H & H B Kotak Institute of Science, Ncc,rajkot

H & H B Kotak Institute of Science, Ncc,rajkot This page is created for the student who are enrolled in our college in national cadet corps.we are

Independence day celebration in my college. Cadets, students, staff, guests and principal of my college had attended 78t...
20/08/2024

Independence day celebration in my college. Cadets, students, staff, guests and principal of my college had attended 78th Independence Day with great enthusiasm, spirit . Jai Hind,Jai Bharat. (Ncc parade ground, my college.)

20/08/2024
Tree plantation in NCC parade ground…NCC cadets (15/07/2024)
26/07/2024

Tree plantation in NCC parade ground…NCC cadets (15/07/2024)

Kargil Vijay divas …ncc cadets of H & H B Kotak institute of science Rajkot…..Rally in campus area
26/07/2024

Kargil Vijay divas …ncc cadets of H & H B Kotak institute of science Rajkot…..Rally in campus area

Celebrating the spirit of Republic Day with ncc cadets,college students, staff , guests and principal -26th jan 2024@H &...
04/02/2024

Celebrating the spirit of Republic Day with ncc cadets,college students, staff , guests and principal -26th jan 2024@H & H B Kotak institute of science, Rajkot

સ્વછતા અભિયાન અંતર્ગત.... એનસીસી કેડેટ દ્વારા કેમ્પસમાં શ્રમદાન...જય હિન્દ  # 26 Gujarat BN NCC surendranagar  &HB kotak...
05/10/2023

સ્વછતા અભિયાન અંતર્ગત.... એનસીસી કેડેટ દ્વારા કેમ્પસમાં શ્રમદાન...જય હિન્દ # 26 Gujarat BN NCC surendranagar &HB kotak institute of science, Rajkot NCC Rajkot

Celebrating Independence day in my college... NCC cadets, faculty members, principal and other guests were present...Jai...
15/08/2023

Celebrating Independence day in my college... NCC cadets, faculty members, principal and other guests were present...Jai hind...

Celebration of independence day in our college ....Ncc cadets and college staff... Jai Hind Jai Bharat.... Azadi ka Amri...
16/08/2022

Celebration of independence day in our college ....Ncc cadets and college staff... Jai Hind Jai Bharat.... Azadi ka Amrit mahotsav...

આજરોજ સવારે ૧૦.૦૦ વાગ્યે તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજથી યાજ્ઞિક રોડ .. જાગનાથ પોલીસ ચોકી.... દસ્તુર ...
13/08/2022

આજરોજ સવારે ૧૦.૦૦ વાગ્યે તિરંગા યાત્રાનુ આયોજન કરવામાં આવ્યું હતું. કોલેજથી યાજ્ઞિક રોડ .. જાગનાથ પોલીસ ચોકી.... દસ્તુર રોડ...હેમુ ગઢવી હોલ..એવીપીટીઆઇ ...ડીએચ કેમ્પસ.... કોલેજ સ્ટાફ, એન.સી.સી. કેડેટ ઉપસ્થિત રહ્યા હતા...

20/07/2022

તા ૨૭/૦૭/૨૦૨૨ અથવા ૨૯/૦૭/૨૦૨૨ ના રોજ એન.સી.સી. પ્રથમ વર્ષના કોટક સાયન્સ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનુ NCC enrollment માટે સીલેકશન કરવામાં આવશે.કોલેજ પરેડ ગ્રાઉન્ડ પર હાજર રહેવુ જરૂરી છે. જરુરી શારિરીક ક્ષમતા ધરાવતા... ઉંચાઇ,વજન,દોડી શકવા સમર્થ, કોઈ પણ પ્રકારની બિમારીઓ ન હોય તેઓએ પોતાના જોખમે હાજર રહેવું. ફરજિયાત ટ્રેક પેન્ટ, ટી શર્ટ, સ્પોર્ટ્સ શૂઝ અને ઝીરો કટ હેર સ્ટાઇલમાં, ક્લીન શેવ કરી હાજર રહેવું. દરેક કેડેટ એ કોલેજમાં ફી ભર્યા ની પહોંચ, આધાર કાર્ડ અસલ સાથે રાખવું ફરજીયાત છે. By order ..capt V R RATHOD

20/07/2022

આથી આ કોલેજમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવી ચુકેલા અને જેમણે ફી ભરેલ છે તેમજ જેમને અન્ય કોઈ કોલેજમાં હવે જવાનું નથી તેવા વિદ્યાર્થીઓ માટે તા-૨૭-૦૭-૨૦૨૨ના બુધવારે,સવારે ૦૮.૩૦ વાગ્યે NCC (army wing) માં જોડવા માટે શારીરિક કસોટી અને અન્ય બાબતોની ચકાસણી માટે એક ભરતીનું આયોજન કરવામાં આવેલ છે. આ માટે ૨૬ ગુજરાત બટાલિયનના સુરેન્દ્રનગરથી army staff આવશે અને જે કોઈ ncc માટે ની જરૂરી લાયકાતો પૂર્ણ કરતા હશે તેને લેવામાં આવશે. દોડ, પુશ અપ,પુલ અપ, અન્ય physical fitness ધરવતા હોઈ, કોઈ ગંભીર બીમારી નાં હોઈ, એવા વિદ્યાર્થીઓ જણાવેલ સમયે કોલેજના મેદાન પર કોલેજની એન..સી.સી. ઓફીસ પર રૂબરૂ હાજર રહેવાનું રહેશે.આ માટે track pant, t-shirt અને shoes માં જ ઉપસ્થિત રહેવું. પોતાની જવાબદારી અને જોખમ પર શારીરિક ક્ષમતાઓ ધરાવતા વિદ્યાર્થી જોડાય તે ઇચ્છનીય છે, સાથે ફી રીસીપ્ટ અને આધાર કાર્ડ ની એક નકલ સાથે રાખવી જરૂરી છે. ઉપરોક્ત તારીખ અને સમય વીત્યા બાદ ભરતી માટે કોઈની પણ રજુઆત ધ્યાને લેવામાં આવશે નહિ,જેની નોધ લેવી. ---હુકમ થી ANO, capt V R RATHOD, H & H B KOTAK INSTITUTE OF SCIENCE,RAJKOT

Republic day was celebrated in our college with all ncc cadets and staff members of our college, at ncc parade ground, n...
26/01/2022

Republic day was celebrated in our college with all ncc cadets and staff members of our college, at ncc parade ground, ncc office.

Address

Dr Yagnik Road College Campus
Rajkot
360001

Website

Alerts

Be the first to know and let us send you an email when H & H B Kotak Institute of Science, Ncc,rajkot posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Shortcuts

Share