Lt M J Kundaliya Arts and Commerce Mahila College

Lt M J Kundaliya Arts and Commerce Mahila College

Share

Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Lt M J Kundaliya Arts and Commerce Mahila College, College & University, Rahstriya shala Campus, Rajkot.

Photos from Lt M J Kundaliya Arts and Commerce Mahila College's post 12/01/2026

१३वे विश्व हिंदी दिवस के शुभ अवसर पर महिला आर्ट्स एंड कॉमर्स कॉलेज हिंदी विभाग की ओर से कार्यक्रम का आयोजन किया गया है। इस कार्यक्रम में संस्था के प्रिंसिपल डॉ नीलू बहन, हिंदी विभाग के अध्यक्ष प्रोफेसर नारणभाई डोडिया, प्रो हुमेरा मेडम, प्रो प्रीति मेडम प्रो सायरा मेडम,प्रो मंजुला मेडम प्रो नयनीत चौधरी साहेब एवं मुख्य हिंदी की छात्राओं ने इस कार्यक्रम में उत्साह के साथ भाग लिया। इस कार्यक्रम में छात्राओं ने वक्तृत्व स्पर्धा में आज के समय में वैश्विक स्तर पर हिंदी के महत्व पर अलग-अलग विषयों पर अपने-अपने विचारों को प्रस्तुत किया। इस कार्यक्रम में स्पर्धा में भाग लेने वाली टीवाय बीए, एसवाय बीए की प्रथम, अद्वितीय एवं तृतीय स्थान प्राप्त करने वाली छात्राओं को पुस्तक एवं कलम से सम्मानित किया गया।
पूरे कार्यक्रम को सफल बनाने के लिए कॉलेज के प्रिंसिपल नीलू बहन ने हिंदी विभाग को पूर्ण सहयोग दिया।

Photos from Lt M J Kundaliya Arts and Commerce Mahila College's post 10/01/2026

એમ. જે. કુંડલિયા આર્ટ્સ એન્ડ કોમર્સ મહિલા કોલેજ, રાજકોટના NSS વિભાગ દ્વારા તારીખ 01/01/2026 થી 07/01/2026 દરમિયાન આયોજિત NSS ના સ્પેશિયલ કેમ્પનું તા. 03/01/2026 ના રોજ હરબટીયાળી (મોરબી રોડ) ગામ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પના ઉદ્ઘાટન કાર્યક્રમમાં લાલબહાદુર શાસ્ત્રી કેળવણી મંડળના ટ્રસ્ટીશ્રી ડૉ. અલ્પનાબેન ત્રિવેદી, કોલેજના પ્રિન્સિપાલશ્રી ડૉ. નીલુબેન લાલચંદાણી, હરબટીયાળી ગામના સરપંચશ્રી સરોજબેન સંઘાણી, સમાજ વાડીના પ્રમુખશ્રી જયસુખભાઈ સંઘાણી, સ્લોગન કંપનીના પ્રોડક્શન હેડ એન્ડ મેનેજીંગ ડાયરેકટર કૌશિકભાઈ સંઘાણી, સમાજના કાર્યકર્તા કિશોરભાઈ સંઘાણી, ધનજીભાઈ સંઘાણી, NSS યુનિટ -૧ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. નયનીતભાઈ ચૌધરી તથા યુનિટ -૨ ના પ્રોગ્રામ ઓફિસર ડૉ. સાહેરાબાનુ પઠાણ, કોલેજનો સ્ટાફ પરિવાર તથા ગામના આગેવાનોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો. સાત દિવસીય આ કેમ્પમાં સ્વયં સેવકોઓ ગ્રામ સફાઈ, સમાજ વાડી સફાઈ, સ્લોગન પોલીપેક કંપનીની મુલાકાત, મહિલા સ્વસ્થ માટેનું વ્યાખ્યાન, સાંસ્કૃતિક કાર્યક્રમ, ગામની બહેનો તથા સ્વયં સેવિકા વચ્ચે ગરબા સ્પર્ધા, માધ્યમિક તથા પ્રાથમિક શાળાના બાળકો સાથે રમત-ગમત સ્પર્ધા તથા ઈનામ વિતરણ, કારગીલ શહિદ વંદના અંતર્ગત લોકડાયરો વગેરે કાર્યક્રમો યોજાયા હતા.

Photos from Lt M J Kundaliya Arts and Commerce Mahila College's post 07/01/2026

SCHOLARSHIP DISTRIBUTION PROGRAM 2025-2026 -2026

Photos from Lt M J Kundaliya Arts and Commerce Mahila College's post 03/01/2026

📌 Seminar on Generative AI

Today, a Seminar Session on Generative AI was successfully conducted for our students by Tops Technology.
The session provided valuable insights into the applications of GenAI, its impact on various industries, and future career opportunities.

We thank Tops Technology for sharing their expertise and making the session informative and engaging.

Photos from Lt M J Kundaliya Arts and Commerce Mahila College's post 29/12/2025

આજે 29 12 2025 ના રોજ પૂજ્ય ગુરુની પુણ્યતિથિ હોવાથી આપણી કોલેજની વિદ્યાર્થીની બહેનોને રમણી કુંવરબા વૃદ્ધાશ્રમની મુલાકાતે લઈ ગયા હતા ત્યાં વિદ્યાર્થીની બહેનોએ વૃદ્ધોની પીડા ને સાંભળી હતી વડીલોની સાથે આત્મીયતા ભરેલો વ્યવહાર કર્યો હતો વિદ્યાર્થીની બહેનોએ વડીલોને સાબુ નું વિતરણ કર્યું હતું ત્યારબાદ તેઓની સાથે ભજન પણ ગાયા હતા , ત્યાં એક વડીલ નો જન્મદિવસ હોવાથી વિદ્યાર્થીની બહેનોએ કેક મંગાવી ને જન્મદિવસની ઉજવણી કરી હતી તેને લીધે બધા જ વડીલો ખૂબ જ આનંદમાં આવી ગયા હતા વિદ્યાર્થીની બહેનોને આજનો દિવસ ખૂબ જ પ્રેરણાદાઈ બની રહ્યો હતો.

Photos from Lt M J Kundaliya Arts and Commerce Mahila College's post 26/12/2025

આજ રોજ તારીખ ૨૬-૧૨-૨૦૨૫ ને શુક્રવાર નાં રોજ પદ્મકુંવરબા હોસ્પિટલ માંથી DMPH પ્રોગ્રામ અંતર્ગત માનસિક જન - જાગૃતિ તેમજ ટેલીમાનસ અવેરનેસ કાર્યક્રમ નું આયોજન આપણી કોલેજમાં સાયકોલોજીસ્ટ પાયલબેન ગોહેલ તેમજ સોશ્યલ વર્કર ધર્મેશભાઈ વાધેલા દ્વારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ માં કુલ 110 જેટલી વિધાર્થીની દીકરીઓએ આ અવેરનેશ કાર્યક્રમનો લાભ લીધો.



23/12/2025

More food, more fun, more vibes!23.12.2025

Want your school to be the top-listed School/college in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Culinary Team

Attire

Telephone

Address


Rahstriya Shala Campus
Rajkot
360002