Noble World School

Noble World School Noble World School is GSEB affiliate, ISO 9001:2008 certified school based in Rajula.

નવા પ્રવેશ આવકાર્ય છે.....welcome all
18/02/2022

નવા પ્રવેશ આવકાર્ય છે.....welcome all

13/01/2022
13/01/2022
નોબલ વર્લ્ડ સ્કુલ...શનિ વાર એટલે બાળકો  દ્રારા મંચ કલા ને પ્રોત્સાહિત કરવાનો દિવસ... વિદ્યાર્થીઓ  નીડર બની ઉત્સાહ સાથે જ...
01/01/2022

નોબલ વર્લ્ડ સ્કુલ...
શનિ વાર એટલે બાળકો દ્રારા મંચ કલા ને પ્રોત્સાહિત કરવાનો દિવસ... વિદ્યાર્થીઓ નીડર બની ઉત્સાહ સાથે જે પ્રસ્તુતિ કરી રહ્યા છે.. તેમને અભિનંદન..
નોબલ વર્લ્ડ સ્કૂલ મા બાળક ના સર્વાંગી વિકાસ ના સુંદર કાર્યો થઈ રહ્યા છે. આપ તમામ એક વાર ચોક્કસ મુલાકાત માટે પધારો...

29/12/2021

નોબલ વર્લ્ડ સ્કુલ
શિયાળા ની ઋતુ માં સ્વાસ્થય નિ સંભાળ રાખી યોગ કરતા નોબલ ના બાળ યોગીઓ.... સાથે બપોર પછી ના activity સમય માં આનંદ અને ઉત્સાહ સાથે જોડાતા બાળકો... રડ્યા વગર આનંદ સાથે સ્કૂલ જવાની રાહ જોવે અમારા ભુલકાઓ..

નોબલ વર્લ્ડ સ્કુલ.....  માત્ર ક્રિયાત્મક શિક્ષણ ની વાતો જ નહી.. પરંતુ વાસ્તવિક રૂપે  ક્રિયાત્મક શિક્ષણ વડે નાના ભુલકાઓ મ...
28/12/2021

નોબલ વર્લ્ડ સ્કુલ.....
માત્ર ક્રિયાત્મક શિક્ષણ ની વાતો જ નહી.. પરંતુ વાસ્તવિક રૂપે ક્રિયાત્મક શિક્ષણ વડે નાના ભુલકાઓ માં આત્મ વિશ્વાસ ની વૃદ્ધિ કરી .. તમામ પ્રવૃતિ સાથે જોડી બાળપણ ને જીવાડી ને શિક્ષણ નો ઉમદા પ્રયાસ.... આપના બાળક ના ક્રિયાત્મક વિકાસ માટે આપને શાળા આવકારે છે..........

Great &enjoyable pic of our kids christmas....
25/12/2021

Great &enjoyable pic of our kids christmas....

24/12/2021

Noble World school.. junior& senior kg ... nursery.... christmas celebration.....

Address

Rajula
365560

Opening Hours

Monday 7am - 5:30pm
Tuesday 7am - 5:30pm
Wednesday 7am - 5:30pm
Thursday 7am - 5:30pm
Friday 7am - 5:30pm
Saturday 7am - 5:30pm
Sunday 7am - 12pm

Telephone

+919662125002

Alerts

Be the first to know and let us send you an email when Noble World School posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The School

Send a message to Noble World School:

Shortcuts

Share

Category