23/03/2026
“તમારા જન્મદિવસે આ પ્રાર્થના છે કે, તમારું જીવન ખૂબ મીઠું અને ખુશહાલીથી ભરેલું રહે, અને દરેક દિન પર એક નવું સુખ પ્રાપ્ત થાય.”
HAPPY BIRTHDAY TO YOU🌷🍬🍫🎂
Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from SHREE ANIL GYAN Mandir, Elementary School, BRAHM SAMAJ CHOWK, RAIYA Road, RAJKOT, Rajkot.
23/03/2026
“તમારા જન્મદિવસે આ પ્રાર્થના છે કે, તમારું જીવન ખૂબ મીઠું અને ખુશહાલીથી ભરેલું રહે, અને દરેક દિન પર એક નવું સુખ પ્રાપ્ત થાય.”
HAPPY BIRTHDAY TO YOU🌷🍬🍫🎂
09/03/2026
ભગવાન તમને ખરાબ નજરથી બચાવે.
તમને ચાંદ-સીતારાથી સજાવે,
દુઃખ શું છે એ તમે ભૂલી જ જાઓ.
ભગવાન એટલી હદે તમને સુખ બતાવે.
જન્મદિનની શુભકામના! 🌹
02/03/2026
વિદ્યાની બાબતે તું ચાણક્ય રૂપી ચકોર બનો.
હિંમતવાન ભગતસિંહ રૂપી કિશોર બનો.
તમારા જન્મદિવસે ભગવાનને પ્રાર્થના કે તમે
હમેંશા સફળતા હાંસિલ કરી સિદ્ધિ પ્રાપ્ત કરો...
HAPPY BIRTHDAY TO YOU............🍫🍬🍭🎂🍰
23/02/2026
"હંમેશા ખીલેલા રહો ગુલાબની જેમ,
નામ તમારું રોશન થાય સૂરજની જેમ,
દુઃખમાં પણ હસતા રહો ફૂલોની જેમ,
જન્મદિવસની ઉજવણી કરતા રહો રાજાની જેમ"
HAPPY BIRTHDAY TO YOU🌷🍦🍨🎂🍫
16/02/2026
સરગમ સંચાલિત અમારી શાળા શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કૂલ માં ધોરણ 10 અને 12 માટે “શુભેચ્છા સમારોહ “ ભવ્ય રીતે યોજવામાં આવેલ. “શુભેચ્છા સમારોહ “ માં ધોરણ 10 અને 12ના વિદ્યાથીઓને બોર્ડ પરિક્ષાલક્ષી માર્ગદર્શન અને કારકિર્દી વિશે સમજ આપેલ. ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ શાળા પ્રત્યેની લાગણી અને રજૂ કરેલ. કાર્યક્રમ માં શુભેચ્છા આપવા માટે ધમસાણીયાસર, ખાસ યોગાચાર્ય શ્રી લલિતભાઈ ચંદેસર, ડો. કાર્તિકભાઈ કોઠારી, સુધાબેન ભાયા તથા શ્રી મનોજભાઇ દવે ખાસ ઉપસ્થિત રહેલ.અને વિદ્યાર્થીઓને દિલથી શુભેચ્છા પાઠવેલ. આચાર્યા શ્રી છાયાબેન દવે અને સર્વ શિક્ષકગણોએ વિદ્યાર્થીઓ જીવનમાં ખૂબ જ સફળ કારકિર્દી બનાવે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમજ ધોરણ 10 અને 12ના દરેક વિદ્યાર્થીઓને શુભેચ્છાસહ સાથે પરીક્ષામાં ઉપયોગી વસ્તુઓના સાથે પાઉચ આપવામાં આવેલ. કાર્યક્રમ નું સમગ્ર સંચાલન વિરંચીસર દ્વારા કરવામાં આવેલ. પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળા અને આચાર્યાશ્રી છાયાબેન દવે તેમજ સમગ્ર શાળા પરિવાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં જવલંત સફળતા પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પાઠવે છે. 🙏WISH U ALL THE BEST.🙏
16/02/2026
આજનો તમારો જન્મદિવસ છે “ખાસ”
કેમ કે તમે છો સૌનાં દિલની “પાસ”
આજે પૂરી થાય તમારી બધી જ “આશ”
હેપ્પી બર્થ ડે! જન્મદિવસની હાર્દિક શુભેચ્છા.🍧🍬🎂
09/02/2026
હંમેશા ખિલેલો રહો ગુલાબની જેમ,
નામ તમારુ રોશન થાય સૂરજની જેમ,
દુઃખમાં પણ હસતા રહો ફૂલોની જેમ,
જન્મદિવસની ઉજવણી કરતા રહો રાજાની જેમ!
