08/03/2024
*“More than 95% of the problems in a company can be solved by the 7 QC Tools.”*
As rightly said by Mr. Kaoru Ishikawa, 7 QC are proven problem solving tools used at different stages of PDCA cycle.
QUALITY CONTROL being the major concern for owners as it directly leads to loosing customers. 7 QC Tools is the perfect solution for it.
*What will u learn in training?*
1. Flow Chart
2. Fishbone diagram
3. Check sheet
4. Pareto chart
5. Scatter diagram
6. Histogram
7. Control chart
(with cases and examples)
*Who can join the training?*
Quality assurance personnel
Quality managers
Supervisors
Company owners
Customer coordinators
Those interested in making career on quality side
Production and quality engineers
Engineering students
*What are the benefits of 7QC training?*
- Detect and address quality issues promptly.
- Optimize production processes for maximum efficiency.
- Enhance decision-making through data-driven insights.
- Foster a culture of continuous improvement in company
*For further information:*
Phone: 94264 49602
Email: [email protected]
Website: www.perfext.in
11/05/2023
પ્રિય વિદ્યાર્થીમિત્રો,
"Bridge to English Medium" કોર્સ અમારા 15 વર્ષથી વધુ અનુભવ ના આધારે ગુજરાતી મીડીયમ માંથી ડાયરેક્ટ ઇંગલિશ મીડીયમ માં આવતા વિદ્યાર્થીઓ ને પડતી મુશ્કેલીઓ નો પડકાર વિદ્યાર્થી પુરી તૈયારી સાથે ઝીલી શકે માટે તૈયાર કરવામાં આવ્યો છે.
વિદ્યાર્થી કૉલેજના પ્રથમ દિવસ થી જ નવા સ્થળ, નવો અભ્યાસક્રમ, નવું વાતાવરણ અને *ઇંગલિશ મીડીયમ* સાથે તુરંત અનુકૂલન સાધી શકે તે માટે આ કોર્સ મજબૂત પ્લેટફોર્મ પૂરું પાડશે.
કોર્સ *ફક્ત* કૉમર્સ ના વિદ્યાર્થીઓ જે *B.Com.(Eng.) અથવા BBA* માં એડમિશન લેવા ઈચ્છે છે તેમના માટે છે.
*Bridge to English medium* વિદ્યાર્થી ને ઇંગલિશ કૉમર્સ વોકેબ્યુલરી મા માહિર બનાવશે જેથી તેઓ સરળતા થી ઇંગલિશ લેકચર સમજી શકશે તથા પપેર્સ લખી શકશે.
શબ્દભંડોળ વગર ભાષા પર પ્રભુત્વ શક્ય નથી, અને આ તૈયારી અમે તેમને નિઃશુલ્ક કરાવશું.
*Special free batch* from 16th may to 31 may, 2023.
Time: 9:30 am to 11:00 am
*ફ્રી રજીસ્ટ્રેશન તથા ઇન્ક્વિરી માટે કોલ : 94264 49602*
Address: Perfext college of training and education, c/o Glorious college, 2 bhavaninagar, opp. Pushkardham, Rajkot.
20/02/2023
We, Perfext College of Training and Education feel proud and pleasure to share with you all that our student Parth Kamleshbhai Mehta is awarded Gold medal as he is University topper in 'B.Voc. in Production Technology' at Tata Institute of Social Sciences, School of Vocational Education.
Congratulations Parth Mehta
02/06/2022
ઇન્ડસ્ટ્રી નીડ ને ધ્યાન મા રાખી વિશિષ્ટ ડિઝાઇન કરવા મા આવેલ ટ્રેનિંગ પ્રોગ્રામ મા આપ ના યોગ્ય ઇન્સ્પેક્ટર્સ, સુપરવાઇસર તથા ઇન્ચાર્જ નું ફ્રી રજીસ્ટ્રેશન કરાવો. ખુબ સરળ અને પ્રેકટીકલ અભિગમ થી ટ્રેનિંગ ડિલિવરી થશે.
Date: Saturday, 4th June, 2022
Time: 8:30 am to 10:30 am
Topic: Engineering drawing reading (with reference to industrial practices of Rajkot)
Trainer: Mr Ashish Raiyani
શાપર વેરાવળ એસોસિએશન તથા પરફેક્સટ કન્સલ્ટિંગ ગ્રુપ ના સહિયારા "PRAYAAS", 'Frontline leadership development program' ની સીરીઝ ના ભાગરૂપ આ ટ્રેનિંગ નો ઉદેશ્ય સુપરવાઇસર તથા ઇન્ચાર્જ ને ટેક્નિકલ એરિયા મા વધુ કલેરીટી મળે એવો છે.
કાર્યક્રમ નિઃશુલ્ક છે
રજીસ્ટ્રેશન માટે સંપર્ક:
Kausha Doshi
Phone: 94264 49602
email: [email protected]
Warm regards,
Kausha Doshi
14/09/2021
Admissions open
Apply now for TISS BVoc Programme in the BFSI Sector and find the opportunity to earn while you learn* 📚💰
Last date for applications: 20th September, 2021
Visit www.tiss.edu to know more.
31/07/2021
Best opportunity for diploma holders....
Do you want work and pursue degree together?
Do you wish to take a degree from leading university of India?
ભારત ની ટોપ 100 મા ગણના થાય છે તેવી નામાંકિત યુનિવર્સિટી Tata Institute of Social Sciences - School of Vocational Education દ્વારા પ્રોડક્ટશન ક્ષેત્ર મા સફળ કારકિર્દી બનાવા નૉ શ્રેષ્ટ કરિયર વિકલ્પ એટલે B.Voc.(Bachelor of Vocation)
B.voc in Production Technology
લાક્ષણિકતાઓ:
- Diploma ને 2nd યર મા લેટરલ એન્ટ્રી
- 60% પ્રેક્ટિકલ, 40% થિયરી
- Earn and learn
- 100% જોબ પ્લેસમેન્ટ ની તક
- શ્રેષ્ઠ યુનિવર્સિટી ની ડિગ્રી
- ફ્રેશર સ્ટુડન્ટ ને રાજકોટ ની બેસ્ટ ઇન્ડસ્ટ્રીસ મા ઓન જોબ ટ્રેનિંગ
- ફક્ત Wednesdays ના લેકચર
www.perfext.in
09/07/2021
"Bridge to Dream career in manufacturing industries" is the course crafted to enable the aspirants to take up various leading roles in manufacturing industry.
A combination sound knowledge about the manufacturing industry, your analytical skills and soft skills would turn out to be in your favor during the campus placements, seeking jobs on your own and even initiating self employment in manufacturing sector.
We, Perfext college of training and education develop your knowledge through practical applications and workshops and brush up your skills through rigorous practice to make you industry ready.
We are willing to assist all your queries.
Connect with us at: 98244 59041, 9426449602
Email: [email protected]
02/05/2021
Keep laughing and bring joy all around you,😂😀🤣😆.
29/03/2021
Wishing everyone a happy and safe Holi.