gyanyogi.in

gyanyogi.in

Share

#1 gujratati learning aap

13/06/2024
05/06/2024

Watch this reel by gyanyogi.in on Instagram 10/08/2022

*"વિશ્વ સિંહ દિવસ"* નિમિત્તે ઝવેરચંદ મેઘાણીની રચના *"ચારણ કન્યા"* માં ગીરના સિંહ વિશે કરેલ વર્ણનને અહીં આદિત્ય ગઢવી ના સ્વરમાં

https://www.instagram.com/reel/ChEXBtsDKjV/?igshid=YmMyMTA2M2Y=

આપ સૌ ને "વિશ્વ સિંહ દિવસ ની શુભેચ્છઓ."
ચાલો આપણે સૌ એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે પ્રતિજ્ઞા લઈએ અને આવનારી પેઢીઓ માટે તેનુ જતન કરીએ.

Watch this reel by gyanyogi.in on Instagram gyanyogi.in • Original Audio

Photos from gyanyogi.in's post 08/07/2022

સફળતાના સોપાન સર કરવા બનશે આસાન,
જ્ઞાનયોગી એપ્લિકેશન દ્વારા કરો સ્વ અધ્યયન.

• વિદ્યાર્થીઓ ક્લાસ માં ચલાવાયેલા અભ્યાસ ક્ર્મ નું રીવીઝન કરી શકે છે.
• ચેપ્ટર વાઈઝ અનલિમિટેડ ટેસ્ટ આપી શકે છે.
• એનીમેટેડ વિડીયો દ્વારા ઉંડાણપૂર્વકની સમજૂતી
• ફુલ બેગ મટીરીયલ એટલે કે, Textbook, Grammar, Essay, Imp Note, Blue Print, practice papers, old papers વગેરે સાહિત્ય ઉપલબ્ધ

• Gyanyogi App નો ઉપયોગ કરવાથી આપનું રીઝલ્ટ 100% ઉંચુ આવશે.

• 24x7 helpline
• Contact : +91 982598058899
• Link in bio
• For regular updates Follow us on .in

05/07/2022

રસપ્રદ શિક્ષણ સાથે મનોરંજનનો રંગ,
વિવિધ કસોટીઓ દ્વારા પૂર્ણતાનો સંગ.
હસતા - રમતા ભણતરને સંગ,
જ્ઞાનયોગી એપ્લિકેશનને સંગ.

............................................................
• Gyanyogi App નો ઉપયોગ કરવાથી આપનું રીઝલ્ટ 100% ઉંચુ આવશે.
.......................... download now: https://play.google.com/store/apps/details?id=com.app.gyanyogi

. .............

કારકિર્દી ક્ષેત્રની પસંદગી કેમ કરશો.pdf 04/06/2022

કારકિર્દી ક્ષેત્રની પસંદગી કેમ કરશો

કોઇપણ ક્ષેત્રમાં પસંદગી કે સીલેકશનની પરિસ્થિતિ સામાન્ય રીતે દરેક વ્યક્તિ માટે મૂંઝવણભરી હોય છે. કારકિર્દી અભ્યાસ કે રોજગારીનું ક્ષેત્ર પણ બાકાત નથી.
ધોરણ ૧૦ અને ૧૨ ના હાઇસ્કૂ્લના ટીનેજર્સ વિદ્યાર્થીઓ તથા તેમના અજાણ કે વ્યસ્ત વાલીઓને માટે આ સ્થિતિ ઘણીવાર અતિ વિકટ જણાય છે. આપણે ત્યાં શૈક્ષણિક કે વ્યયવસાયિક માર્ગદર્શન સલાહની શાળા કૉલેજોમાં કે અન્યત્ર ખાસ પ્રોફેશનલ વૈજ્ઞાનિક સુવિધાઓ ઓછી છે.

