કાર સિંચન કરી સાચા અર્થમાં શિક્ષણને દિપાવ્યું છે. શિક્ષણના જીવ તરીકે આપે વિદ્યાર્થી સાથે નિર્માણ કરેલ સેતું હમેશાં અકબંધ રહેશે. શિક્ષણની સાથે સાથે શિક્ષણેત્તર પ્રવૃત્તિઓ હોય, કે સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ હોય એમાં આપના યોગદાનને અવગણી શકાય એમ નથી.
સાંસ્કૃતિક વારસાને ઉજાગર કરવા આપશ્રીએ વિદ્યાર્થીઓને સિંચેલું ગહનજ્ઞાન કાયમ માટે મિસાલરૂપ બની રહેશે. શાળા પરિવાર સાથે આપની પારિવારિક ભાવના અમારા માટે પ્રેરણાસ્રોત બની રહેશે. શાળા વિકાસમાં આપ જ્યારે પગથિયું બન્યા છો ત્યારે વિધાર્થીઓ, શિક્ષકો તેમજ શાળા પરિવાર હંમેશ આપનો ઋણી રહેશે.
આપનું નવું સોપાન ઈશ્વર આપને કિર્તી અને તંદુરસ્ત દીર્ઘાયુ બક્ષે એવી પ્રભુને પ્રાર્થના.
અંતે તો
મારી આશાઓ એવી ફળે
કે તમે બાવળ વાવો તોયે કેરી મળે.

આપે જે શ્રી કોવાયા પ્રાથમિક શાળાના વિકાસમાં અમૂલ્ય સિંહ ફાળો આપ્યો એ બદલ શ્રી કોવાયા પ્રાથમિક શાળા પરિવાર આપનો હંમેશાં ઋણી રહેશે . 🙏🙏🙏

જન્માષ્ટમી ઊજવણી
07/09/2023

જન્માષ્ટમી ઊજવણી

શિક્ષક દિવસ
07/09/2023

શિક્ષક દિવસ

આનંદ મેળો-2023
01/09/2023

આનંદ મેળો-2023

શ્રી કોવાયા પ્રાથમિક શાળાના નવનિયુક્ત ઇ.આચાર્યશ્રી પરમાર હર્ષાબેન ને ખુબ ખુબ અભિનંદન🌹🥳
01/09/2023

શ્રી કોવાયા પ્રાથમિક શાળાના નવનિયુક્ત ઇ.આચાર્યશ્રી પરમાર હર્ષાબેન ને ખુબ ખુબ અભિનંદન🌹🥳

રક્ષાબંધન ઉજવણી-2023
29/08/2023

રક્ષાબંધન ઉજવણી-2023

29/08/2023

રક્ષાબંધન ઉજવણી

વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક રમકડાં બનાવ્યા
28/08/2023

વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક રમકડાં બનાવ્યા

બાળ મેળો અને લાઈફ સ્કીલ
18/08/2023

બાળ મેળો અને લાઈફ સ્કીલ

77 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી
15/08/2023

77 માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી

હર ઘર તિરંગા
15/08/2023

હર ઘર તિરંગા

Address

Kovaya
Rajula
365541

Telephone

+919228636218

Website

Alerts

Be the first to know and let us send you an email when Shree Kovaya Primary School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Shree Kovaya Primary School:

Shortcuts

Share