🌹જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ🌹
02/02/2026
ભગવાનને પ્રાર્થના છે કે તમારું જીવન સમૃદ્ધિમય, સ્વાસ્થ્યમય, પ્રગતિકારક, તેમજ આદર્શ બને તેમજ આજીવન આરોગ્ય, ખ્યાતિ જળવાઈ રહે. તેવી પ્રભુને પ્રાર્થના. જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.....
HAPPY BIRTHDAY TO YOU......🍫🍬🍭🎂
27/01/2026
દેશભક્તો થી જ દેશની શાન છે
દેશભક્તો થી જ દેશનો માન છે
અમે તે દેશના ફૂલો છે યારો
જે દેશનુ નામ હિંદુસ્તાન છે.
🇮🇳સરગમ કલબ સંચાલિત અનિલ જ્ઞાન મંદિર & શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઇસ્કૂલ માં 26 મી જાન્યુઆરી ની ઉજવણી કરવામાં આવી હતી. મુખ્ય અતિથિ વિશેષ માનનીય શ્રી પ્રમુખશ્રી ગુણવંતભાઈ ડેલાવાળા, શ્રી ભરતભાઈ સોલંકી,આનંદભાઈ, આચાર્યાશ્રી છાયાબેન દવે ઉપસ્થિત રહેલ. મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલ. ઉપસ્થિત મહેમાનો તથા સમગ્ર શાળા પરિવારે રાષ્ટધ્વજ ને રાષ્ટ્રગાન સાથે સલામી આપી હતી શૈક્ષણીક 2024 -25 વર્ષ દરમ્યાન જે સ્પર્ધાઓ શાળામાં યોજવામાં આવેલ તેના પારિતોષિક નું પણ મહેમાનોના હસ્તે વિતરણ કરવામાં આવેલ. પ્રસંગોચિત ઉદબોધન આરતી ટીચર દ્વારા કરવામાં આવ્યું હતું . કાર્યક્રમમાં ધવલ સર , મિરલબેન , સંદીપ સર તથા તમામ શિક્ષક ગણનો સાથ સહકાર રહેલ. વ્યાયામ શિક્ષક સચિન સર દ્વારા બાળકો પાસે અવનવા પિરામિડ તૈયાર કરાવવામાં આવેલ જે ખૂબ પ્રશંસનીય રહેલ. શાળાના શિક્ષકો દ્વારા નાના બાળકોની સ્પીચ પણ ખૂબ ભાવવાહી રહી. તથા કાર્યક્રમની આભાર વિધિ દિપ્તીબેન જોષી દ્વારા કરવામાં આવેલ.આખરે કાર્યક્રમ ખૂબ જ સરસ રીતે પૂર્ણ થયેલ.jay hind... jay bharat🇮🇳
27/01/2026
“જન્મદિવસ પર દુઆ કરીએ છીએ, તમે હંમેશા ખુશ અને સ્વસ્થ રહો, તમારી જીંદગીમાં સફળતા મળી રહે, જન્મદિવસ ની શુભકામનાઓ.......happy birthday to all student's ......................
23/01/2026
🙏વસંત પંચમીના પાવન અવસરે
દેવી સરસ્વતી આપને જ્ઞાન, બુદ્ધિ અને વિવેકથી સમૃદ્ધ કરે.
આપના જીવનમાં નવી ઉર્જા, સકારાત્મકતા અને સફળતા લાવે.
વસંત પંચમીની હાર્દિક શુભકામના..🙏 સરગમ કલબ સંચલિત અમારી શાળા અનિલ જ્ઞાન મંદિર અને શ્રી સ્વસ્તિક ગર્લ્સ હાઈસ્કૂલ માં આજ રોજ વસંત પંચમી ની ઉજવણી કરવામાં આવી. જેમાં ધોરણ બાલમંદિર થી ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ અને સર્વ શિક્ષકગણ દ્વારા માતા સરસ્વતીનું પૂજન અને આરતી કરવામાં આવી. પ્રમુખશ્રી ગુણવંતભાઈ અને આચાર્યાશ્રી છાયાબેન દવે વસંત પંચમીની હાર્દિક શુભકામના પાઠવે છે.
19/01/2026
તમારા જીવનના આ આગામી વર્ષમાં ભગવાન તમારી સાથે રહે .
ભગવાન તમને આજ અને હંમેશા માટે આશીર્વાદ આપે.
તમારી યાત્રા દરરોજ આશાર્વાદિત રહે.
તમે તમારા જીવનના વર્ષોને આનંદથી જીવવાની આશા સાથે જન્મદિવસ ની શુભેચ્છા...... HAPPY BIRTHDAY TO YOU...........🎂🍰🍭🍬🍫
| Monday | 7am - 6pm |
| Tuesday | 7am - 6pm |
| Wednesday | 7am - 6am |
| Thursday | 7am - 6am |
| Friday | 7am - 6pm |
| Saturday | 7am - 6am |