CurrentGujarat.net

CurrentGujarat.net

Share

All Education News, Current Affairs, G.K., TET/TAT/HTAT, All Exam Results & All Job Updates Website

22/10/2025

આવી રિલ્સ માટે અમને ફૉલો ⬆️ કરજો ♥️😘



નૂતન વર્ષાભિનંદન.......
🎉 ✨❤️ ✨ 💥

🎉

07/09/2025

🎯©️ આજે વિજ્ઞાનની ખગોળીય ઘટના #ચંદ્રગ્રહણ જોવા મળશે.

પૂર્ણ ચંદ્રગ્રહણ ઘણા વર્ષોમાં એક વાર થતું હોય છે. આથી આ ગ્રહણ સૌ બાળકો નિહાળે અને તેની પાછળના વિજ્ઞાનને જાણે

🌑 ચાલો, ચંદ્રગ્રહણ ( ) વિશે સરળ ભાષામાં સમજીએ

ચંદ્રગ્રહણ શું છે?
જ્યારે પૃથ્વી, સૂર્ય અને ચંદ્ર એક સીધી રેખામાં આવે છે અને પૃથ્વી સૂર્ય અને ચંદ્ર વચ્ચે આવી જાય છે, ત્યારે પૃથ્વી પોતાની છાંયો (shadow) ચંદ્ર પર પાડે છે. આ ઘટનાને ચંદ્રગ્રહણ કહેવામાં આવે છે.

👉 એટલે કે, ચંદ્રગ્રહણ ત્યારે બને છે જ્યારે સૂર્યની કિરણો પૃથ્વી પરથી અટકી જાય છે અને ચંદ્ર સુધી પહોંચી શકતા નથી.

ચંદ્રગ્રહણ ક્યારે બને છે?
ચંદ્રગ્રહણ હંમેશા પૂર્ણિમા ( ) ના દિવસે જ બને છે.

બધા પૂર્ણિમા પર ચંદ્રગ્રહણ નથી થતું કારણ કે ચંદ્રની પરિક્રમા પૃથ્વીના પરિક્રમા કક્ષાથી લગભગ 5° નમેલ છે.

ચંદ્રગ્રહણના પ્રકાર
સંપૂર્ણ ચંદ્રગ્રહણ ( )

જ્યારે આખો ચંદ્ર પૃથ્વીની છાંયામાં (Umbra) આવી જાય છે. આ દરમિયાન ચંદ્ર લાલચટ્ટો દેખાય છે, જેને “રક્ત ચંદ્ર” ( ) કહેવામાં આવે છે.

આંશિક ચંદ્રગ્રહણ ( )
જ્યારે ચંદ્રનો માત્ર થોડો ભાગ પૃથ્વીની છાંયામાં આવે છે.

અર્ધછાયાગ્રસ્ત ચંદ્રગ્રહણ ( )
જ્યારે ચંદ્ર પૃથ્વીની અર્ધછાયા (Penumbral Shadow)માંથી પસાર થાય છે. આ પ્રકારનું ગ્રહણ બહુ ફીંકું દેખાય છે અને ક્યારેક સામાન્ય આંખે ખ્યાલ જ ન આવે.

ચંદ્રગ્રહણ દરમિયાન ચંદ્ર લાલ કેમ દેખાય છે?
પૃથ્વીનું વાતાવરણ સૂર્યપ્રકાશને વાળે છે ( ).
તેમાં લાલ રંગના કિરણો વધુ વળી ચંદ્ર પર પહોંચે છે. આ કારણે ચંદ્ર લાલ દેખાય છે.

05/09/2025

🎯©️ UPI ટ્રાન્ઝેક્શન મર્યાદા નવો નિયમ : નેશનલ

30/08/2025

🎯©️ 🎓 *કચ્છ સ્પેશિયલ ભરતી ધોરણ 1 થી 5*

📍 *બીજો તબક્કો જાહેર*

*તારીખ ૨ અને ૩ સપ્ટેમ્બર ના રોજ જિલ્લા પસંદગી રહેશે*🙏

30/08/2025

🎯©️ *કચ્છ સ્પેશિયલ વિદ્યાસહાયક ભરતી ધોરણ 1 થી 5*

*આજ રોજ બીજો તબક્કો જાહેર થઈ શકે છે..*

30/08/2025

🎯©️ *કચ્છ ખાસ ભરતી: પ્રથમ તબક્કામાં ૨૫૦૦ માંથી ૯૪૧ જગ્યાઓ ભરાઈ*

28/08/2025

🎯©️ *મહેસુલી તલાટી પરીક્ષા 2025ના આયોજન બાબત*

22/08/2025

😁મોબાઇલમાં કોને કોને અપડેટ વિના ડાયલ પેડ બદલાઈ ગયું ?😃

આપણે તો હજી old is gold જ છે હો...

12/07/2025

🎯©️ *સોમવારે 1 થી 5 વિદ્યાસહાયક ભરતીનું સાહિત્ય ગાંધીનગર લેવા માટે બોલાવેલ છે, કેમ્પની તારીખ પણ સોમવારે નક્કી થઈ જશે.*

🛑 નિમ્ન પ્રાથમિક 17/21 વચ્ચે આપની કોઈ પ્રોસેસ આવી શકે એવી સંભાવના વર્તાઈ રહી છે. આગામી સપ્તાહમાં કેમ્પ અન્વયે પરિપત્ર થઈ જશે એવું લાગી રહ્યુ છે.

વધુ વિગત માટે આ ચેનલ જોઈન કરો:
https://whatsapp.com/channel/0029Va8yVNoKbYMWpOZz8h23

🎯©️ Current Gujarat ©️🎯

whatsapp.com

11/07/2025

🎯©️ VSB ::
*૧ થી ૫ હાજર હો !*🛑🛑

ધોરણ 1 થી 5 આવનાર દિવસો આપના માટે લાભદાયી રહે તેવા એંધાણ

🎯 ડોક્યુમેન્ટ્સ બધા complete કરીને રાખવા 🙏🙏

🎯 ફાઇનલ તારીખ મળ્યે મુકવામાં આવશે. હાલ સંભવિત તારીખ 21 જુલાઈ હોય શકે છે. આગામી દિવસમાં તારીખ મળે તેવી સંભાવના

વધુ વિગત માટે આ ચેનલ જોઈન કરો:
https://whatsapp.com/channel/0029Va8yVNoKbYMWpOZz8h23

🎯©️ Current Gujarat ©️🎯

whatsapp.com

Want your school to be the top-listed School/college in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Stay connected Edu And Job Site www.CurrentGujarat.net

Edu And Job Site www.CurrentGujarat.net

Location

Telephone

Address


Rajkot
360055

Opening Hours

Monday 10am - 5pm
Tuesday 10am - 5pm
Wednesday 10am - 5pm
Thursday 10am - 5pm
Friday 10am - 5pm
Saturday 10am - 5pm