જે કંઇ મળે છે તે છેલ્લી ઘડીનું માર્ગદર્શન અથવા અધૂરી માહિતી છે, તેથી જો યોગ્યન અને સમયસર કારકિર્દી માર્ગદર્શન ન મળે તો ઘણાં વિદ્યાર્થીઓનું કારકિર્દી ક્ષેત્ર રૂંધાઇ જાય છે. આ ક્ષેત્રના તજજ્ઞો દ્વારા કારકિર્દીના વિવિધ ક્ષેત્રની પસંદગી બે-ત્રણ ઓપ્શનન થી કેવી રીતે શકય બને તે માટે વ્યક્તિગત ગુણો અને અભિગમલક્ષી કેટલાંક સામાન્યા માપદંડોના આધારે પસંદગીની ધારણા બાંધી છે તે બે વિભાગમાં (૧) વિજ્ઞાન-ટેકનોલોજી તથા (૨) આટર્સ કોમર્સ ના ક્ષેત્રોની મર્યાદિત રીતે રજૂ કરેલ છે જે વિધાર્થી / વાલીને એક દિશા સૂચકરૂપ થશે.

સંપૂર્ણ સમજૂતી સાથે ની પીડીએફ અહીંથી ડાઉનલોડ કરો

કારકિર્દી ક્ષેત્રની પસંદગી કેમ કરશો.pdf

01/05/2022

GYANYOGI
Gujarat's First Interactive Learning App

🫂 ᴡᴇ ɪɴᴠɪᴛᴇ ᴘᴀʀᴛɴᴇʀs ᴀᴄʀᴏss ɢᴜᴊᴀʀᴀᴛ ᴡɪᴛʜ ᴢᴇʀᴏ ɪɴᴠᴇsᴛᴍᴇɴᴛ

🔑 We Provide...

🙋‍♀️ School Management
🙋‍♂️ Teacher Panel
🙋‍♀️ Student App
🙋‍♂️ Live Exam
🙋‍♀️ Animated Videos
🙋‍♂️ Worksheet
🙋‍♀️ Paper Generation
🙋‍♂️ School ERP

🌐 𝗧𝗼 𝗥𝗲𝗮𝗰𝗵 𝗢𝘂𝘁 𝗠𝗼𝗿𝗲 & 𝗠𝗼𝗿𝗲 𝗦𝘁𝘂𝗱𝗲𝗻𝘁𝘀 𝗪𝗲 𝗔𝗿𝗲 𝗟𝗼𝗼𝗸𝗶𝗻𝗴 𝗙𝗼𝗿 𝗣𝗮𝗿𝘁𝗻𝗲𝗿𝘀 𝗔𝗰𝗿𝗼𝘀𝘀 𝗚𝘂𝗷𝗮𝗿𝗮𝘁.

🎯 𝗧𝗵𝗲 𝗠𝗮𝗶𝗻 𝗧𝗮𝗿𝗴𝗲𝘁 𝗜𝘀 𝗦𝗰𝗵𝗼𝗼𝗹𝘀, 𝗧𝘂𝗶𝘁𝗶𝗼𝗻 𝗖𝗹𝗮𝘀𝘀𝗲𝘀 & 𝗣𝗲𝗿𝘀𝗼𝗻𝗮𝗹 𝗼𝗿 𝗚𝗿𝗼𝘂𝗽 𝗖𝗼𝗮𝗰𝗵𝗶𝗻𝗴 𝗕𝗿𝗮𝗻𝗱𝘀.

🏅 𝔹𝕖 𝕆𝕦𝕣 𝔽𝕣𝕒𝕟𝕔𝕙𝕚𝕤𝕖𝕖 & 𝔼𝕒𝕣𝕟 ℍ𝕒𝕟𝕕𝕤𝕠𝕞𝕖 𝕀𝕟𝕔𝕠𝕞𝕖.

🪀 To Know More Click On Link... 👇
http://surl.li/bvvnk

📱9429570588
📱9825980588

✅ Get Our Application On Google Play Store OR Visit
https://play.google.com/store/apps/details?id=com.app.gyanyogi
▪️Partner brochure: https://drive.google.com/file/d/1soj0FfwFZaqnH0wlFIWtYje6wLNnYTDh/view?usp=sharing
▪️Partner register: https://forms.gle/EUek8WewCmtVmkgT6

Want your school to be the top-listed School/college in Rajkot?

Click here to claim your Sponsored Listing.

Location

Telephone

Address


Rajkot