LPS school

LPS school PM SHRI
LACHHRAS PRIMARY SCHOOL

બાળ-મેળો 07/06/2025
21/07/2025

બાળ-મેળો 07/06/2025

શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમ 28/06/2025
21/07/2025

શાળા-પ્રવેશોત્સવ કાર્યક્રમ 28/06/2025

21 જૂન વિશ્વ યોગ દિવસે પીએમશ્રી પ્રાથમિક શાળા લાછરસમાં યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને શ...
23/06/2025

21 જૂન વિશ્વ યોગ દિવસે પીએમશ્રી પ્રાથમિક શાળા લાછરસમાં યોગદિનની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને શિક્ષકો જોડાયા હતા...

પ્રાથમિક શાળા લાછરસમાં 13 વર્ષથી જોડાયેલ HTAT પ્રિન્સિપાલ મયંક એસ.ભટ્ટને પ્રમોશન મળતા શાળામાં નવા HTAT પ્રિન્સિપાલ તરીકે...
23/06/2025

પ્રાથમિક શાળા લાછરસમાં 13 વર્ષથી જોડાયેલ HTAT પ્રિન્સિપાલ મયંક એસ.ભટ્ટને પ્રમોશન મળતા શાળામાં નવા HTAT પ્રિન્સિપાલ તરીકે વજેસિંગભાઈ વસાવાની નિમણૂંક થયેલ છે, જેમનું શાળા પરિવાર તરફથી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવેલ છે...

તા:15/04/2025 ને શનિવારના રોજ પીએમશ્રી પ્રાથમિક શાળા લાછરસમાં સ્માર્ટ ક્લાસના ઉદઘાટન કાર્યક્રમમાં દેશના વિદેશમંત્રી તથા ...
21/06/2025

તા:15/04/2025 ને શનિવારના રોજ પીએમશ્રી પ્રાથમિક શાળા લાછરસમાં સ્માર્ટ ક્લાસના ઉદઘાટન કાર્યક્રમમાં દેશના વિદેશમંત્રી તથા ગુજરાત રાજ્યસભાના સંસદ સભ્ય ડૉ. એસ. જયશંકર હાજર રહ્યા હતા.તેમના વરદ્હસ્તે સ્માર્ટ ક્લાસનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. ડૉ. એસ. જયશંકર સરે સ્માર્ટ ક્લાસમાં આવેલ વૉલટોપ કમ્પ્યુટરમાં નવા ફીચર્સ વિશે તથા શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ નવીન ટેકનોલોજીનો કેવી રીતે ઉપયોગ કરે છે તેની જાણકારી મેળવી હતી..

દક્ષિણ ઝોન ખેલમહાકુંભ સ્પર્ધા હેન્ડબોલ under 14 ભાઈઓની ટુર્નામેન્ટમાં નર્મદા ચેમ્પિયન....🏆 👉આ ટુર્નામેન્ટ બીલીમોરા નવસાર...
11/02/2025

દક્ષિણ ઝોન ખેલમહાકુંભ સ્પર્ધા હેન્ડબોલ under 14 ભાઈઓની ટુર્નામેન્ટમાં નર્મદા ચેમ્પિયન....🏆
👉આ ટુર્નામેન્ટ બીલીમોરા નવસારી મુકામે હતી, જેમાં પીએમશ્રી પ્રાથમિક શાળા લાછરસનો એક વિદ્યાર્થી, વસાવા ગૌરવે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરેલ છે, જે હવે રાજ્ય કક્ષાએ રમવા જશે...🥇

Kmk 3.0 જિલ્લાકક્ષાની અંદર 14 ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી વસાવા લવદીપે તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે....
07/02/2025

Kmk 3.0 જિલ્લાકક્ષાની અંદર 14 ફ્રી સ્ટાઈલ સ્વિમિંગ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થી વસાવા લવદીપે તૃતીય ક્રમ પ્રાપ્ત કરેલ છે.🥉🏊‍♀️

Republic day celebration with Dumbbells dance, Lezim and Karate🥋
07/02/2025

Republic day celebration with Dumbbells dance, Lezim and Karate🥋

Khel Mahakumbh 3.0Athletics competition of district level જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધા ચક્રફેંકમાં રોહિત પ્રિયાંશીએ ...
04/02/2025

Khel Mahakumbh 3.0
Athletics competition of district level
જિલ્લા કક્ષાની એથલેટિક્સ સ્પર્ધા ચક્રફેંકમાં રોહિત પ્રિયાંશીએ પ્રથમ ક્રમ🥇 અને ઊંચીકૂદમાં તડવી પ્રતિક્ષાએ દ્વિતીય ક્રમ🥈 પ્રાપ્ત કરેલ છે.આ બંને દીકરીઓને શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન....

04/02/2025

શાળા કક્ષાએ પ્રજાસત્તાક દિનની ઉજવણી
2025

Kite festival -2025🪁
04/02/2025

Kite festival -2025🪁

Address

Lachhras
Rajpipla
393150

Website

Alerts

Be the first to know and let us send you an email when LPS school posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share